ETV Bharat / state

Cyclone Biparjoy: અસરગ્રસ્ત જિલ્લા મોબાઇલ યુઝર્સ કોઈપણ કંપનીના નેટવર્ક યુઝ કરી શકશે - Cyclone Biparjoy highlights

વાવાઝોડું બિપરજોય ગુજરાતમાં તબાહી મચાવી શકે છે. હવામાન ખાતાના એક રીપોર્ટ અનુસાર કચ્છ, દ્વારકા અને જામનગરમાં સૌથી વધારે જોખમ છે. આ ઉપરાંત પોરબંદરમાં અને અન્ય જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થશે. એવું હવામાન વિભાગે જણાવ્યું હતું. ચક્રવાત તારીખ 15 જુનના રોજ સાંજે સૌરાષ્ટ્રના કાંઠેથી પસાર થશે. પછી જખૌ અને પાકિસ્તાનના કરાંચી પર ટકરાશે.

Cyclone Biparjoy:સૌરાષ્ટ્રના કાંઠે વાવાઝોડું ટકરાશે તો ભયાનક તારાજી નક્કી, ભારે વરસાદની આગાહી

author img

By

Published : Jun 14, 2023, 8:13 AM IST

Updated : Jun 14, 2023, 2:28 PM IST

દ્વારકા/અમદાવાદઃ બિપરજોય વાવાઝોડાં લઈ AMC નો મહત્વનો નિર્ણય લીધો છે. તારીખ18 જૂન સુધી રિવરફ્રન્ટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન અઘિકારી દિવસમાં 2 વખત મિટીંગ કરશે. બિપરજોય વાવાઝોડા લઈને શહેરની સમીક્ષા કરવામાં આવશે.

CM પટેલે કરી સમીક્ષાઃ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર ખાતે પહોંચ્યા હતા. સવારે વાવાઝાડોની સ્થિતિની સમીક્ષા કરી હતી. વાવાઝોડા બાબતે અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આજ બપોરથી વાવાઝોડાની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળી શકે છે. રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કરી સમીક્ષા કરી છે.

પત્રકાર પરિષદ યોજીઃ આજ બપોરથી વાવાઝોડાની અસર શરૂ થશે એવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના અધિકારી મનોરમા મોહંતીએ વિગતો આપતા કહ્યુું કે, વેરી સિવિરય સાયકલોન છે. ઉત્તર પૂર્વીય વિભાગ બાજુ એ આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં લેન્ડ ફોલ કરશે. જેના કારણે ભારેથી અતિભારે વરસાદ પડશે. જખૌ પોર્ટની આસપાસ વાવાઝોડું લેન્ડ કરશે. કાલે સાંજ સુધીમાં વાવાઝોડું લેન્ડ ફોલ કરશે એવી સંભાવના છે. અધિકારીએ જણાવ્યું હતું કે, વેરી સિવિરાય સાયકલોન છે.

સૌરાષ્ટ્રમાં અસર થશેઃ સૌરાષ્ટ્ર અને કચ્છમાં લેન્ડ ફોલ કરશે. જખૌ પોર્ટ ની આસપાસ લેન્ડ કરશે. કાલે સાંજ સુધીમાં વાવાઝોડું લેન્ડ ફોલ કરશે. આસપાસ ના વિસ્તારમાં ભારે વરસાદ થશે. 135 કિલોમીટર ની સ્પીડ ગતિએ હવા ફૂંકાશે. સૌરાષ્ટ્ર ના તમામ જિલ્લામાં વરસાદ નોંધાશે. પોરબંદર, રાજકોટ, કચ્છ, દ્વારકામાં ભારે થી અતિ ભારે વરસાદ નોંધાશે. તારીખ 15 જૂન સાંજે 4 થી 8 કલાક વચ્ચે વાવાઝોડું લેન્ડ ફોલ થશે. હાલમાં 3 કિલોમીટર પ્રતિ કલાક થી આગળ વધી રહ્યું છે. જેમ જેમ દિવસ આગળ વધશે. તેમ તેમ સ્પીડમાં વધારો થશે.

