ETV Bharat / state

યુવાનોને આકર્ષવા માટે કોંગ્રેસની રણનીતિ નક્કી, રોજગારી અને શિક્ષણ ઉપરાંત બીજું શું છે તે જૂઓ - યુવાનોને આકર્ષવા માટે કોંગ્રેસની રણનીતિ નક્કી

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022 ) માં યુવા મતદારોને ( Young Voters ) આકર્ષવાની વાતમાં કોંગ્રેસની ચૂંટણી રણનીતિ ( Gujarat Congress Election Strategy ) નક્કી છે. રોજગારી અને શિક્ષણ ઉપરાંત વધુ ઉજ્જવળ ભવિષ્યના વચન સહિત ગુજરાત કોંગ્રેસ ચૂંટણીમાં કઇ રણનીતિ અમલમાં મૂકશે તે વિશે ઈટીવી ભારત સાથે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી ( Congress spokesman Manish Doshi) એ ખાસ વાતચીત કરી હતી.

યુવાનોને આકર્ષવા માટે કોંગ્રેસની રણનીતિ નક્કી, રોજગારી અને શિક્ષણ ઉપરાંત બીજું શું છે તે જૂઓ

author img

By

Published : Oct 19, 2022, 9:59 PM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022 ) જેમ નજીક આવી રહી છે. તેમ તેમ આ વખતે ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળવાનો છે. ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા યુવા મતદારો ( Young Voters ) ને આકર્ષવા માટે વિવિધ અભિયાન અને વિવિધ વચનો આપવામાં આવી રહ્યા છે. ભાજપે યુવાનોને આકર્ષવા માટે ઘણા બધા કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યા છે. તો શિક્ષણ અને રોજગારીને લઈને પણ વચનો આપ્યા છે. આ સાથે જ બીજી બાજુ આમ આદમી પાર્ટી એ પણ શિક્ષણ અને સરકારી સ્કૂલો બનાવવાનું વચન આપ્યું છે. તો હવે કોંગ્રેસ પણ યુવાનોના રોજગાર અને શિક્ષણ માટે થઈને વચન આપે છે. ત્યારે આ વખતે યુવાનોના સારા ભવિષ્ય માટે કોંગ્રેસે પોતાની કઈ રણનીતિ ( Gujarat Congress Election Strategy ) બનાવી છે તેની ઈટીવી ભારત સાથે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ખાસ વાતચીત કરી હતી.

ઈટીવી ભારત સાથે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ખાસ વાતચીત કરી

રાહુલ ગાંધીના માર્ગદર્શનમાં કામ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ આવનારી આગામી ચૂંટણી (Gujarat Assembly Election 2022 )માટે યુવાનોને ( Young Voters ) પોતાના તરફ વોટ માટે અને આકર્ષવા માટે કઈ રીતે સમગ્ર સ્ટ્રેટેજી ( Gujarat Congress Election Strategy ) કરવામાં આવી છે તેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં જે રીતે રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવીને બહુ સ્પષ્ટ રીતે કહ્યું છે કે યુવાનોને તેમના ભવિષ્ય માટે નવી તકો આપવી જોઈએ અને તેમને પ્રતિભાને બહાર આવે એ માટે નવી સંભાવનાઓ પણ ગોતવી જોઈએ. ગુજરાતના યુવાનોને રોજગાર મળે એ માટે પણ કોંગ્રેસે પહેલા બહુ કામ કર્યા છે. જીઆઇડીસી પણ કોંગ્રેસ જ લાવી હતી. મોટા મોટા ઉદ્યોગોની સાથે નાના ઉદ્યોગોને પણ કોંગ્રેસે પ્રોત્સાહન આપ્યું હતું.

ગેરરીતિ કરી હશે તેમને જેલની પાછળ ધકેલવામાં આવશે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે આ સાથે જ અત્યાર સુધીમાં જે સરકારી નોકરીઓમાં દસ લાખ જેટલી જગ્યાઓ ઘણા બધા વર્ષોથી ખાલી પડી છે. એ ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતી કેલેન્ડર કોંગ્રેસ ( Gujarat Congress Election Strategy ) તરફથી બનાવવામાં આવશે. આ સાથે જ જે કોઈપણ સરકારી પરીક્ષામાં કોઈપણ ગેરકાયદે કામ કરશે તેમને સામે કડક પગલાં લેવામાં આવશે અને તેમને જેલના હવાલે કરવામાં આવશે. જૂના સરકારી ભરતી કૌભાંડોમાં જે કોઈપણ મોટું હશે કે નાનું જેમણે પણ ગેરરીતિ કરી હશે તેમને જેલની પાછળ ધકેલવામાં આવશે અને કોઈપણ યુવા કે બેરોજગાર ( Young Voters ) સાથે અન્યાય નહીં થવા દઈએ.

