ETV Bharat / state

અમદાવાદમાં બાળમજૂરી કરાવવા બદલ હોટલ માલિક સામે ફરિયાદ - child labour

અમદાવાદઃ વસ્ત્રાપુર પોલીસે પકવાન ડાયનિંગ હોલના માલિક સામે ફરિયાદ દાખલ કરી છે. હોટેલમાં બાળકોને મજૂરી કરાવતા હોવાની માહિતી મળતા તપાસ હાથ ધરાઈ હતી.

h
author img

By

Published : Jun 28, 2019, 8:00 AM IST

Updated : Jun 28, 2019, 11:17 AM IST

વસ્ત્રાપુર સ્થિત પકવાન ડાયનિંગ હોલના માલિક રૂપજી પુરોહિત વિરુદ્ઘ ફરિયાદ દાખલ થઈ છે. તેઓ પોતાની હોટલમાં બાળકોને મજૂરી કરાવતા હોવાને કારણે ફરિયાદ દાખલ થઈ છે.

બાળપણ બચાવો અને ચાઈલ્ડ લાઈન સંસ્થા સહિત શ્રમ અધિકારીઓ દ્વારા હોટેલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાં રસોડામાં તપાસ કરતા ચાર બાળકો હોટલમાંથી મળી આવ્યા હતા. બાદમાં બાળકોનો કબ્જો લઈ વાસણા ખાતે બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવ્યા હતા.

અમદાવાદમાં બાળમજૂરી કરાવવા બદલ હોટલ માલિક સામે ફરિયાદ

આ બાબતે સંસ્થાઓ દ્વારા વસ્ત્રાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ ઘટના અંગે ACP મુકેશ પટેલે જણાવ્યું હતુ કે બાળકોને માર્ચ મહિનાથી કામ કરાવવામાં આવતું હતુ. તેમજ માસિક 4500થી 6500 જેટલો પગાર આપવામાં આવતો હતો. આ ઘટનામાં વધુ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ ખાતરી આપી હતી.

R_GJ_AHD_05_27_JUN_2019_VASTRAPUR_FARIYAD_VIDEO_STORY_ANAND_MODI_AHMD

અમદાવાદ

પકવાન ડાઇનિંગ હોલના મલિક સામે નોંધાઈ ફરિયાદ જાણો કેમ..

અમદાવાદ માં વસ્ત્રાપુર પોલીસે પકવાન ડાયનિંગ હોલ ના માલિક રૂપજી પુરોહિત વિરુધ્ધ ફરિયાદ નોંધી.. હોટેલ માં બાળકો ને મજુરી કરાવવા બદલ આ ફરિયાદ નોંધવામાં આવી.ઉલ્લેખનીય છે કે બાળપણ બચાવો અને ચાઈલ્ડ લાઈન નામની સંસ્થા તેમજ શ્રમ અધિકારીઓ દ્વારા હોટલ માં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું..જ્યાં રસોડા માં  તપાસ કરતા ચાર  બાળકો હોટેલ માંથી મળી આવ્યા હતા..જે બાદ આ બાળકોનો કબ્જો લઈ વાસણા ખાતે  બાળ સંરક્ષણ ગૃહ માં મોકલી આપવામાં આવ્યા હતા..

આ સમગ્ર બાબતે આ સંસ્થાઓ એ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી હતી..આ મામલે acp મુકેશ પટેલે જણાવ્યું હતું કે આ બાળકો ને માર્ચ મહિનાથી કામ કરાવવા માં આવતું હતું..અને માસિક 4500 થી 6500 જેટલો પગાર આપવામાં આવતો હતો..તો આ તરફ પકવાન ડાઈનિગ હોલ ના માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે તેમ પણ કહ્યું હતું..
 
બાઈટ : મુકેશ પટેલ, acp એ ડીવીઝન

Last Updated : Jun 28, 2019, 11:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.