અમદાવાદઃ :સાબરમતી સેન્ટ્રલ જેલમાં ઝડતી સ્ક્વોડ દ્વારા તપાસ દરમિયાન નવી જેલની બેરેક નંબર-7માંથી પાણી કાઢવાના બાકોરા પાસેથી એક મોબાઈલ ફોન મળી આવ્યો છે. જ્યારે નવી જેલ સર્કલ યાર્ડમાં એક ખાડામાંથી તથા મંદિર ઉપરથી ત્રણ ફોન અને ચાર્જ મળી આવ્યાં છે. આમ ઝડતી સ્ક્વોડને 4 મોબાઈલ અને 1 ચાર્જર મળી આવ્યું છે. આ મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.
સાબરમતી જેલમાં મોબાઈલ મળવાનો સિલસિલો યથાવત, 4 ફોન અને ચાર્જર મળી આવ્યાં
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી અનેક વખત મોબાઈલ મળી આવ્યા છે. પરંતુ કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામીની બેરેકમાંથી પણ મોબાઈલ ફોન મળ્યા બાદ મામલો ગરમાયો છે. જે બાદ સતત જેલમાં સર્ચ કરવામાં આવે છે. જે દરમિયાન વધુ 4 મોબાઈલ ફોન અને ચાર્જર મળી આવ્યાં છે.
સાબરમતી જેલમાં મોબાઈલ મળવાનો સિલસિલો યથાવત, 4 ફોન અને ચાર્જર મળ્યાં
અમદાવાદઃ :સાબરમતી સેન્ટ્રલ જેલમાં ઝડતી સ્ક્વોડ દ્વારા તપાસ દરમિયાન નવી જેલની બેરેક નંબર-7માંથી પાણી કાઢવાના બાકોરા પાસેથી એક મોબાઈલ ફોન મળી આવ્યો છે. જ્યારે નવી જેલ સર્કલ યાર્ડમાં એક ખાડામાંથી તથા મંદિર ઉપરથી ત્રણ ફોન અને ચાર્જ મળી આવ્યાં છે. આમ ઝડતી સ્ક્વોડને 4 મોબાઈલ અને 1 ચાર્જર મળી આવ્યું છે. આ મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.
Intro:અમદાવાદ
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી અનેક વખત મોબાઈલ મળી આવ્યા છે પરંતુ કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામીની બેરેકમાંથી પણ મોબાઈલ ફોન મળ્યા બાદ મામલો ગરમાયો છે.તે બાદ સતત જેલમાં સર્ચ કરવામાં આવે છે જે દરમિયાન વધુ 4 મોબાઈલ ફોન અને ચાર્જર મળી આવ્યા છે..
Body:સાબરમતી સેન્ટ્રલ જેલમાં ઝડતી સ્કોડ દ્વારા સર્ચ દરમિયાન નવી જેલની બેરેક નંબર-7 માંથી પાણી કાઢવાના બાકોરા પાસેથી એક મોબાઈલ ફોન મળી આવ્યો છે જ્યારે નવી જેલ સર્કલ યાર્ડમાં એક ખાડામાંથી તથા મંદિર ઉપરથી ત્રણ ફોન અને ચાર્જ મળી આવ્યા છે.આમ ઝડતી સ્કોડને 4 મોબાઈલ અને 1 ચાર્જર મળી આવ્યું છે.આ મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.
નોંધ- ફાઇલ વિસુઅલ મોકલેલા છે તે લેવા વિનંતી..
Conclusion: