ETV Bharat / state

JCI શાહીબાગ દ્વારા લોન્ગ નોટબુકનું વિમોચન સંપન્ન - લોન્ગ નોટબુકનું વિમોચન

શહેરના જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ શાહીબાગના સહયોગથી વિદ્યાર્થીઓને વિતરણ હેતુ પ્રકાશિત નોટબુકનો વિમોચન કાર્યક્રમ સંપન્ન થયો છે.

JCI શાહીબાગ દ્વારા લોન્ગ નોટબુકનું વિમોચન સંપન્ન

author img

By

Published : Aug 3, 2020, 7:19 PM IST

અમદાવાદ: સંસ્થાના અધ્યક્ષ મુકેશ આર ચોપડાએ જણાવ્યું કે, લોન્ગ નોટબુકનું વિમોચન અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક દિપક કુમાર ઝા, જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્મા અને જેસીઆઈ શાહીબાગના સંસ્થાપક અધ્યક્ષ અશોક બાફના દ્વારા કરવામાં આવ્યું હતું.

સર્વપ્રથમ સંસ્થાના અધ્યક્ષ મુકેશ આર. ચોપડાએ બધા અતિથિગણોનું સ્વાગત કર્યુ અને ત્યારબાદ મંડળ રેલ પ્રબંધક દિપક કુમાર ઝા અને રેલવે જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્માએ જેસીઆઈ શાહીબાગના સેવા કાર્યોની સરાહના કરી હતી.

ઉલ્લેખનીય છે કે, વર્તમાનમાં શિક્ષણ વ્યવસ્થામાં વધતી મોંઘવારીના કારણે સાધારણ પરિવાર માટે શિક્ષા મેળવવી બહુ જ મુશ્કેલ થઈ ગઇ છે. જેથી જેસીઆઈ શાહીબાગ દ્વારા સરકારી વિદ્યાલયોમાં જરૂરતમંદ વિદ્યાર્થીઓને નિ:શુલ્ક રૂપથી અભ્યાસ પુસ્તિકાઓનું વિતરણ પ્રતિવર્ષ કરવામાં આવે છે અને અન્ય લોકો માટે વ્યાજબી દરે અભ્યાસ પુસ્તિકાઓનું વિતરણ કરવામાં આવે છે.

કાર્યક્રમને વર્તમાન કોરોના મહામારીની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટન્સિંગ અને સાદગીપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.