ETV Bharat / state

ભાવનગરમાં ચાલતી કંપની બંધ કરાવવાની ખેડૂત એકતા મંચની માગ - અલ્ટ્રાટ્રેક સિમેન્ટ લીમીટેડ કંપનીને પર્યાવરણી મંજુ

અમદાવાદ: ભાવનગર જીલ્લાના તળાજા તાલુકાના તલ્લી અને બાભોર ગામમાં માઈનીંગ એટલે કે ખોદ્કામ માટે અલ્ટ્રાટ્રેક સિમેન્ટ લીમીટેડ કંપનીને પર્યાવરણી મંજુરી આપવામાં આવી હતી. જેને ક્લોઝર નોટીસ આપી બંધ કરવાની માગ કરી છે.

ભાવનગરમાં ચાલતા અલ્ટ્રાટ્રેકને ક્લોઝર નોટીસ આપીને કંપની બંધ કરાવવાની ખેડૂત એકતા મંચની માંગ
author img

By

Published : Nov 8, 2019, 9:41 PM IST

પર્યાવરણીય મંજુરીની પ્રક્રિયા દરમિયાન સ્થાનિક ખેડૂતોના વિરોધને અવગણીને આ મંજુરી અપાઈ હોવાનો આક્ષેપ છે. કંપનીએ વધુ જગ્યામાં માઈનીંગ કર્યું છે તથા કેટલાક વિસ્તારને ગ્રેટર ગીર વિસ્તાર પણ જાહેર કરાયો છે, માટે કંપનીને ક્લોઝર નોટીસ આપીને બંધ કરાવવા ખેડૂત એકતા મંચે માંગણી કરી હતી.

ભાવનગરમાં ચાલતી કંપની બંધ કરાવવાની ખેડૂત એકતા મંચની માગ

ફોરેસ્ટ વિભાગની જાહેરાત બાદ પણ એન્વાયરમેન્ટ ક્લીયરન્સ અપાતા તે અંગે પણ અનેક સવાલો છે. સરકાર પર પણ સવાલ ઉઠાવતા સાગર રબારીએ જણાવ્યું હતું. કે સરકારના આશીર્વાદથી જ માઈનીંગ થઇ રહ્યું હતું. ખેડૂત એકતા મંચે માગ કરી છે, કે જે અધિકારીઓએ આ અંગે પરવાનગી આપી હોય તે કંપની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. કંપનીને ક્લોઝર નોટીસ આપી બંધ કરવાની માગ કરવામાં આવી છે.

Intro:અમદાવાદ:ભાવનગર જીલ્લાના તળાજા તાલુકાના તલ્લી અને બાભોર ગામમાં માઈનીંગ એટલે કે ખોદ્કામ માટે અલ્ટ્રાટ્રેક સિમેન્ટ લીમીટેડ કંપનીને ૫-૧-૨૦૧૭ના રોજ પર્યાવરણી મંજુરી આપવામાં આવી હતી.પર્યાવરણીય મંજુરીની પ્રક્રિયા દરમિયાન સ્થાનિક ખેડૂતોના વિરોધને અવગણીને આ મંજુરી અપાઈ હોવાનો આક્ષેપ છે અને કંપનીએ વધુ જગ્યામાં માઈનીંગ કર્યું છે તથા કેટલાક વિસ્તારને ગ્રેટર ગીર વિસ્તાર પણ જાહેર કરાયો છે માટે કંપનીને ક્લોઝર નોટીસ આપીને બંધ કરાવવા ખેડૂત એકતા મંચે માંગણી કરી છે...
Body:ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારીએ જણાવ્યું હતું કે ભાવનગરમાં ચાલતી અલ્ટ્રાટ્રેક સરકારે કંપનીને મંજુરી તો આપી હતી પરંતુ પર્યાવરણીય મંજુરી હકીકતોને અવગણીને આપી છે તો જીપીસીબીએ અલ્ટ્રાટ્રેક કંપનીના રીપોર્ટમાં પણ નિયમોનો ભંગ કર્યો હોવાનું સામે આવતા કંપનીને કારણદર્શક નોટીસ આપવામાં આવી છે.પર્યાવરણીય મંજુરી આપી છે પરંતુ સિંહ અને દીપડાનો વસાવટ હોવાનું ફોરેસ્ટ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

ફોરેસ્ટ વિભાગની જાહેરાત બાદ પણ એન્વાયરમેન્ટ ક્લીયરન્સ અપાતા તે અંગે પણ અનેક સવાલો છે.સરકાર પર પણ સવાલ ઉઠાવતા સાગર રબારીએ જણાવ્યું હતું કે સરકારના આશીર્વાદથી જ માઈનીંગ થઇ રહ્યું હતું.ખેડૂત એકતા મંચે માંગ કરી છે કે જે અધિકારીઓ આ અંગે પરવાનગી આપી હોય અને કંપની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.કંપનીને ક્લોઝર નોટીસ આપી બંધ કરવાની માંગ કરવામાં આવી છે.

બાઈટ- સાગર રબારી(ખેડૂત એકતા મંચ)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.