ETV Bharat / state

ધારાસભ્ય ભાયાણીના રાજીનામાને લઈને લોકો લઇ રહ્યા છે મજા, આમ આદમી પાર્ટીએ પણ શેર કર્યા મીમ્સ... - મીમ્સની મોજ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાંચ બેઠકો લઈને આવેલી આમ આદમી પાર્ટીમાંથી આજે એક પાંડવ ઓછો થઈ ગયો છે. જો કે જ્યારથી આમ આદમી પાર્ટીએ પાંચ બેઠકો જીતી ત્યારની આ તારલાઓ ક્યારે ખરે તેની રાહ જોવાઈ રહી હતી. અને આ મુહૂર્તનો દિવસ આવી ગયો....

મીમ્સની મોજ
મીમ્સની મોજ
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 13, 2023, 7:06 PM IST

વિસાવદરમાં ભાજપમાંથી આપની સાથે ચાલી નીકળેલા ભૂપત ભાયાણીએ ચૂંટણી જીતી અને એક વર્ષ પછી લાગ્યું કે અરે... હું તો ખોટી જગ્યાએ આવી ગયો, દેશસેવા માટે આ યોગ્ય પ્લેટફોર્મ નથી ! ખરેખર ! (ધાર્યું ધણીનું થાય)

હજી થોડા દિવસ પહેલા ગોપાલભાઈ મસ્ત મજા સાથે કુદરત સાથે ગોષ્ઠી કરી રહ્યા હતા અને એમાં ક્યાંક બીજે ગોષ્ઠી કરવાનું રહી ગયું...! ગોપાલ ઈટાલિયાએ ભાયાણીની સરખામણી લલ્લુ-પંજુ સાથે કરી અને ગદ્દારનો તાજ પહેરાવી દીધો..

  • कितना भी तुम गले लगाओ, लाख निभा लो यारी
    बदल नहीं सकते वह, जिनकी फ़ितरत में है ग़द्दारी .

    आइये, संघर्ष पथ पर निरन्तर चलते रहने के संकल्प के साथ आगे बढ़ते है। #Jhadu

    — Gopal Italia (@Gopal_Italia) December 13, 2023
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

હવે આમ આદમી પાર્ટીને એવું લાગે છે ભૂપત ભાયાણીએ ભાજપના વોશિંગ મશીનમાં પાપ ધોઈને પગલાં પાડવાં જોઈએ. જુઓ આમ આદમી પાર્ટીએ શેર કરેલો વીડિયો...

  • @Gopal_Italia ગોપાલભાઈ આ ટ્વિટ લખવા વાળા ને પગાર ચુકવતા જાવ નકર લઈ ડુબશે 😁😁😢😂

    આપ પાર્ટી ને પાપ પાર્ટી જાહેર કરી દિધી

    — મોટાભાઈ 🇮🇳 કાઠિયાવાડી 🇮🇳 (@kathiyawadi_) December 13, 2023
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

રસપ્રદ વાત એ છે કે આ વીડિયો શેર કર્યા પછી એક યુઝરે તો એવી કમેન્ટ કરી કે (આખિર કહેના ક્યા ચાહતે હો), ગોપાલભાઈ આ ટ્વિટ લખવા વાળાને પગાર ચુકવતા જાવ નકર લઈ ડુબશે 😁😁😢😂

આપ પાર્ટીને પાપ પાર્ટી જાહેર કરી દીધી.

  • @Gopal_Italia ગોપાલભાઈ આ ટ્વિટ લખવા વાળા ને પગાર ચુકવતા જાવ નકર લઈ ડુબશે 😁😁😢😂

    આપ પાર્ટી ને પાપ પાર્ટી જાહેર કરી દિધી

    — મોટાભાઈ 🇮🇳 કાઠિયાવાડી 🇮🇳 (@kathiyawadi_) December 13, 2023
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

બીજા યુઝરે કમેન્ટ કરી કે,

ચૂંટણી વખતે તો તમે એમ કહેતા હતા કે "કોંગ્રેસ ને મત ના આપતા એ પછી વેચાઈ જશે, અમને મત આપજો અમારો માલ વહેચાઈ તેમ નથી"

શું થયું હવે ????? ( માલ કેટલામાં વેચાયો....)

  • ચૂંટણી વખતે તો તમે એમ કહેતા હતા કે "કોંગ્રેસ ને મત ના આપતા એ પછી વેચાઈ જશે, અમને મત આપજો અમારો માલ વહેચાઈ તેમ નથી"

    શું થયું હવે ?????

    — Nirav (@Niravpatel__) December 13, 2023
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

હજી ગોપાલ ઈટાલિયા પુસ્તકને લઈને ચર્ચાઓ કરી રહ્યા હતા, જેમાં એક યુઝરે કમેન્ટ કરી કે "ચાર બચ ગયે, લેકિન પાર્ટી અભી બાકી હૈ"

  • "ચાર બચ ગયે, લેકિન પાર્ટી અભી બાકી હૈ"

    — Purohit Mahesh - सेकुलरो के पापा (@Maheshpurohit06) December 13, 2023
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

અરે યુઝર તો ગોપાલભાઈને શોધી રહ્યા છે કે

ભાઈ કયા છો તમે...?

જલ્દી આવી જાવ..

તમારે જ તાળુ મારવાનુ છે હવે...

  • ભાઈ કયા છો તમે...?
    જલ્દી આવી જાવ..
    તમારે જ તાળુ મારવાનુ છે હવે...🤣🤣

    — બ્રિજેશ ચાંગાણી બજરંગપૂર 🇮🇳 (@BrijeshChangani) December 13, 2023
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

આખરે 28 ઓક્ટોબરે ગોપાલ ઈટાલિયાએ એક ટ્વીટ કરેલું કે સાચા જોડકા જોડો... લાગે છે ભૂપત ભાયાણીએ દિલ પર લઈ લીધું...

આમ આદમી પાર્ટી ગુજરાતના ટ્વીટર હેન્ડલ પર એક અન્ય વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. વાત એમ છે કે થોડા દિવસ પહેલા ભુપત ભાયાણી જાણતા વચ્ચે જઈને તેમનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કરે છે. જોકે તેમને આ સ્ટંટ ભારે પડે છે અને ત્યાં પ્રજા તેમનો હુરિયો બોલાવે છે. ઉલ્લેખનીય છે કે પાર્ટીના ઓફિસિયલ હેન્ડલ પરથી આ વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે.

  • ભાજપના ઈશારે ભૂપત ભાયાણીએ વિસાવદરની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે.
    વિસાવદરની જનતા આગામી સમયમાં ભાજપને અને ભૂપતભાઈને જાકારો આપશે. pic.twitter.com/8nOiCAdXdR

    — AAP Gujarat (@AAPGujarat) December 13, 2023
" class="align-text-top noRightClick twitterSection" data=" ">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.