ETV Bharat / state

રથયાત્રાના માર્ગમાં આવતા સંવેદનશીલ વિસ્તારોમાં ગૃહપ્રધાનનું ફૂટ પેટ્રોલિંગ - foot patrol

અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની ૧૪૨મી રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ થવાના આરે છે, ત્યારે રાજ્યના ગૃહપ્રધાને પોલીસ અધિકારીઓ સાથે સુરક્ષા સમીક્ષા કરી હતી અને ત્યારબાદ રથયાત્રાના સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું હતું.

dsff
author img

By

Published : Jun 30, 2019, 9:13 AM IST

Updated : Jun 30, 2019, 9:53 AM IST

ભગવાન જગન્નાથજીની ૧૪૨મી રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ થવાના આરે છે, ત્યારે ગૃહપ્રધાને સવારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બંદોબસ્ત અને સુરક્ષા અને સમીક્ષા કરી હતી. ત્યારબાદ ભગવાન જગન્નાથજીના મંદિરે દર્શન કર્યા હતા. ત્યારબાદ ત્યાંથી સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવા નીકળ્યા હતા.જેમાં સરસપુર, દરિયાપુર અને દિલ્હીદરવાજામાં અલગ અલગ લોકોની મુલાકાત કરી હતી અને કોમી એકતા જળવાઈ રહે તે માટેની ચર્ચા કરી હતી.

રથયાત્રાના માર્ગમાં આવતા સંવેદનશીલ વિસ્તારોમાં ગૃહપ્રધાનુ ફૂટ પેટ્રોલિંગ

આ ઉપરાંત ગૃહ પ્રધાને રૂટમાં આવતા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. ગૃહપ્રધાન સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં પોલીસકર્મી હાજર રહ્યા હતા.આ વખતે સ્થાનિકોમાં પણ રથયાત્રાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હિંદુ-મુસ્લિમ તમામ કોમના લોકો ભગવાનની રથયાત્રાનું સ્વાગત કરવા આતુર છે અને શાંતિપૂર્ણ રીતે રથયાત્રા પૂર્ણ થશે તેવું ગૃહપ્રધાને આશ્વાસન આપ્યુ હતું.

GJ_AHD_08_HM_NIRIKSHAN_VIDEO_
STORY_ANAND_MODI_AHMD

અમદાવાદ

રથયાત્રાના માર્ગમાં આવતા સંવેદનશીલ વિસ્તારોમાં ગૃહપ્રધાને ફૂટ પેટ્રોલિંગ કર્યું...

ભગવાન જગન્નાથજીની ૧૪૨મી રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ થવાના અરે છે ત્યારે ગૃહપ્રધાને પોલીસ અધિકારીઓ સાથે સુરક્ષા સમીક્ષા કરી હતી અને ત્યારબાદ રથયાત્રાના સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું હતું.

ગૃહપ્રધાને સવારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બંદોબસ્ત અને સુરક્ષા અને સમીક્ષા કરી હતી અને ત્યારબાદ ભગવાન જગન્નાથજીના મંદિરે દર્શન કર્યા,ત્યાંથી સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવા નીકળ્યા હતા.સરસપુર,દરિયાપુર અને દિલ્હીદરવાજામાં અલગ અલગ લોકોની મુલાકાત કરી હતી અને કોમી એકતા જળવાઈ રહેતે માટેની ચર્ચા કરી હતી.

ઉપરાંત ગૃહ પ્રધાને રૂટમાં આવતા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.ગૃહપ્રધાન સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં પોલીસકર્મી હાજર રહ્યા હતા.આ વખતે સ્થાનીકોમાં પણ રથયાત્રાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.હિંદુ-મુસ્લિમ તમામ કોમના લોકો ભગવાનની રથયાત્રાનું સ્વાગત કરવા આતુર છે અને શાંતિ પુર રીતે રથયાત્રા પૂર્ણ થશે તેવું ગૃહપ્રધાને જણાવ્યું હતું..

બાઈટ- પ્રદિપસિંહ જાડેજા (ગૃહપ્રધાન)
Last Updated : Jun 30, 2019, 9:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.