ETV Bharat / state

ગુજરાતનું ગૌરવ: GTUનો વિદ્યાર્થી સ્પેનમાં વિશ્વ રોલર સ્કેટીંગ સ્પર્ધામાં ભારતીય ટીમનું કરશે પ્રતિનિધિત્વ

author img

By

Published : May 30, 2019, 11:38 AM IST

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી GTUનો એક વિદ્યાર્થી સ્પેનમાં વિશ્વ રોલર સ્કેટીંગ સ્પર્ધામાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરશે. આ ટીમમાં 8 યુવતીઓ સહિત 17 સભ્યોનો સમાવેશ થાય છે.

GTUનો વિદ્યાર્થી સ્પેનમાં વિશ્વ રોલર સ્કેટીંગ સ્પર્ધામાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરશે

GTUના વાઈસ ચાન્સેલર પ્રો.ડૉ નવીન શેઠે વિશ્વ રોલર સ્કેટીંગ સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહેલા વિદ્યાર્થી કિશન દલિયાને અભિનંદન આપતા કહ્યું હતું કે, “સમગ્ર ગુજરાત માટે આ બાબત ગૌરવપ્રદ છે. કિશન આંતરરાષ્ટ્રીય તખતે ચમકી ભારતનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ. કિશન સુરતની ભગવાન મહાવીર કૉલેજ ઑફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજીમાં સિવિલ એન્જીનિયરીંગ ડિગ્રી કોર્સમાં 6 સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે.”

ahmedabad

તેણે કહ્યું હતું કે આમ તો મને નાનપણથી સ્કેટીંગનો શોખ છે. હું પહેલા ધોરણમાં હતો ત્યારથી સ્કેટીંગ શીખતો રહ્યો છું. તેમાં મારા પરિવારનો ભરપૂર સહયોગ રહ્યો છે. મારા પિતાજી મહેશભાઈ અને કૉલેજ તથા GTU તરફથી પ્રાપ્ત થયેલા પ્રોત્સાહનને કારણે જ મને વૈશ્વિક તખ્તા પર ચમકવાની તક મળી છે.

અહીં એ ઉલ્લેખનીય છે કે કિશનને અખિલ ભારતીય આંતર યુનિવર્સિટી રોલર સ્કેટીંગ સ્પર્ધામાં મોકલવામાં આવ્યો હતો. જેમાં તેણે 2 રજત ચંદ્રક જીત્યા હતા. તે સ્પર્ધામાં GTUને ત્રીજું સ્થાન હાંસલ થયું હતું. હવે બાર્સેલોનામા આગામી 4થી 14મી જુલાઈ દરમિયાન યોજાનારી વિશ્વ રોલર સ્કેટીંગ સ્પર્ધામાં 4000 એથ્લેટો વચ્ચે કિશનનો દેખાવ કેવો રહેશે તેના પર સમગ્ર ગુજરાતની મીટ મંડાયેલી છે.

R_GJ_AHD_02_30_MAY_2019_GTU_STUDENT_PHOTO_STORY_SMIT_CHAUHAN_AHMD

ગુજરાતનું ગૌરવ: જીટીયુનો વિદ્યાર્થી સ્પેનમાં વિશ્વ રોલર સ્કેટીંગ સ્પર્ધામાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરશે

અમદાવાદ: વર્લ્ડકપ ક્રિકેટ સ્પર્ધાનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)નો એક વિદ્યાર્થી સ્પેનમાં વિશ્વ રોલર સ્કેટીંગ સ્પર્ધામાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરશે. તે ટીમમાં આઠ યુવતીઓ સહિત 17 સભ્યોનો સમાવેશ થાય છે.

જીટીયુ ના વાઈસ ચાન્સેલર પ્રો.(ડૉ) નવીન શેઠે વિશ્વ રોલર સ્કેટીંગ સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહેલા વિદ્યાર્થી કિશન દલિયાને અભિનંદન આપતા કહ્યું હતું કે સમગ્ર ગુજરાત માટે આ બાબત ગૌરવપ્રદ છે. કિશન આંતરરાષ્ટ્રીય તખતે ચમકી ભારતનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ.

કિશન સુરતની ભગવાન મહાવીર કૉલેજ ઑફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજીમાં સિવિલ એન્જીનિયરીંગ ડિગ્રી કોર્સમાં છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. તેણે કહ્યું હતું કે આમ તો મને નાનપણથી સ્કેટીંગનો શોખ છે. હું પહેલા ધોરણમાં હતો ત્યારથી સ્કેટીંગ શીખતો રહ્યો છું. તેમાં મારા પરિવારનો ભરપૂર સહયોગ રહ્યો છે. મારા પિતાજી મહેશભાઈ અને કૉલેજ તથા જીટીયુ તરફથી પ્રાપ્ત થયેલા પ્રોત્સાહનને કારણે જ મને વૈશ્વિક તખ્તા પર ચમકવાની તક મળી છે.

અહીં એ ઉલ્લેખનીયછે કે કિશનને અખિલ ભારતીય આંતર યુનિવર્સિટી રોલર સ્કેટીંગ સ્પર્ધામાં મોકલવામાં આવ્યો હતો જેમાં તેણે બે રજત ચંદ્રક જીત્યો હતા. તે સ્પર્ધામાં જીટીયુને ત્રીજું સ્થાન હાંસલ થયું હતું. હવે બાર્સેલોનામા આગામી ચોથીથી 14મી જુલાઈ દરમિયાન યોજાનારી વિશ્વ રોલર સ્કેટીંગ સ્પર્ધામાં 4000 એથ્લેટો વચ્ચે કિશનનો દેખાવ કેવો રહેશે તેના પર સમગ્ર ગુજરાતની મીટ મંડાયેલી છે.

Image

Image

Image

Image

Image

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.