ETV Bharat / state

રામોલમાં 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારીને ગર્ભવતી બનાવનાર 52 વર્ષીય આધેડની ધરપકડ - અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં

17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મની ઘટનામાં પોલીસે 52 વર્ષીય આરોપીની ધરપકડ કરી (Police caught the rapist in ahmedabad) છે. ગુનામાં આરોપી અન્ય કોઈ નહીં પરંતુ સગીરાના પિતાનો મિત્ર હોવાનું સામે આવ્યું (17 year old minor raped by her friend of father) છે. પકડાયેલો આરોપી પોતે બે બાળકોનો પિતા હોવાનું ખુલ્યું છે તેવામાં પોલીસે આરોપી અને સગીરાના DNA ટેસ્ટ અને આરોપીના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી (Procedure for DNA test and remand of accused) છે.

Police caught the rapist in ahmedabad
Police caught the rapist in ahmedabad
author img

By

Published : Dec 23, 2022, 6:23 PM IST

દુષ્કર્મ ગુજારીને ગર્ભવતી બનાવનાર 52 વર્ષીય આધેડની ધરપકડ

અમદાવાદ: અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં (ramol police station of ahmedabad) આવતા વસ્ત્રાલ ગામમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મની ઘટનામાં પોલીસે 52 વર્ષીય આરોપીની ધરપકડ કરી (Police caught the rapist in ahmedabad) છે. આ ગુનામાં આરોપી અન્ય કોઈ નહીં પરંતુ સગીરાના પિતાનો મિત્ર હોવાનું સામે આવ્યું (17 year old minor raped by her friend of father) છે. નવરાત્રીના સમયગાળા દરમિયાન એક દિવસે સગીરાના ઘરે પિતાનો મિત્ર ચંદુજી ડોડીયા આવ્યો હતો અને તેને મજૂરી કામ માટે લઈ જવાનું કહીને પોતાની મોટરસાયકલ ઉપર બેસાડી અવાવરુ જગ્યા પર લઈ ગયો હતો અને સગીરાની મરજી વિરુદ્ધ તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ વાતની કોઈને જાણ કરી તો તારા માતા-પિતાને અને માનસિક અસ્થિર ભાઈને મારી નાખીશ તે પ્રકારની સગીરાને ધમકી આપતા સગીરા ડરી ગઈ હતી.

આ પણ વાંચો સહારા ઇન્ડિયામાં રોકાણ કરાવી 44 લાખ પરત ન કરતા વડોદરા ક્રાઇમબ્રાન્ચમાં ફરિયાદ

પિતાના મિત્રએ આચર્યું દુષ્કર્મ: જે ઘટના બાદ સગીરા પર દુષ્કર્મનો સિલસિલો શરૂ થઈ ગયો હતો. સગીરાને ઘરમાં માનસિક અસ્થિર ભાઈ હોય તેની સારસંભાળ રાખવાની જવાબદારી પણ હતી કારણ કે તેના માતા પિતા સવારે ખેતરે મજૂરી કામ માટે નીકળી જતા અને સાંજે પરત ફરતા હતા. જે બાબતનો જ લાભ લઈને આરોપીએ સગીરાને વારંવાર પોતાની સાથે લઈ જઈને તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જેના લીધે સગીરાને ગર્ભ રહી ગયો હતો. સગીરાને એક દિવસ ઉલટી કરતા જોઈ માતાએ ફોસલાવીને પૂછતા સગીરાએ પોતાની સાથે બનેલી ઘટના અંગે માતાને જાણ કરી હતી. માતાએ તેને હોસ્પિટલ લઈ જઈ તબીબ પાસે ચેક કરાવતા તેને ચારથી પાંચ માસનો ગર્ભ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.

આ પણ વાંચો ટ્રમ્પ વોલ બની મોતની દિવાલ, USમાં ગેરકાયદેસર ઘૂસવા જતાં ગુજરાતી પરિવાર વિખેરાયો

DNA ટેસ્ટ અને આરોપીના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી: આ સમગ્ર ઘટનાને લઈને સગીરાના પરિવારજનોએ રામોલ પોલીસ સ્ટેશનમાં (ramol police station of ahmedabad) ચંદુજી ડોડીયા નામના આરોપી સામે પોકસો અને દુષ્કર્મની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલો આરોપી પોતે બે બાળકોનો પિતા હોવાનું ખુલ્યું છે તેવામાં પોલીસે આરોપી અને સગીરાના DNA ટેસ્ટ અને આરોપીના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી (Procedure for DNA test and remand of accused) છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.