ETV Bharat / state

Ahmedabad Rape Case : અસલાલીમાં મકાનમાલિકના જ પુત્રએ ભાડુઆતની 13 વર્ષની બાળકી સાથે કર્યું દુષ્કર્મ - Ahmedabad Rape Case

અમદાવાદમાં 13 વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મની (Ahmedabad Rape Case) ઘટના સામે આવી છે. અસલાલી ખાતે ભાડેથી રહેતા પરિવારની સગીર દીકરી સાથે મકાન માલિકના દીકરાએ દુષ્કર્મ (Rape with Mirror Girls in Ahmedabad) આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.

Ahmedabad Rape Case : અમદાવાદમાં માસુમ સાથે નરાધમે હાથ પગ બાંધી કર્યું અધમ કૃત્ય

author img

By

Published : Mar 7, 2022, 8:14 AM IST

અમદાવાદ : ગુજરાતમાં મહિલાઓ અને બાળકીઓ સાથે દુષ્કર્મ (Ahmedabad Rape Case) અને છેડતીની ઘટના દિવસેને દિવસે વધી જાય છે. ત્યારે અમદાવાદમાં ભાડા પેટે રહેતા અનેક પરિવારો માટે ચેતવણી રૂપ કિસ્સો બન્યો હતો. શહેરના અસલાલી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા એક પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. જ્યારે મકાન માલિકના દીકરાએ 13 વર્ષની માસૂમ દીકરી (Rape with Mirror Girls in Ahmedabad) પર દુષ્કર્મ ગુજાર્યું હતું.

આ પણ વાંચો : Vadodara Rape Case: નવસારી દુષ્કર્મ પીડિતાની માતાની હૈયાવરાળ, કહ્યું- સાડા 3 મહિના વિત્યા છતાં મારી દીકરી ન્યાયથી વંચિત

સગીરા બૂમાબૂમ કરતી રહી

મકાન માલિકના દીકરાએ ફોન ચાર્જિંગમાં મૂકવાનું બહાનું (Landlord Raped the Mirror Girls) બનાવી ઘરમાં ઘૂસી આવ્યો હતો. તેથી એકલતાનો લાભ લઈને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપી અંદરથી મકાન બંધ કરીને સગીરાના હાથ-પગ બાંધી દીધા હતા. જોકે સગીરા બચવા માટે બુમાબુમ (Ahmedabad Rape Case) કરતી રહી, પરંતુ કોઈ તેની મદદે આવ્યું ન હતું.

આ પણ વાંચો : Misdemeanor incident in Surat: 10 વર્ષની બાળકી પર પિતાએ દુષ્કર્મ આચર્યું, અગાઉ પણ દુષ્કર્મ આચર્યું હોવાનો ખુલાસો કર્યો

દરવાજો ખકડાવતા આરોપી ફરાર

જ્યારે તેનો ભાઈ બપોરના સમયે પાછો આવ્યો હતો, ત્યારે તેણે દરવાજો ખકડાવતા આરોપી દરવાજો ખોલીને ફરાર થઈ ગયો હતો. જે બાદ બહેનની સ્થિતિ જોઈને તેણે માતા-પિતાને ફોન કર્યો હતો. આ સમગ્ર મામલે પીડિતાના માતા-પિતાએ (Rape Crime Case in Ahmedabad) આરોપી વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.