ETV Bharat / state

અમદાવાદમાં હાથીજણ તળાવ પાસેના મેદાનમાં ONGCના ટેન્કરમાં લાગી આગ - Gujarati News

અમદાવાદઃ શહેરના હાથીજણ તળાવ પાસે આવેલા ખુલ્લા મેદાનમાં ONGCના ટેન્કરમાં આગ લાગી હતી. અનુમાન છે કે, ગેસ કટિંગ કરતા આગની ઘટના બની હતી.

અમદાવાદના હાથીજણ તળાવ પાસે આવેલ ખુલ્લા મેદાનમાં ONGCના ટેન્કમાં લાગી આગ
author img

By

Published : Jul 6, 2019, 2:55 PM IST

આગના ધૂમાડા આકાશમાં દૂર-દૂર સુધી દેખાયા હતા,પરંતુ કોઈ જાન હાની થઇ ન હતી. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. 3 મહિના પહેલા ગેરતપુરમાં ONGCમાં આગ લાગી હતી અને 5 થી 6 નાના મોટા ધડાકા થયા હતા. એ જ ONGCના વાહનમાં ફરી આગ લાગી હતી.

અમદાવાદના હાથીજણ તળાવ પાસે આવેલ ખુલ્લા મેદાનમાં ONGCના ટેન્કમાં લાગી આગ

ONGCના કર્મચારીઓની બેદરકારીના કારણે વારંવાર આગના બનાવો બનતા રહે છે. આ ઘટનાને પગલે વિવેકાનંદનગર પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને આગ કઇ રીતે લાગી તે અંગેની તપાસ હાથ ધરી છે.

Intro:બ્રેકીંગ......
અમદાવાદ ના હથીજણ તળાવ પાસે આવેલ ખુલ્લાં મેદાન માં ONGC ના ટેન્ક માં લાગી આગ

ગેસ કટિંગ કરતા આગ લાગી હોવાનું અનુમાન

આગ ના ધુમાડા આકાશ માં દૂર દૂર સુધી દેખાયા

વિવેકાનંદનગર પોલીસ ઘટના સ્થળ પર

Body:ફાયર બ્રિગેડ ને જાણ કરાઈ

કોઈ જાન હાની નહીં લોકોના ટોળે ટોળા જોવા ઉમટ્યા

ફાયર બ્રિગેડ ની ટિમ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો....

3 મહિના પહેલા ગેરતપુર માં ONGC માં આગ લાગી હતી અને 5 થી 6 નાના મોટા ધડાકા થયા હતા એ જ ONGC ના વાહન માં ફરી આગ લાગીConclusion:ઓએનજીસીના કર્મચારીઓ ની લાપરવાહીથી વારંવાર આગના બનાવો બનતા રહે છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.