ETV Bharat / state

સાબરમતી રીવરફ્રન્ટ ખાતે દેશભરના 20 હજાર સરપંચોનું મહાસંમેલન યોજાશે - Great convention of 20,000 sarpanchs

અમદાવાદઃ દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતી નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છતા મિશન શરુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 2જી ઓક્ટોબરે સમગ્ર દેશને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત જાહેર કરવામાં આવશે. જેને લઈ અમદાવાદમાં સમગ્ર દેશના સરપંચોનું મહાસંમેલન યોજવામાં આવશે.

ફાઈલ ફોટો
author img

By

Published : Sep 26, 2019, 8:01 PM IST

સાબરમતી રીવરફ્રન્ટ અમદાવાદ ખાતે 20 હજારથી પણ વધુ દેશભરના સરપંચો માટે આ મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, રીવરફ્રન્ટ ખાતે યોજાનાર આ સરપંચ સંમેલનમાં ગુજરાતના 10 હજાર સરપંચ તથા ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, હરીયાણા સહિત અન્ય રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશના 10 બજાર સરપંચ મળી કુલ 20 હજારથી વધુ સરપંચ આ સંમેલનમાં ભાગ લેશે. તદ ઉપરાંત સ્વચ્છતાગ્રહી, સ્વ-સહાય જુથો, યોજના સાથે સંકળાયેલા ગ્રામ્ય સ્તરના સ્વચ્છતા વર્કરો, મહિલા ચેમ્પીયન મળી કુલ પ્રતિનિધિઓના 60 ટકાથી વધુ બહેનો પણ ભાગ લે તે માટે અગ્રીમતા પણ અપાઈ છે.

સાબરમતી રીવરફ્રન્ટ ખાતે દેશભરના 20 હજાર સરપંચોનું મહા સંમેલન યોજાશે

આ કાર્યક્રમમાં વિવિધ રાજ્યોમાંથી ઉપસ્થિત રહેનાર 10 હજારથી વધુ સરપંચોને અમદાવાદ, સુરત, વડોદરા અને મહેસાણા તેમ 4 ઝોનમાં વિભાજીત કરી ગાંધીજીની સ્મૃતિને લગતાં સ્થળોની મુલાકાત પણ કરાવામાં આવશે. એટલું જ નહી પણ ગુજરાતની પરંપરાગત સંસ્કૃતિ નવરાત્રીના ગરબા સ્થળે પણ મુલાકાત લેશે, સાથે-સાથે તેમના માટે ઈ કાર્યક્રમમાં સહભાગી થવા માટે 400થી વધુ બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અન્ય રાજ્યોમાંથી આવતા પ્રતિનિધિઓને ઝોન પ્રમાણે ગાંધીજીની સ્મૃતિ સાથે સંકળાયેલા સ્થળો દાંડી મેમોરીયલ-નવસારી, સ્ટેચ્યુ ઓફ યુનિટી-નર્મદા, દાંડી કુટિર, મહાત્મા મંદિર-ગાંધીનગરની તેમજ મોડલ ગામની મુલાકાત પણ કરાવામાં આવશે. આ તમામ પ્રતિનિધિઓને ગુજરાતની સ્મૃતિ તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કિચન સાથે એક કિટ અર્પણ કરાશે.

અમદાવાદ રીવરફ્રન્ટ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના મંત્રીમંડળના સભ્યો, દેશ-વિદેશના મહાનુભાવોને પણ સહભાગી થવા માટે આમંત્રણ અપાયુ છે. તદ ઉપરાંત રાજ્ય મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો, સંસદસભ્યો, બોર્ડ કોર્પોરેશનના ચેરમેન, શસસ્ત્ર દળના વડાઓ, હાઇકોર્ટના ન્યાયાધિશ, પદ્ય એવોર્ડ વિજેતા, ગાંધીયન સંસ્થાઓ, શિક્ષણવિદો, મહિલા મંડળ, સખી મંડળ, યુવા મંડળો અને વિવિધ સંસ્થાના વિદ્યાર્થીઓને પણ આમંત્રિત કરવામાં આવશે.

gj_gnr_18_sarpanch_samelan_nitin_patel_video_story_7204846

અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ ખાતે ૨૦,૦૦૦ થી વધુ સરપંચોનું મહા સંમેલન યોજાશે