કચ્છઃ અબડાસા તાલુકાના દરિયા નજીકના ગામો ખાલી કરાવવા તંત્રના પ્રયાસ કર્યા છે. નલિયા નજીકનુ છછી ગામ તંત્ર દ્રારા ખાલી કરાવવા માટે મથામણ કરવામાં આવી હતી. ગઇકાલે રાત્રથી પશુઓ છોડી ગ્રામજનો જવા માટે તૈયાર નથી. તાલુકા વિકાસ અધિકારી સહિત પોલીસની ટીમ છછી પહોચી હતી. બસો મારફતે આખુ ગામ ખાલી કરાવવા માટે તંત્ર એ વ્યવસ્થા કરી છે. 1000ની વસ્તી ધરાવતા ગામમા 1200 થી વધુ પશુઓની સંખ્યા છે. તંત્રની સમજાવટ બાદ ગ્રામજનો ને સ્થળાતંરનુ કામ શરૂ કરાયુ છે. હાલમાં 250 લોકોએ સ્થળાંતર કર્યું છે. છછી ગામ નજીક લઠેડી ગામે સેલ્ટર હોમમા તમામ લોકોની વ્યવસ્થા કરાઇ હતી.

ગાંધીનગરમાં અધિકારીએ કહ્યું: બીપોરજોય હાલમાં કચ્છ થી 290 કિલોમીટર દૂર એવી માહિતી અધિકારીએ આપી છે. તમામ વિભાગો દ્વારા ટીમ તૈયાર કરવામાં આવી છે. વરસાદની શરૂઆત થઈ છે. દ્વારકા, ખંભાળિયા, માંડવીમાં ભારે વરસાદ નોંધાયો છે. 50,000 લોકોને સ્થાંડતર કરવામાં આવ્યા છે. 200 થી વધુ ટીમ ઊર્જા વિભાગની બનાવવામાં આવી છે. Ndrf sdrf ની ટીમ મૂકવામાં આવી છે. સેટેલાઈટ અને હેમ રેડીઓ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. જો મોબાઈલ ટાવર ડેમેજ થાય રો હેમ રેડિયો અને સેટેલાઈટ ફોન નો ઉપયોગ કરી શકાય.

રોમિંગને લઈ જાહેરાતઃ અમદાવાદમાં બિપરજોય વાવાઝોડાને લઈ ટેલિકોમ વિભાગની મહત્વની જાહેરાત સામે આવી છે. તારીખ 14 જૂનથી 17 જૂન સુધી ઇન્ટ્રા સર્કલ રોમીગ કરવાની સૂચના દેવાઈ છે. અસરગ્રસ્ત જિલ્લા મોબાઇલ યુઝર્સ કોઈપણ કંપનીના નેટવર્ક યુઝ કરી શકશે. મોબાઈલમાં નેટવર્ક ના હોય તો પણ ગમે તે કંપનીનો નેટવર્ક પસંદ કરી ઉપયોગ કરી શકશે.

પગલાં લેવા આદેશઃ કેન્દ્રીય પ્રધાન અમિત શાહ અને રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સમગ્ર સ્થિતિની સમિક્ષા કરી હતી. યુદ્ધના ધોરણે તકેદારીના પગલાં લેવાના આદેશ આપ્યા હતા. વડાપ્રધાન મોદીએ પણ રાજ્યના મુખ્યપ્રધાન પટેલ સાથે વાતચીત કરીને સમગ્ર સ્થિતિના રીપોર્ટ મેળવ્યા હતા. આ સાથે વડાપ્રધાને રાજ્યને શક્ય એટલી તમામ મદદ કરવા અંગેની ખાતરી આપી છે. રાહત તથા બચાવલક્ષી કામગીરી માટે એનડીઆરએફની 17 ટીમ અને એસડીઆરએફની 12 ટુકડીને સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવી છે.

