ETV Bharat / state

કેન્દ્રીય આરોગ્ય ટીમ વડોદરા પહોંચી - top news in gujarati

કેન્દ્રની ટીમ કરશે ગુજરાતની સમીક્ષા
કેન્દ્રની ટીમ કરશે ગુજરાતની સમીક્ષા
author img

By

Published : Nov 21, 2020, 7:47 AM IST

Updated : Nov 21, 2020, 6:48 PM IST

18:46 November 21

કેન્દ્રીય આરોગ્ય ટીમ વડોદરા પહોંચી

  • કેન્દ્રીય આરોગ્ય ટીમ વડોદરા પહોંચી  
  • કોરોનાનાં વધતાં કેસને લઇને તંત્રની ચિંતામાં વધારો  
  • વડોદરા કલેક્ટર સાથે ટીમના સભ્યોની બેઠક  
  • વડોદરામાં કોરોનાની સ્થિતિ અંગે થઇ રહી છે સમીક્ષા   
  • વડોદરાનાં વહીવટકર્તાઓ સાથે કોરોના મુદ્દે ચર્ચા  
  • NCDCના વડા ડૉ.સુજીતકુમારની આગેવાનીમાં બેઠક 

12:13 November 21

કેન્દ્રની ટીમના બે દિવસ ગુજરાતમાં ધામા, આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ ડૉ સાથે પણ ચર્ચા

કેન્દ્રની ટીમના બે દિવસ ગુજરાતમાં ધામા

ગઈકાલે મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા

ગુજરાત સરકાર સાથે ગાંધીનગર કરી બેઠક

વહેલી સવારે મ્યુનિસિપલ કમિશનર પ્રિન્સિપાલ કમિશનર, આરોગ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી

આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ ડૉ સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી

અમદાવાદના હાલની પરિસ્થિતિને લઇને ચર્ચા સમીક્ષા કરી હતી

કઈ હોસ્પિટલમાં કેવા પ્રમાણેની પરિસ્થિતિ છે સંજીવની રથ કેવી રીતે મૂકવામાં આવ્યો છે તે અંગે પણ ચર્ચા અને સમીક્ષા કરી હતી

બે દિવસ દરમિયાન અલગ-અલગ મોટી હોસ્પિટલોની નિરીક્ષણ કરશે વડોદરા જઈશું અને કન્ટેનમેન્ટ ઝોન ની પણ મુલાકાત લીધી0પ

પરિસ્થિતિ નો ચિતાર મેળવીને તેમાં જરૂરી બદલાવ લાવીશું..

દેશભરની અંદર કોરોના ની પરીક્ષા કલી ખૂબ જરૂરી છે અધિકારીઓ વચ્ચે સંકલન પણ એટલું જ જરૂરી છે

તંત્ર નિષ્ફળ નથી રહ્યું પરંતુ લોકો જે ભીડ એકઠી કરી સુપર સ્પ્લેન્ડર જેના લીધે પ્રમાણ વધ્યું છે

આ કોઈ બીજી કે ત્રીજી લહેર નથી. આ મામલે ટિપ્પણી કરી પણ ખૂબ જ યોગ્ય નથી

એસપી દર્દીઓની મુલાકાત બાદ રિવરફ્રન્ટ ખાતે બેઠક થશે

12:12 November 21

ગાંધીનગર થી આવતા તમામ વાહનોનું થઈ રહ્યું છે ચેકીંગ

  • ગાંધીનગર ઈન્દિરાબ્રિજ ખાતે પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત
  • ગાંધીનગર થી આવતા તમામ વાહનોનું થઈ રહ્યું છે ચેકીંગ
  • એરપોર્ટના પેસેન્જર નું ટીકીટ અને બોર્ડિંગ પાસ જોઈને આપવાના આવી રહી છે એન્ટ્રી

