ETV Bharat / state

અમદાવાદમાં હવામાન વિભાગે જાહેર કર્યું 'ઓરેન્જ ઍલર્ટ'

અમદાવાદ: રાજ્યભરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. અમદાવાદમાં પણ ગરમી 43 ડિગ્રી સુધી પહોંચી છે, ત્યારે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પણ પલટો જોવા મળી શકે છે.

author img

By

Published : Apr 12, 2019, 5:45 PM IST

પ્રતિકાત્મક ફોટો

હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેથી હવે અમદાવાદમાં ગરમીનું તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ગરમીનું પ્રમાણ 2 દિવસ સુધી યથાવત જ રહેશે. આગામી 14 અને 15 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, વડોદરામાં વરસાદની આગાહી છે.

તો આ સાથે જ 16મી એપ્રિલના રોજ સાબરકાંઠામાં સામાન્ય વરસાદની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. કારણ કે, વેસ્ટર્ન ડિસ્ટબર્નના કારણે પવનની દિશા બદલાતા વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે.

નોંધનીય છે કે, ઉનાળાની શરૂઆતથી સૂર્યનારાયણનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે ગરમીથી બચવા લોકો ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યાં છે. જેથી શહેરના રસ્તાઓ પણ સુમસાન જોવા મળી રહ્યાં છે.

R_GJ_AHD_09_12_APR_2019_HAVAMAN_VIBHAG_VIDEO_STORY_ANAND_MODI_AHMD

અમદાવાદ

હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ ....

રાજ્યભરમાં ગરમીનો પારો વધી રહ્યો છે.અમદાવાદમા પણ ગરમી 43 ડિગ્રી સુધી પહોંચી છે.હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પણ પલટો જોવા મળશે.

છેલ્લા કેટલાય દિવસથી ગરમીથી શેકાતા અમદાવાદીઓ માટે સમાચાર છે કે આજે હવામાને ઓરેન્જ એલર્ટ આપ્યું છે જેથી હવે અમદાવાદમાં ગરમી નું તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે અને બે દિવસ સુધી ગરમીનું પ્રમાણ યથવત જ રહેશે ત્યારે આગામી 14 ,15 એપ્રિલ ના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી,વડોદરામાં વરસાદ ની આગાહી છે તો  16 મી એપ્રિલ ના રોજ સાબરકાંઠા માં સામાન્ય વરસાદ આગાહી હવામાને આપેલ છે કારણકે વેસ્ટર્ન ડિસ્ટબર્ન ના કારણે પવન ની દિશા બદલાતા વાતાવરણ માં પલટો જોવા મળી શકે છે નોંધનીય છે કે  ઉનાળાની શરૂઆત થી  સૂર્યનારાયણનો પ્રકોપ જોવા મળી  રહ્યોછે ત્યારે  ગર્મીથી બચવા  લોકો ઘર નીબહાર  જવાનું ટાળી રહ્યા છે અને જેથી રસ્તા પણ સુમસામ  જોવા મળી રહ્યા છે 

બાઈટ : જયંત સરકાર ,હવામાન ડીરેક્ટર

નોંધ- સ્ટોરીના વિસુઅલ લાઈવકીટથી મોકલેલા છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.