ETV Bharat / state

સરકાર દરેક વખતે યુ ટર્ન લઇ તેમની નિષ્ફળતા જાહેર કરી રહી છે - કોંગ્રેસ - Minister of Education

શિક્ષકોની કામગીરીના સમયમાં વધારા અંગે સરકાર દ્રારા જારી કરાયેલા પરિપત્રને આજે શિક્ષણવિભાગ દ્વારા પરત ખેંચવામાં આવ્યો છે, જેને લઈ કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

સરકાર દરેક વખતે યુ ટર્ન લઇ તેમની નિષ્ફળતા જાહેર કરી રહી છે - કોંગ્રેસ

author img

By

Published : Sep 9, 2021, 2:12 PM IST

  • રકાર ફતાવો બહાર પાડી શિક્ષકોનું અપમાન કર્યું
  • સરકાર દરેક વખતે યુ ટર્ન લઇ તેમની નિષ્ફળતા જાહેર કરી રહી છે
  • સરકારને સલાહ દેનાર અધિકાર સામે પગલા લેવા માંગ
  • શિક્ષકો પાસે શિક્ષણ વગર ૬૦ અન્ય કામ કરાવા છે

અમદાવાદ: શિક્ષકોની કામગીરીના સમયમાં વધારા અંગે સરકાર દ્વારા જારી કરાયેલા પરિપત્રને આજે શિક્ષણ વિભાગ દ્વારા પરત ખેંચવામાં આવ્યો છે. આ નિર્ણયને લઇને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું છે કે, શિક્ષણ વ્યવસ્થામાં અંધાધૂધી અરાજકતા ઉભા કરતા પરિપત્રો નિર્ણયો સામે સમગ્ર શિક્ષણ સમુદાયમાં વ્યાપક રોષ ફેલાઇ ગયા બાદ પરિપત્રો પરત ખેંચવાની સરકારને ફરજ પડે છે. જે ભાજપ સરકારની નિષ્ફળતાના દર્શન કરાવે છે. ભાજપ સરકારના અણઘડ, અવિચારી નિર્ણયો અને ભ્રષ્ટાચારી દિશાવિહીન શિક્ષણ વિભાગ પર આકરા પ્રહાર કર્યા છે.

સરકાર દરેક વખતે યુ ટર્ન લઇ તેમની નિષ્ફળતા જાહેર કરી રહી છે - કોંગ્રેસ

આ પણ વાંચો: પ્રાથમિક શાળા શરૂ થવા અંગે મહત્વના સમાચાર, 1 થી 5 ધોરણની પ્રાથમિક શાળા શરૂ થશે : શિક્ષણ પ્રધાન

શિક્ષણ વ્યવસ્થામાં અંધાધુધી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા મનિષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપ સરકારનો ભ્રષ્ટ શિક્ષણ વિભાગ શિક્ષકોના સમય ફેરફાર મામલે ફતવો જાહેર કર્યો હતો. શિક્ષકો પાસે શિક્ષણ સિવાય 60 જેટલા અન્ય કામ કરાવી ભાજપ સરકારે શિક્ષકોનું અપમાન કરી રહી છે.ભાજપ સરકાર દ્વારા દર વખતે યુ ટર્ન તેમની નિષ્ફળતા જાહેર કરી રહી છે. સાથો સાથ શિક્ષણ વ્યવસ્થામાં અંધાધુધી અને અરાજકતાનું વાતાવરણ ખુદ ભાજપ સરકાર જ ઉભું કરી રહી છે.વારંવાર અવિચારી પરિપત્રો કરીને શિક્ષકોના સ્વમાન અને સન્માન પર હુમલો કરનાર અધિકારીઓ સામે શિક્ષાત્મક દંડાત્મક કાર્યવાહી કરવી અત્યંત જરૂરી છે. જેથી કરીને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થામાં સુમેળભર્યુ વાતાવરણ બની રહે છે.

  • ધો. 10 અને 12ની સેમેસ્ટર પ્રથા"
  • 100 ટકા ફી માફી"
  • ધો- 10 અને 12 અને કોલેજની પરીક્ષાઓ
  • જી.ટી.યુ. પરીક્ષા
  • માસ પ્રમોશન
  • સ્કુલ અને શાળાઓ ખોલવા અંગે
  • ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીઓને જોડવા અંગે
  • શિક્ષકોની ગુણવત્તા તપાસવા માટે ‘‘શિક્ષણ સર્વેક્ષણ કસોટી’’ ફરજિયાત
  • શિક્ષકોની કામગીરીના સમયમાં વધારા અંગે

આ પણ વાંચો: શિક્ષકોનાં કામના કલાક અંગેની ચર્ચાનો આજે કેબિનેટ બેઠકમાં આવ્યો અંત, જાણો શું લેવાયો નિર્ણય

નિર્ણયનો મહિનો વર્ષ

  • જુન-2016
  • સપ્ટેમ્બર – 2020
  • ડીસેમ્બર-2020
  • ફેબ્રુઆરી-2021
  • જુન- 2021
  • જુલાઈ-2021
  • ઓગસ્ટ- 202
  • ઓગસ્ટ-2021
  • સપ્ટેમ્બર-2021

સરકારનો યુ ટર્ન

  • 5 વર્ષ પછી રદ કરવાની ફરજ પડી
  • 25 ટકા ફી માફી કરવામાં આવી અને સંચાલકોને ફાયદો કરાયો
  • ઓનલાઈનની જાહેરાત બાદ ઓફલાઈનની જાહેરાત
  • જાહેરાત બાદ પરીક્ષા રદ
  • પરીક્ષા લેવાશે જ, પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર બાદ માસ પ્રમોશનની જાહેરાત કરી હતી
  • અનિશ્ચિતતા / અનિર્ણાયકતા સંચાલકો બેફામ ફી વસુલે
  • પ્રોફેસરો, શિક્ષણવિદો, નાગરિકોના વિરોધ બાદ સરકારનો યુટર્ન
  • શિક્ષકો ના વિરોધ બાદ સરકારનો યુટર્ન, સર્વેક્ષણ મરજિયાત / ફિયાસ્કો
  • પરિપત્ર પરત ખેંચવાની ફરજ પડી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.