ઉદ્યોગોમાં શું નવી તકો આવી શકે તે જોવાશે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે ગુજરાતમાં નવયુવાનો માટે ઉદ્યોગોમાં શું નવી તકો આવી શકે તેમજ પાયાના જ્ઞાન માટે થઈને શું નવું માર્ગદર્શન મેળવી શકાય એ બધી જ વાતોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ યુવાનોને ( Young Voters ) માટે કાર્ય કરી રહી છે. જગતના તાત એવા ખેડૂતોના બાળકોને સારું શિક્ષણ મળે, શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી તેમને રોજગાર મળે, ટેકનોલોજીનો ઉપયોગ વધે, અને ટેકનોલોજીના માધ્યમથી યુવાનો પોતાનું ભવિષ્ય વધારે સારું કરી શકે એવા તમામ પ્રયાસો ચારે દિશાઓમાં કરવામાં આવશે અને આ તમામ વચ્ચેનો અમે અમારા વચનપત્રમાં ( Gujarat Congress Election Strategy ) પણ રાખશું.

બેરોજગારી ભથ્થું પણ આપવામાં આવશે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે ગુજરાતમાં યુવા પરિવર્તન માટે થઈને જે યાત્રા ચાલી રહી છે એમાં રાહુલ ગાંધીએ અને કોંગ્રેસે જે વચન આપ્યું છે, યુવાનોને ( Young Voters ) જ્યાં સુધી રોજગારી નહીં મળે ત્યાં સુધી 3000 રૂપિયા બેરોજગારી ભથ્થું પણ આપવામાં આવશે. આના થકી તેઓ આવનારા દિવસોમાં પોતાનું કોચિંગ મેળવી શકે અને બધી જગ્યાએથી પોતાના માટે રોજગારીની તકો ઉભી કરી શકે તે માટે આ પ્રક્રિયાનું આયોજન ( Gujarat Congress Election Strategy ) કરવામાં આવ્યું છે. ગુજરાતમાં દસ લાખ સરકારી નોકરીની સાથે બીજા ક્ષેત્રોમાં યુવાનો માટે સ્કિલ ડેવલોપમેન્ટ, નવી શિક્ષણના આયામો પણ રાખવામાં આવશે.

કોન્ટ્રાક્ટના નામે જે શોષણ બંધ કરવામાં આવશે અત્યારે કોન્ટ્રાક્ટના નામે જે શોષણ કરવામાં આવે છે તે તમામ પ્રક્રિયા કોંગ્રેસની સરકાર તરફથી નાબૂદ કરવામાં આવશે. ગુજરાતના તમામ યુવાનોને હર હાથ કો કામ મિલે એવી વ્યવસ્થા કોંગ્રેસ ( Gujarat Congress Election Strategy ) દ્વારા કરવામાં આવશે. જેવી જ કોંગ્રેસની સરકાર બનશે તરત જ આખું ચિત્ર સ્પષ્ટ રીતે યુવાઓની ( Young Voters ) સામે રાખવામાં આવશે અને યુવાનોની ભરતી પ્રક્રિયામાં પણ પારદર્શિતા જળવાશે. યુવાનોને હંમેશા ન્યાય મળશે એવી તમામ વ્યવસ્થા અને વચન યુવાઓને આકર્ષવા માટે કોંગ્રેસ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

વચનોમાં યુવા વર્ગ આકર્ષાશે કે નહીં મહત્વનું છે કે ભારત દેશ એ સૌથી વધારે યુવાન ધરાવતો દેશ છે. ત્યારે હમણાં કેટલાય સમયથી સરકારી ભરતીના કૌભાંડો અને બેરોજગારીના પ્રશ્નોએ દેશને અને ગુજરાતની સળગતો બનાવ્યો છે ત્યારે આ વખતે કોંગ્રેસે આપેલા વચનોમાં (Gujarat Assembly Election 2022 ) યુવા વર્ગ ( Young Voters ) આકર્ષાશે કે નહીં તે ચૂંટણીના પરિણામ ઉપર આનો જવાબ ( Gujarat Congress Election Strategy ) મળી રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.