ETV Bharat / state

PM મોદી એક્શન મોડમાં, વાવાઝોડાના મૃતકોને 2 લાખની કરાશે સહાય

અમદાવાદઃ વેસ્ટર્ન ડિસ્ટરબર્ન્સને લીધે રાજ્યમાં મંગળવારે થયેલા કમોસમી વરસાદમાં મૃત્યુ પામેલા 10 જેટલા લોકોના પરિવારજનોને વડાપ્રધાન મોદી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી તરફથી બે-બે લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે. આ ઉપરાંત, ગ્રામીણ વિસ્તારમાં કમોસમી વરસાદને લીધે પાકને જે નુકસાન થયું છે, તેનો સર્વે કરીને રાજ્ય સરકાર ખેડૂતોને વળતર ચુકવશે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 17, 2019, 5:04 PM IST

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, વાવાઝોડાના પરિણામે જે નાગરિકો મૃત્યુ પામ્યા છે, તેમના પરિવારજનો સંકટની સ્થિતિમાં છે. રાજ્ય સરકાર આવી વિક્ટ પરિસ્થિતિમાં તેમની સાથે છે, અને મદદ માટે જરૂરી પગલા લેવા માટે રાજ્ય અને કેન્દ્રની મોદી સરકાર કટિબદ્ધ છે.

પીએમ મોદી એક્શન મોડમાં

મંગળવારે વેસ્ટર્ન ડિસ્ટરબર્ન્સ- અપર એર સાયકલોનિક પ્રેશરના કારણે વાતાવરણમાં પલટો થતાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉતર ગુજરાતમાં અનેક સ્થળે કમોસમી વરસાદ, તો કેટલાક સ્થળે કરા પડયા હતા. તોફાની પવન અને ભારે વરસાદને લીધે 10 લોકોના મોત નીપજ્યાં હતા. વાતાવરણમાં પલટો આવવાથી ગરમીનો પારો 40 ડિગ્રીથી નીચે પહોંચી ગયો હતો. જો કે, માવઠાથી પાકને નુકસાન થતાં ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા છે. હવામાન વિભાગની અગાહી મુજબ ઉતર ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત કેટલાક વિસ્તારમાં હજી પણ હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદની સંભાવના છે.

Intro:Body:

પીએમ મોદી એક્શન મોડમાં, વાવાઝોડાના મૃતકોને બે લાખની સહાય કરાશે

કેટેગરી - બ્રેકિંગ, ટોપ ન્યુઝ, રાજ્ય, અમદાવાદ

R_GJ_AHD_07_17_APRIL_2019_PM_MODI_ACTION MODE_VAVAZODA_MA_MRUTKO_PARIVARJANO_NE_BE_LAKH_NI_SAHAY_KARASHE_VIDEO STORY_AAQUIB_CHHIPA_AHMD

હેડિંગ - પીએમ મોદી એક્શન મોડમાં, વાવાઝોડાના મૃતકોને બે લાખની સહાય કરાશે

વેસ્ટર્ન ડિસ્ટરબર્ન્સને લીધે રાજ્યમાં મંગળવારે થયેલા કમોસમી વરસાદમાં મૃત્યુ પામેલા 10 જેટલા લોકોના પરિવારજનોને વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી તરફથી બે - બે લાખ રૂપિયા સહાય કરવામાં આવશે. એટલું જ નહિ જે ગ્રામિણ વિસ્તારમાં કમોસમી વરસાદને લીધે પાકને નુકસાન થયું છે એનો સર્વે કરીને રાજ્ય સરકાર ખેડૂતોને વળતર ચુકવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે ગઈકાલે જે વાવાઝોડું આવ્યુ અને એના પરિણામે જે નાગરીકોના મૃત્યુ  પામ્યા છે તેમના પરીવારજનો પર દુખનો પહાડ તુટી પડયો હોવાથી રાજ્ય સરકાર આવી વિક્ટ પરિસ્થિતિમાં તેમની સાથે છે અને મદદ માટે જે પણ જરૂરી હશે એના માટે રાજ્ય અને કેન્દ્રની મોદી સરકાર પગલા લેવા કટિબદ્ધ છે.

મંગળવારે વેસ્ટર્ન  ડિસ્ટરબર્ન્સ - અપર એર સાયકલોનિક પ્રેશરના કારણે વાતાવરણમાં પલટો થતાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉતર ગુજરાતમાં અનેક સ્થાને કમોસમી વરસાદ તો કેટલા સ્થાને કરા પડયા હતા.  તોફાની પવન અને ભારે વરસાદને લીધે 10 લોકોના મોત નીપજ્યાં હતા. વાતાવરણમાં પલટો આવવાથી ગરમીનો પારો 40 ડિગ્રીથી નીચે પહોંચી ગયો હતો જોકે માવઠાથી પાકને નુકસાન થતાં ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા છે. હવામાન વિભાગની અગાહી મુજબ ઉતર ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત કેટલાક વિસ્તારમાં હજી પણ હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદની સંભાવના છે...

બાઈટ - વિજય રૂપાણી , મુખ્યમંત્રી, ગુજરાત

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.