ETV Bharat / state

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામોમાં અમદાવાદ પૂર્વની બેઠકોમાં કોણે કેટલા મતથી જીત મેળવી - ચૂંટણી પરિણામો

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 182 વિધાનસભા બેઠકોના પરિણામ (Gujarat Assembly election results 2022 ) આવી ગયાં છે. અમદાવાદ શહેરની 16 અને ગ્રામ્યની 5 મળી 21 બેઠકના (Ahmedabad 21 Seats ) પરિણામો ભાજપ માટે આનંદનો પર્યાય ( Ahmedabad East seats margin of victory )બની રહ્યાં હતાં. તો કોંગ્રેસ અને આપ સહિત અન્ય માટે નિરાશાજનક રહ્યાં છે. જોઇએ વિગતો.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામોમાં અમદાવાદ પૂર્વની બેઠકોમાં કોણે કેટલા મતથી જીત મેળવી

author img

By

Published : Dec 9, 2022, 5:36 PM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું 182 વિધાનસભા બેઠકો પર આજે પરિણામ (Gujarat Assembly election results 2022 )જાહેર થઈ ચૂક્યું છે. જેમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત ( Ahmedabad East seats margin of victory )મેળવી છે. જ્યારે બીજી બાજુ કોંગ્રેસ જે 125 પ્લસ સીટનો દાવો કરતું હતું. આટલા વર્ષોમાં ખૂબ જ કારમી હાર મેળવી છે. ત્યારે વાત કરીએ અમદાવાદ શહેરના 21 બેઠકની. 21 બેઠકોમાં (Ahmedabad 21 Seats )અમદાવાદની પૂર્વ વિસ્તાર અને મધ્ય વિસ્તારના વિધાનસભાની વાત કરીએ જેમાં અસારવા, દાણીલીમડા, દરીયાપુર, જમાલપુર, ખાડિયા, ઠક્કરબાપાનગર, નરોડા અને બાપુનગર વિધાનસભા (Ahmedabad East Seats ) વિશે જાણીએ.

કોના ખાતામાં કઇ સીટ અમદાવાદ જિલ્લામાં કુલ મતદારો 5 ,99 ,3046 છે જેમાં પુરુષ મતદારો એક જ 3,17, 27 અને મહિલા મતદારો 2875564 છે જેમાં કુલ અમદાવાદ જિલ્લાનું મતદાન 59.05 ટકા થયું છે. અમદાવાદની ( Ahmedabad East seats margin of victory )આ સાત વિધાનસભા બેઠકમાંથી પાંચ વિધાનસભા ભાજપને અને બે વિધાનસભા કોંગ્રેસ પાસે (Gujarat Assembly election results 2022 )ગઈ છે.

ઠક્કરબાપાનગર વિધાનસભાની ( Ahmedabad City 16 Seat ) વાત કરીએ તો ઠક્કરબાપાનગર બેઠક પર કુલ મતદારો 242971 છે જેમાં પુરુષ મતદારો 120818 અને સ્ત્રી મતદારો 1149 44 છે જેમાં 55.50 1 ટકા મતદાન થયું હતું. ઠક્કરબાપાનગર વિધાનસભા બેઠક (Ahmedabad East Seats ) પરથી ભાજપના ઉમેદવાર કંચન રાદડિયા વિજેતા જાહેર થયા છે. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર તરીકે વિજય બ્રહ્મભટ્ટને હાર મળી છે. ઠક્કરબાપાનગરમાં (Ahmedabad East Seats )કંચન રાદડિયાએ 89050 લીડથી જીત ( Ahmedabad East seats margin of victory )મેળવી છે.

બાપુનગર બેઠક બાપુનગર બેઠક પરની વાત કરવામાં આવે તો આ વિધાનસભા પહેલા કોંગ્રેસ પાસે હતી પરંતુ આ વખતે હિંમતસિંહ પટેલને કારમી હાર મળતા આ સીટ ભાજપને મળી છે. જેમાં ભાજપના ઉમેદવાર દિનેશ કુશવાહ વિજેતા જાહેર થયા છે. જ્યારે બાપુનગર વિધાનસભાના (Ahmedabad East Seats )મતદારોની વાત કરવામાં આવે તો 20728 હતાં જેમાં સ્ત્રી મતદારો 98 328 અને પુરુષ મતદારો 1086 87 છે જેમાં કુલ 58.20 ટકા મતદાન થયું હતું. બાપુનગર વિધાનસભામાં ભાજપના દિનેશ ગુસ્વામી 14256 લીડથી જીત ( Ahmedabad East seats margin of victory )મેળવી છે.