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છતા મિશન શરૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ખુલ્લામાં સૌ ઈચ્છે ક્રિયા થી દેશ મુક્ત થાય તે માટે તો પણ ખાસ અભિયાન શરૂ કર્યું હતું ત્યારે હવે બીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધી જન્મ જયંતીના દિવસે સમગ્ર દેશને ખુલ્લામાં શૌચક્રિયા થી મુક્ત જાહેર કરવામાં આવશે જેને લઈને અમદાવાદમાં પણ સમગ્ર દેશના સરપંચો નું મહાસમેલન નું આયોજન કરવામાં આવ્યું છે.

સાબરમતી રીવરફ્રન્ટ, અમદાવાદ ખાતે ૨૦,૦૦૦ થી વધુ સરપંચોના યોજાનાર મહા સંમેલનમાં વડાપ્રધાન આ જાહેરાત કરશે તેમ જણાવી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે , રીવરફ્રન્ટ ખાતે યોજાનાર આ સરપંચ સંમેલનમાં ગુજરાતના ૧૦,૦૦૦ સરપંચો તથા ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, હરીયાણા સહિત અન્ય રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશના ૧૦,૦૦૦ સરપંચો મળી કુલ-૨૦,૦૦૦ સરપંચો ભાગ લેનાર છે. ઉપરાંત સ્વચ્છતાગ્રહી, સ્વ-સહાય જુથો, યોજના સાથે સંકળાયેલા ગ્રામ્ય સ્તરના સ્વચ્છતા વર્કરો, મહિલા ચેમ્પીયન મળી કુલ પ્રતિનિધિઓના ૬૦ % થી વધુ બહેનો ભાગ લે તે માટે અગ્રીમતા પણ અપાઇ છે.

આ કાર્યક્રમમાં વિવિધ રાજ્યોમાંથી ઉપસ્થિત થનાર ૧૦,૦૦૦ થી વધુ સરપંચોને અમદાવાદ, સુરત, વડોદરા અને મહેસાણા એમ ચાર ઝોનમાં વિભાજીત કરી ગાંધીજીની સ્મૃતિને લગતાં સ્થળોની મુલાકાત પણ કરાવાશે એટલુ જ નહી ગુજરાતની પરંપરાગત સંસ્કૃતિ એવી નવરાત્રીના ગરબા સ્થળે પણ મુલાકાત કરાવાશે. સાથે-સાથે તેમના માટે કાર્યક્રમમાં સહભાગી થવા માટે ૪૦૦ થી પણ વધુ બસોની વ્યવસ્થા કરાઇ છે. અન્ય રાજ્યોમાંથી આવતા પ્રતિનિધિઓને ઝોન પ્રમાણે ગાંધીજીની સ્મૃતિ સાથે સંકળાયેલા સ્થળો જેવા કે, દાંડી મેમોરીયલ-નવસારી, સ્ટેચ્યુ ઓફ યુનિટી-નર્મદા અને દાંડી કુટિર, મહાત્મા મંદિર-ગાંધીનગરની તેમજ મોડલ ગામની મુલાકાત પણ કરાવાશે. આ તમામ પ્રતિનિધિઓને ગુજરાતની સ્મૃતિ તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કિચન સાથે એક કિટ પણ અર્પણ કરાશે.

બાઈટ... નીતિન પટેલ નાયબ મુખ્યપ્રધાન

અમદાવાદ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના મંત્રીમંડળના સભ્યો દેશ-વિદેશના મહાનુભાવોને પણ સહભાગી થવા આમંત્રણ અપાયુ છે. ઉપરાંત રાજ્ય મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો, સંસદસભ્યો, બોર્ડ કોર્પોરેશનના ચેરમેનશ્રીઓ, શસસ્ત્ર દળના વડાઓ, હાઇકોર્ટના ન્યાયાધિશશ્રીઓ, પદ્ય એવોર્ડ વિજેતા, ગાંધીયન સંસ્થાઓ, શિક્ષણવિદો, મહિલા મંડળ, સખી મંડળ, યુવા મંડળો અને વિવિધ સંસ્થાના વિદ્યાર્થીઓને આમંત્રિત કરવામાં આવશે.  
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.