ETV Bharat / state

કેન્દ્રના સર્જરી અંગેના નિર્ણયનો આઇએમએ કરી રહી છે વિરોધ, નીમાનો જોરદાર જવાબ - Indian Medical Association

સીસીઆઈએમ દ્વારા તાજેતરમાં પ્રકાશિત ગેઝેટ મુજબ, આયુર્વેદમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડોકટરો શલ્ય સર્જરી (જનરલ સર્જરી) અને શાલક્ય (ઇએનટી) ને 58 શસ્ત્ર ક્રિયાઓ કરવા માટે કાનૂની મંજૂરી આપવામાં આવી છે. આઈએમએ આનો દેશભરમાં વિરોધ કર્યો છે.

xz
xz
author img

By

Published : Dec 10, 2020, 12:28 PM IST

● આયુર્વેદના શલ્ય અને શાલકયના પોસ્ટ ગ્રેજ્યુએટ 58 શસ્ત્ર ક્રિયાઓ કરી શકશે

● ઇન્ડિયન મેડિકલ એસોસિએશને કર્યો કેન્દ્રના નોટિફિકેશનનો વિરોધ

● IMA એ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર

અમદાવાદઃ સીસીઆઈએમ દ્વારા તાજેતરમાં પ્રકાશિત ગેઝેટ મુજબ, આયુર્વેદમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડોકટરો શલ્ય સર્જરી (જનરલ સર્જરી) અને શાલક્ય (ઇએનટી) ને 58 શસ્ત્ર ક્રિયાઓ કરવા માટે કાનૂની મંજૂરી આપવામાં આવી છે. આઈએમએ આનો દેશભરમાં વિરોધ કર્યો છે. સીસીઆઈએમ દ્વારા પ્રકાશિત આ ગેઝેટમાં આ શાસ્ત્રોની સીમાઓ સમજાવાઇ છે અને જૂની સૂચનાઓ સ્પષ્ટ કરવામાં આવી છે. આમાં કંઈ નવું નથી, આયુર્વેદના આ શાખાઓના અનુસ્નાતક લાંબા સમયથી આ શસ્ત્રક્રિયાની કામગીરી કરી રહ્યા છે. આયુર્વેદમાં શસ્ત્રક્રિયા વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરનારા શિક્ષિત અને પ્રશિક્ષિત ડોકટરોને લઈને ઈન્ડીયન મેડિકલ એસોસિએશન આ ગેઝેટનો વિરોધ કરી રહ્યું છે.

કેન્દ્રના સર્જરી અંગેના નિર્ણયનો આઇએમએ કરી રહી છે વિરોધ,

નિમાએ ગેઝેટ બદલ કેન્દ્ર સરકારનો આભાર માન્યો

જોકે નીમા(નેશનલ ઇન્ટિગ્રેટેડ મેડિકલ એસોસિએશન) એ આ ગેઝેટને આવકારે છે અને આ ગેઝેટ માટે સીસીઆઈએમ અને કેન્દ્ર સરકારનો આભાર માને છે. આધુનિક શસ્ત્રક્રિયાના પિતા તરીકે આચાર્ય સુશ્રુત માનવામાં આવે છે. ઘણા આયુર્વેદિક ગ્રંથોમાં હજારો વર્ષો પહેલાં પણ ઘણી મુશ્કેલ શસ્ત્રક્રિયાઓ સફળતાપૂર્વક કરવાના પુરાવા મળ્યા છે.

vf
કેન્દ્રના સર્જરી અંગેના નિર્ણયનો આઇએમએ કરી રહી છે વિરોધ
આયુર્વેદમાં પણ એલોપથીની જેમ એડમીશન માટે આપવી પડે છે પરીક્ષાઆયુર્વેદ શાખાને એમ.બી.બી.એસ. ની જેમ એન.ઇ.ઇ.ટી. પરીક્ષા પાસ કર્યા પછી જ પ્રવેશ મળે છે, ત્યાં 4.5 વર્ષનું બી.એ.એમ.એસ. શિક્ષણ છે. આ દરમિયાન એનાટોમી, ફિઝિયોલોજી, સર્જરી, બાળરોગ, સ્ત્રી રોગ, ENT, વગેરે વિષયો વિગતવાર શીખવવામાં આવે છે. ડિસેક્શન પણ માનવ શરીર પર શીખવવામાં આવે છે. સાડા ​​ચાર વર્ષનો અભ્યાસ કર્યા પછી પરીક્ષા પાસ કર્યા બાદ એક ડોક્ટર જેણે એક વર્ષનું ઇન્ટર્નશિપ પૂર્ણ કર્યું છે, તે ડિગ્રી મેળવે છે અને પ્રેક્ટિસ માટે પાત્ર છે. ● આયુર્વેદમાં પણ શીખવવામાં આવે છે સર્જરીબીએએમએસનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, પીજી એટ્રન્સની પરીક્ષા પાસ કર્યા પછી 3 વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ છે. જેમાં શસ્ત્રક્રિયાની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે અને ફક્ત સ્નાતક પછીનો અભ્યાસક્રમ પૂર્ણ કરનારા ડોકટરો જ શસ્ત્રક્રિયા કરે છે. પરંતુ આઇએમએ સામાન્ય લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. નીમા આનો સખત વિરોધ કરે છે.● IMA ના કેન્દ્રના ગેઝેટના વિરોધમાં કાર્યક્રમો દરમિયાન આયુષના તમામ દવાખાના ચાલુ રહેશેઆઇએમએએ આ ગેઝેટ નોટિફિકેશનનો વિરોધ કરવા દેશમાં આંદોલન અંગે માહિતી આપી છે. આ આંદોલનનો દેશભરમાંથી નિમા દ્વારા વિરોધ કરવામાં આવશે. આઈએમએ 8 અને 11 ડિસેમ્બરના રોજ વિરોધ દર્શાવવા કેટલાક કાર્યક્રમો નક્કી કર્યા છે. તેના જવાબમાં આખા દેશમાં નીચે આપેલ કાર્યક્રમ આપવામાં આવ્યો છે.11 ડિસેમ્બરે આઈએમએ આરોગ્ય સેવાઓ બંધ રાખવાની ઘોષણા કરી છે, ત્યારે ભારતમાં બધા આયુષ ક્લિનિક્સ સવારથી રાત સુધી રાત સુધી ખુલ્લા રહેશે. દેશની આરોગ્ય વ્યવસ્થામાં કોઈ કમી રહેશે નહીં. 11 ડિસેમ્બરે આયુષના તબીબો પોતાનો વિરોધ દર્શવાવા ગુલાબી રીબીન ધારણ કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.