અમદાવાદઃ ઈ ટીવી ભારત આપના માટે પાંચમી કડીમાં લઈને આવ્યું છે સ્વમૂત્ર ચિકિત્સા. સ્વમૂત્રમાં અનેક રસાયણો રહેલા છે, તેને આપણે ગંદુ દ્રવ્ય સમજીને તિરસ્કારની નજરે જોઈએ છે, પણ અનેક રોગોની એક દવા છે સ્વમૂત્ર. પૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈએ શિવામ્બૂ ચિકિત્સા પદ્ધતિ અપનાવી હતી, અને તેઓ સારુ સ્વાસ્થ્ય પ્રાપ્ત કર્યું હતું. પ્રાકૃતિક ચિકિત્સક ભરતભાઈ શાહ આપણને સ્વમૂત્ર ચિકિત્સા પદ્ધતિ સમજાવશે, અને તેના ફાયદા પણ જણાવશે, જૂઓ વિડીયો…
ETV BHARAT Exclusive:પ્રાકૃતિક ચિકિત્સાઃ અનેક રોગની એક જ દવા સ્વમૂત્ર ચિકિત્સા - સ્વમૂત્ર ચિકિત્સા
વિશ્વમાં કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે. લોક ડાઉન પછી હવે જિદંગી રાબેતામુજબ થવા જઈ રહી છે, પણ કોરોના કેસ વધી રહ્યા છે, તે ચિંતાજનક છે. કયા સુધી લૉક ડાઉનમાં રહીશું? તે પણ અતિમહત્વનો સવાલ છે. જેથી આપણે કોરોના સાથે જીવતા શીખી લેવું પડશે. તેના માટે બેસ્ટ ઓપ્શન છે પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ. એક પણ પૈસાના ખર્ચ વગર તમે તમારી શરીરની ઈમ્યુનિટી વધારી શકો છો, તો પછી શા માટે ન કરીએ. આવો આજે આપણે સ્વમૂત્ર ચિકિત્સા પદ્ધતિ પર જાણીએ
ETV BHARAT Exclusive:પ્રાકૃતિક ચિકિત્સાઃ અનેક રોગની એક જ દવા સ્વમૂત્ર ચિકિત્સા
અમદાવાદઃ ઈ ટીવી ભારત આપના માટે પાંચમી કડીમાં લઈને આવ્યું છે સ્વમૂત્ર ચિકિત્સા. સ્વમૂત્રમાં અનેક રસાયણો રહેલા છે, તેને આપણે ગંદુ દ્રવ્ય સમજીને તિરસ્કારની નજરે જોઈએ છે, પણ અનેક રોગોની એક દવા છે સ્વમૂત્ર. પૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈએ શિવામ્બૂ ચિકિત્સા પદ્ધતિ અપનાવી હતી, અને તેઓ સારુ સ્વાસ્થ્ય પ્રાપ્ત કર્યું હતું. પ્રાકૃતિક ચિકિત્સક ભરતભાઈ શાહ આપણને સ્વમૂત્ર ચિકિત્સા પદ્ધતિ સમજાવશે, અને તેના ફાયદા પણ જણાવશે, જૂઓ વિડીયો…
Last Updated : May 29, 2020, 12:13 PM IST