ETV Bharat / state

Notice to Raksha Shakti University: રક્ષાશક્તિ યુનિવર્સિટીને પ્રવેશ કાર્યવાહી બાબતે હાઇકોર્ટના આદેશનું  પાલન ન કરતા નોટિસ - Notice to Raksha Shakti University

રક્ષાશક્તિ યુનિવર્સિટીને પ્રવેશ કાર્યવાહી બાબતે હાઈકોર્ટ નોટીસ (Notice to Raksha Shakti University)આપી છે. જેમાં એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ એટલે કે ACC અને કમિશનર ઓફ હાયર એજ્યુકેશન એન્ડ ટેકનીકલ એજ્યુકેશનને નોટિસ આપવામાં આવી છે.

Notice to Raksha Shakti University: રક્ષાશક્તિ યુનિવર્સિટીને પ્રવેશ કાર્યવાહી બાબતે હાઇકોર્ટના આદેશનું  પાલન ન કરતા નોટિસ

author img

By

Published : Mar 4, 2022, 2:46 PM IST

અમદાવાદઃ રક્ષાશક્તિ યુનિવર્સિટીને (Raksha Sakti University)પ્રવેશ કાર્યવાહી બાબતે ગુજરાત હાઇકોર્ટના(Gujarat High Court)આદેશનું પાલન ન કરતા તે બાબતે નોટીસ (Notice to Raksha Shakti University)પાઠવવામાં આવી છે. જેમાં એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ એટલે કે ACC અને કમિશનર ઓફ હાયર એજ્યુકેશન એન્ડ ટેકનીકલ એજ્યુકેશનની નોટિસ પાઠવવામાં આવી છે.

યુનિવર્સિટીને નોટિસ

રક્ષા શક્તિ યુનિવર્સિટીને નોટિસ

કેસની વિગત જોઈએ તો, વર્ષ 2018 માં અરજદાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રક્ષા શક્તિ યુનિવર્સિટીની પ્રવેશ કાર્યવાહીને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. આ કેસના અરજદારના વકીલ સંદીપ મુંજસરા એ જણાવ્યું કે, ગુજરાત હાઈકોર્ટે એપ્રિલ 2018 ના બી.ટેક અને એમ.ટેકની પ્રવેશ કાર્યવાહી એકીસાથે ACPC દ્વારા કરવામાં આવે તેવો હુકમ કર્યો હતો. પરંતુ શૈક્ષણિક વર્ષ 2020 - 21માં રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા જાતે જ એડમિશન પ્રક્રિયા હાથ ધરી હતી. જેથી રક્ષા શક્તિ યુનિવર્સિટીને નોટિસ (Notice to Raksha Shakti University)પણ પાઠવવામાં આવી હતી અને હાઇકોર્ટમાં આ દેશમાં તિરસ્કારની અરજી કરવામાં આવી હતી કે આ મામલે પણ કોર્ટે નોટિસ પાઠવી છે.

આ પણ વાંચોઃ Ellis Bridge Police Station: કોર્ટે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના 2 કોન્સ્ટેબલના રિમાન્ડ કર્યા મંજૂર, જાણો કારણ

કોમન એડમિશન પ્રવેશ કાર્યવાહી થાય

માસ્ટર ઓફ ટેકનોલોજીના કોર્સને બેચલર ઓફ ટેકનોલોજીના પ્રવેશ કાર્યવાહી નિયમ પ્રમાણે એસીપીને સોંપાય તેવી માંગ સાથે જાહેર હિતની અરજીમાં રજૂઆત કરાઇ હતી. વિદ્યાર્થીઓને પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ માટે અલગ યુનિવર્સિટી કે કોલેજમાં ધક્કા ખાવા ના પડે એ માટે કોમન એડમિશન પ્રવેશ કાર્યવાહી થાય તે માટે આ માંગ કરવામાં આવી હતી.

કોર્ટના આદેશનો તિરસ્કાર થયો

યુનિવર્સિટીએ સુનાવણી દરમિયાન હાઇકોર્ટ સમક્ષ કહ્યું કે કેન્દ્ર સરકાર નોટીફીકેશન પ્રમાણે હવે રક્ષા શક્તિ યુનિવર્સિટીનું સંચાલન કેન્દ્ર સરકાર પાસે છે. જેથી રાજ્ય સરકારની પ્રવેશ સમિતિ નદીમાં કોઇ ભાગ રહેતો નથી. જો કે અરજદાર દ્વારા તેઓ પણ કહેવામાં આવ્યું કે કેન્દ્ર સરકાર ના નોટીફીકેશન મુજબ પ્રવેશ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી કોર્ટના આદેશનો તિરસ્કાર થયો છે.
આ પણ વાંચોઃ Amraivadi PSI insults Metro Court: કોર્ટને જવાબ આપ્યા વગર અમરાઈવાડી PSI કોર્ટમાંથી થયા ફરાર, કોર્ટે CPને ફટકારી નોટિસ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.