11:34 November 21

પી.આઈ સહિત પોલીસ સ્ટાફ પહોંચ્યા svp
પી.આઈ સહિત પોલીસ સ્ટાફ પહોંચ્યા svp

પોલીસની ટીમે એસવીપીમાં ગોઠવ્યો બંદોબસ્ત

પી.આઈ સહિત પોલીસ સ્ટાફ પહોંચ્યા svp

11:33 November 21

3 સભ્યોની ટીમ અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે

  • અમદાવાદ
  • ગુજરાતમાં કેન્દ્રની આરોગ્ય ટીમના ધામા
  • NCDCના ડિરેકટર ડૉ.સુજીત કુમારની અધ્યક્ષતામાં આવશે
  • 3 સભ્યોની ટીમ અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે
  • એસવીપી હોસ્પિટલમાં પહેલા લેશે મુલાકાત
  • એસવીપીમાં સિનિયર ડોકટર અને મ્યુ કમિશનર સાથે કરશે બેઠક
  • કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે

11:33 November 21

અમદાવાદ શહેરમાં પોલીસનું પેટ્રોલિંગ

અમદાવાદ શહેરમાં ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, તમામ DCP-ACP, PI સહિતના અધિકારીઓ કર્મચારીઓ સાથે શહેરમાં સતત પેટ્રોલિંગ કરી અને કર્ફ્યૂનો કડક અમલ કરાવી રહ્યા છે.

10:43 November 21

અમદાવાદ કેન્દ્રની આરોગ્ય ટીમ થોડીવારમાં SVP હોસ્પિટલ પહોંચશે

  • અમદાવાદ કેન્દ્રની આરોગ્ય ટીમ થોડીવારમાં SVP હોસ્પિટલ પહોંચશે
  • COVID19 અંગે કેન્દ્રની ટીમ કરશે સમીક્ષા
  • રાજ્યમાં વધતા જતા કેસોને ધ્યાનમાં લઈ તંત્ર એક્શનમાં

07:33 November 21

કેન્દ્રની ટીમ કરશે ગુજરાતની સમીક્ષા

એક બાજુ રાજ્ય સરકારે અમદાવાદમાં કર્ફ્યુ જાહેર કર્યું છે, ત્યારે શનિવારના રોજ કેન્દ્રની ટીમ ગુજરાત આવીને કોરોનાની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરશે. ત્યારે આ બાબતે રાજ્યના આરોગ્ય પ્રધાન નીતીન પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્રની ટીમ શુક્રવારે રાત્રે અમદાવાદ ખાતે આવી જશે, ત્યારબાદ તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ જઈને જે તે અધિકારીઓ સાથે બેઠક કરીને ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ મુદ્દે સમીક્ષા કરશે.

07:32 November 21

અમદાવાદથી આવતા સરકારી કર્મીઓની શનિવારે રજા

અમદાવાદમાં રાત્રીના 9 વાગ્યાથી સોમવાર સવારે 6 કલાક સુધી કરફ્યુ જાહેર કર્યો છે, ત્યારે શનિવારે સરકાર રાબેતા મુજબ ચાલુ છે. પરંતુ અમદાવાદ થી ગાંધીનગર આવતા તમામ સરકારી કર્મચારીઓની રજા જાહેર કરવામાં આવી છે. આ બાબતે રાજ્યના મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જીએડીને સૂચના આપી દીધી છે.
 
06:37 November 21

રાજ્ય સરકારે કોરોના સંક્રમણ ઘટાડવા માટે કરફ્યુ મૂક્યું

અમદાવાદ :દિવાળીના તહેવાર દરમિયાન અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાનું પ્રમાણ વધતાં રાજ્ય સરકારે અમદાવાદમાં 58 કલાકનો કરફ્યું જાહેર કર્યો છે. ત્યારે શુક્રવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી હાઈ પાવર કમિટીની બેઠકમાં અમદાવાદ શહેર સાથે સુરત, રાજકોટ અને વડોદરામાં પણ શનિવારે રાત્રિના 9 કલાકથી સવારના 6 કલાક સુધી કર્ફ્યુ લાદવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

Last Updated : Nov 21, 2020, 6:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.