દરિયાપુર બેઠક દરિયાપુર વિધાનસભાની વાત કરવામાં આવે તો આ વિધાનસભા પણ કોંગ્રેસનો ગઢ ગણાતી હતી. પરંતુ આ વખતે કોંગ્રેસેના ભાગમાં આ સીટ પણ જતી રહી છે. છેલ્લા બે ટર્મ ઉપરથી જ્યાં સુધી જીતતા આવ્યા હતા પરંતુ આ વખતે ભાજપના કૌશિક જૈને ખૂબ જ ભારે બહુમતીથી જીત મેળવી છે. 2014 અને 2017માં શેખ અહીંયા બે ટર્મથી કોંગ્રેસ તરફથી ધારાસભ્ય હતાં પરંતુ આ વખતે ભાજપે આ બેઠક (Ahmedabad East Seats )પોતાના નામે કરી છે. દરિયાપુર વિધાનસભા બેઠક પર કૌશિક જેનેે 5550 લીડથી જીત ( Ahmedabad East seats margin of victory )મેળવી છે.

જમાલપુર બેઠક જમાલપુર ખાડિયા વિધાનસભા એ ભાજપનો ગઢ ગણાતી હતી પરંતુ 2017માં કોંગ્રેસના ઇમરાન ખેડાવાલાએ ત્યાં જીત મેળવીને આ બેઠક પોતાના નામે કરી હતી. જોકે 2022માં પણ આ સિલસિલો યથાવત રહ્યો છે અને કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન ખેડાવાલા ભાજપના ભૂષણ ભટ્ટને હાર આપીને વિજય બન્યા છે. જમાલપુર ખાડિયા વિધાનસભા પર ઇમરાન ખેડાવાલાએ 14525થી જીત ( Ahmedabad East seats margin of victory ) મેળવી છે.

દાણીલીમડા બેઠક દાણીલીમડા વિધાનસભા બેઠક એ હંમેશાંથી કોંગ્રેસનો જ ગઢ રહ્યો છે અને 2022ની ચૂંટણીમાં પણ કોંગ્રેસે પોતાની આ બેઠક (Ahmedabad East Seats )જાળવી રાખી છે. કોંગ્રેસમાંથી શૈલેષ પરમાર ચોથી વખત ત્યાં ઉમેદવાર તરીકે વિજય બન્યા છે અને ભાજપના ઉમેદવાર નરેશ વ્યાસને તેમણે હાર આપી છે. મહત્વનું છે કે આ બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસીની જંગ ચાલતી હતી. જેને લઈને થોડા સમય માટે આ બેઠક ઉપર ભાજપ જીત મેળવી લેશે એવી શક્યતાઓ દેખાતી હતી. પરંતુ પાછળથી મતગણતરી થતા કોંગ્રેસના શૈલેષ પરમાર આ સીટ ઉપર આગળ વધ્યા હતાં અને તેમણે જ જીત મેળવી હતી. દાણીલીમડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના શૈલેષ પરમારે 13500 લીડથી જીત ( Ahmedabad East seats margin of victory )મેળવી છે.

અસારવા બેઠક અસારવા વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો અસારવા વિધાનસભા હંમેશાથી જ ભાજપનો ગઢ રહ્યો છે અને ભાજપે 2022માં પણ પોતાનો જીતનો આ સિલસિલો કાયમી રાખ્યો છે. અસારવા વિધાનસભા બેઠક (Ahmedabad East Seats ) પરથી ભાજપના દર્શનાબેન વાઘેલા બહુમતીથી જીત મેળવી છે અને કોંગ્રેસના ઉમેદવાર વિપુલ પરમારને હાર આપી છે. ત્યારે 2017માં પણ ભાજપના પ્રદીપ પરમારે ભારે બહુમતીથી જીત મેળવી હતી. અસારવા વિધાનસભા બેઠક પર ભાજપના દર્શના વાઘેલા 54 હજારથી વધુ લીડથી જીત ( Ahmedabad East seats margin of victory )મેળવી છે.

નરોડા વિધાનસભા નરોડા વિધાનસભા બેઠકની વાત કરીએ તો નરોડા વિધાનસભા (Ahmedabad East Seats )હંમેશાથી જ ભાજપનો ગઢ છે અને આ વખતે પણ ભાજપે ઉમેદવાર ડોક્ટર પાયલ કુલકર્ણીએ ભારે બહુમતીથી જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસના અને એનસીપી વચ્ચે અહીંયા ગઠબંધન થયું હતું જેમાં મેઘરાજ દોડવાણીએ હાર થઈ છે. નરોડા વિધાનસભા બેઠક પર ભાજપના નવયુવાન ઉમેદવાર પાયલ કુકરાણીએ 80,000થી વધુથી જીત (Gujarat Assembly election results 2022 ) ( Ahmedabad East seats margin of victory )મેળવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.