ETV Bharat / state

BJP નેતાઓની અને ઓવેસી પાર્ટી વચ્ચે ખાનગી મિટિંગને લઈને કોંગ્રેસે કર્યા આકરા પ્રહાર - રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રવક્તા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022) જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા એકબીજા ઉપર પ્રહાર કરવામાં આવી રહ્યા છે, ત્યારે બે દિવસ પહેલા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે છે. ઓવેસી પાર્ટી અને ભાજપના લોકો વચ્ચે જે મીટીંગ (Private meeting between BJP and Owaisi party) યોજાઇ હતી. તેના ઉપર આકરા શબ્દોમાં કોંગ્રેસે પોતાના પ્રહાર કર્યા છે.

BJP નેતાઓની અને ઓવેસી પાર્ટી વચ્ચે ખાનગી મિટિંગને લઈને કોંગ્રેસે કર્યા આકરા પ્રહાર

author img

By

Published : Oct 21, 2022, 10:43 PM IST

અમદાવાદ રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રવક્તાએ (National Congress Spokesperson) આલોક શર્માએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી અને ઓવેસીની પાર્ટી જે જુદા જુદા રાજ્યોમાં ચૂંટણી (Gujarat Assembly Election 2022) થતી હોય છે. ત્યાં એ લોકો જે રીતે ધર્મ અને સંપ્રદાયના આધારે મતનું વિભાજન (Division of votes on religion and sect) થાય. એ રીતે એમનો પ્રયત્ન કરવામાં આવે છે. દિલ્હીમાં, બિહારમાં, ઉત્તર પ્રદેશમાં જ્યાં જ્યાં ચૂંટણી યોજાય છે. ત્યાં આવી જ રીતે આ લોકોએ ધર્મના નામે વોટ તોડવાનું કામ કર્યું છે.

ભારતીય જનતા પાર્ટી અને ઓવેસીની પાર્ટી જે જુદા જુદા રાજ્યોમાં ચૂંટણી થતી હોય છે. ત્યાં એ લોકો જે રીતે ધર્મ અને સંપ્રદાયના આધારે મતનું વિભાજન થાય

ઓવેસી અને ભાજપની જે ગુપ્ત મીટીંગ જે જે પ્રદેશમાં BJPને નુકસાન થતું હશે. ત્યાં પૂરી રીતે ઓવેસીની પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીની મદદ કરવા માટે એ પાર્ટી મેદાનમાં આવી જાય છે. આ સાથે જ કોંગ્રેસ દ્વારા કાલે જેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં (Ahmedabad Municipal Corporation) ઓવેસી અને ભાજપની જે ગુપ્ત મીટીંગ યોજાઇ (Secret meeting between Owaisi and BJP) હતી. એના પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી હારવા ઉપર આવી ગઈ છે. ક્યારેક એ આમ આદમી પાર્ટીની સહાયતા લઈ રહ્યા છે તો ક્યારેક ઓવેસીની મદદ લઈને પોતાની જે હારવા તરફ જઈ રહ્યા છે. એને બચાવવાની કોશિશ કરી રહ્યા છે

સોશિયલ મીડિયામાં ન્યુઝ વાયરલ આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સ્માર્ટ સ્કૂલની મુલાકાત લીધી હતી. એને લઈને જે સોશિયલ મીડિયામાં ન્યુઝ વાયરલ થઇ રહ્યા છે. તેના પર પણ એમણે કટાક્ષ કરતાં કહ્યું હતું કે, મોદી જે સ્કૂલમાં ગયા હતા તે કયો રૂમ હતો. તેઓ ક્યાંથી ગયા હતા અને ક્યાંથી બહાર નીકળ્યા એ કોઈને પણ ખબર પડી નથી.

BJP ધર્મના નામે વોટ માંગી રહ્યા છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ રીતે ફ્લોપ થઈ ચૂકી છે, જે રીતના તેઓ ધર્મના નામે વોટ માંગી (BJP seeking votes in the name of religion) રહ્યા છે. એનાથી ગુજરાતની જનતાએ સતર્ક રહેવું જોઈએ. થોડા સમય પહેલા કરોડો રૂપિયાનો જે ગાંજો પકડવામાં આવ્યો હતો તે ગાંજો ક્યાંથી આવી રહ્યો છે. દસ વર્ષ સુધી ભાજપની પંજાબમાં સરકાર રહી અને એ દરમિયાન તેમણે પંજાબને ઉડતા પંજાબ બનાવી દીધું હતું. હવે એવી રીતે તેઓ ઉડતા ગુજરાત બનાવી રહ્યા છે.

27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છતા ડ્રગ્સનું પકડાવું વારંવાર એક જ મુદ્રા પોર્ટ પરથી આટલું બધું જ ડ્રગ્સ પકડાઈ (Drugs being seized from Mudra port) રહ્યું છે. તેમાં કોણ કોણ સામેલ છે. તેની પણ તપાસ કરવામાં આવી રહી નથી. 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે અને આઠ વર્ષથી દેશ ઉપર વડાપ્રધાન મોદી છે. તેમ છતાં પણ આવી રીતના ડ્રગ્સનું પકડાવું એ ભારત દેશ માટે ખતરા રૂપ સાબિત થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.