ETV Bharat / state

ભાજપમાં જોડાવાની વાતને દિનેશ શર્માએ આપ્યો રદિયો - Ahmedabad Municipal Corporation

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા જ તમામ પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓને પોતાના પક્ષમાં લાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માને ભાજપમાં જોડાઇ શકે છે તે પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે દિનેશ શર્માએ આ વાતને રદિયો આપ્યો છે.

dinesh sharma
dinesh sharma
author img

By

Published : Jan 19, 2021, 3:51 PM IST

  • દિનેશ શર્મા ભાજપમાં જોડાય તેવી અટકળોને નકારી
  • 28 વર્ષથી કોંગ્રેસમાં, હજૂ પણ કોંગ્રેસ માટે કામ કરશે
  • દિનેશ શર્મા વિશે અફવાઓ ફેલાતા આપ્યો ખુલાસો

અમદાવાદ : AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) વિપક્ષના પૂર્વ નેતા દિનેશ શર્માને ભાજપમાં જોડાવવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે, પરંતુ દિનેશ શર્માએ આ તમામ અફવાઓને ખોટી ગણાવી પોતે કોંગ્રેસ માટે જ આજીવન કાર્યરત રહેશે, તેમ જણાવ્યું હતું.

ભાજપમાં જોડાવાની વાતને દિનેશ શર્માએ આપ્યો રદિયો

દિનેશ શર્મા નહીં છોડે કોંગ્રેસ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પક્ષમાંથી નેતાઓને અલગ કરવા માટે કામ થતા હોય છે, ત્યારે દિનેશ શર્માને ભાજપમાં લાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું, પરંતુ કોંગ્રેસમાં જ રહેશે તે વિશે માહિતી આપી હતી.

કોંગ્રેસમાં આંતરિક વિવાદ મુદ્દે આપ્યું સમર્થન

કોંગ્રેસમાં આંતરિક વિખવાદના કારણે ચૂંટણી જીતી ન શકતા હોવાની પણ પૂર્ણ શક્યતાઓ દિનેશ શર્માએ ગણાવી હતી. અત્યારે પક્ષના તમામ કાર્યકર્તાઓ એક થઈને આગામી દિવસોમાં ચૂંટણીની તૈયારીઓ કરશે તેમ દિનેશ શર્માએ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.