આર્મીને એલર્ટઃ હોમગાર્ડની સાથે આર્મીને પણ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના તમામ એરબેઝ પર હેલિકોપ્ટરને સ્ટેન્ડબાય મૂકવામાં આવ્યા છે. IMD ચીફ મોહાપાત્રાએ જણાવ્યું હતું કે, આ વાવાઝોડાને કારણે વ્યાપક નુકસાન થઈ શકે છે. દ્વારકા, કચ્છ અને જામનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે પોરબંદર, રાજકોટ, મોરબી તથા જૂનાગઢમાં ભારે વરસાદ થશે. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાશે, જ્યારે 145 કિમીની ઝડપથી પવન ફૂંકાશે. જે વિનાશ નોતરશે.

સાત જિલ્લામાં રેસક્યુઃ વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને લઈને રાજ્યના સાત જિલ્લામાં સાગરકાંઠે વસતા વીસ હજારથી વધારે લોકોને સલામત સ્થળે ખસેડી દેવાયા છે. કચ્છમાંથી 8000થી વધારે લોકોને સલામત સ્થળે ખસેડી દેવાયા છે. જ્યારે 2 લાખથી વધારે પશુઓને સલામત સ્થળે લઈ જવાયા છે. વાવાઝોડની ગંભીરતાને ધ્યાને લઈ રેલવે વિભાગે અનેક ટ્રેન રદ્દ કરી દીધી છે. અમુક ટ્રેનના રૂટ ટૂંકાવી દેવામાં આવ્યા છે. એસટીની બસ પણ બંધ કરી દેવામાં આવી છે. જ્યારે અસરગ્રસ્ત જિલ્લાઓમાં ત્રણ દિવસ માટે સ્કૂલ બંધ કરી દેવામાં આવી છે. કચ્છ, પોરબંદર, દ્વારકા, રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ ટુ કરી દેવાઈ છે. જે વિસ્તાર સૌથી વધારે પ્રભાવિત છે ત્યાં માલગાડીનું પરિવહન પણ રોકી દેવાયું છે.

શાહનું એલાનઃ કેન્દ્રીય પોલીસ અધિકારી અમિત શાહે રૂ. 8,00 કરોડથી વધુ મૂલ્યની ત્રણ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી જેમાં તમામ રાજ્યમાં ફાયર બ્રિગેડ સેવાઓના આધુનિકીકરણ, મોટાસ્ખ સમાચાર પૂરા કરવા માટે શમન અને 17 રાજ્યમાં ભૂલન અટકાવવા મોટી કાર્યવાહી કરવામાં આવશે. શાહે દેશમાં ક્યાંય પણ કોઈ પણ આપત્તિને કારણે કોઈ જાનહાનિ ન થાય તેની ખાતરી કરવા અપીલ કરી હતી.

કરોડોની સહાયઃ ફાયર બ્રિગેડ સેવાઓના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે, તમામ રાજ્યોને લગભગ રૂ. 5,000 કરોડની સહાય આપવામાં આવશે. અમે એક વિગતવાર યોજના તૈયાર કરી છે અને તે તમને મોકલવામાં આવશે. શહેરી વિસ્તારોમાં પૂરના જોખમને ઘટાડવા માટે, સાત મોટા શહેરોમાં મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, અમદાવાદ, હૈદરાબાદ અને પુણે રૂ. 2,500 કરોડ આપવામાં આવશે. તેની વિગતવાર યોજના તમને મોકલવામાં આવશે.

  1. Cyclone Biparjoy: દ્વારકા ખાતે ગોમતી ઘાટ પર આવેલ શ્રીકૃષ્ણ મંદિરમાં ઘુસ્યા દરિયાના પાણી
  2. Cyclone Biparjoy: બિપરજોય બાબતે કેવી છે સરકારની તૈયારીઓ ? અમિત શાહે તંત્રની કામગીરીની સમીક્ષા કરી

Last Updated : Jun 14, 2023, 2:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.