ETV Bharat / state

ચંદ્રગ્રહણ: કઈ રાશિને શું કરશે અસર, 12 રાશિઓ વિશે જાણો વિગત

અમદાવાદઃ તારીખ 16ને મંગળવારના રોજ ગુરૂપૂર્ણિમા અને ચંદ્રગ્રહણનો યોગ છે. 17મીએ વહેલી સવારે 1:31થી 4:40 દરમિયાન ભારતમાં ચંદ્રગ્રહણ દેખાશે. ગ્રહણ એ સિદ્ધ યોગનો દિવસ છે.

ચંદ્રગ્રહણ અને ગુરુપૂર્ણિમાની શું પડશે અસર જાણો
author img

By

Published : Jul 16, 2019, 9:00 AM IST

Updated : Jul 16, 2019, 6:33 PM IST

આજે ચંદ્રગ્રહણનો પ્રભાવ વૃષભ, કન્યા, મીન, કુંભ રાશિ માટે ઉત્તમ ફળ આપનારું છે, મિથૂન અને ધન રાશિએ તકેદારી રાખવી. ગ્રહણની અસર શેરબજાર પર પડશે, શેરબજારમાં મોટી ઉથલપાથલ થઇ શકે છે, મંદીનો માહોલ જોવા મળી શકે છે. બેન્કિંગ સેક્ટરની ગતિવિધિ પર ઉથલપાથલ થઈ શકે છે. પાવર અને ગેસ સેક્ટરમાં પણ અસર દેખાશે. પરંંતુ ગ્રહણકાળ દરમિયાન મંત્રજાપ કરવાથી અનેરું ફળ મળી શકે છે.

ચંદ્રગ્રહણ અને ગુરુપૂર્ણિમાની શું પડશે અસર જાણો

આજે ચંદ્રગ્રહણનો પ્રભાવ વૃષભ, કન્યા, મીન, કુંભ રાશિ માટે ઉત્તમ ફળ આપનારું છે, મિથૂન અને ધન રાશિએ તકેદારી રાખવી. ગ્રહણની અસર શેરબજાર પર પડશે, શેરબજારમાં મોટી ઉથલપાથલ થઇ શકે છે, મંદીનો માહોલ જોવા મળી શકે છે. બેન્કિંગ સેક્ટરની ગતિવિધિ પર ઉથલપાથલ થઈ શકે છે. પાવર અને ગેસ સેક્ટરમાં પણ અસર દેખાશે. પરંંતુ ગ્રહણકાળ દરમિયાન મંત્રજાપ કરવાથી અનેરું ફળ મળી શકે છે.

ચંદ્રગ્રહણ અને ગુરુપૂર્ણિમાની શું પડશે અસર જાણો
Intro:તારીખ ૧૬ મંગળવારે ગુરુ પૂર્ણિમા અને ચંદ્રગ્રહણનો યોગ છે. ૧૭મીએ વહેલી સવારે ૧:૩૧ થી ૪:૪૦ દરમિયાન ભારતમાં ચંદ્રગ્રહણ દેખાશે. ગ્રહણ એ સિદ્ધ યોગનો દિવસ છે.
Body:ચંદ્રગ્રહણ નો પ્રભાવ વૃષભ, કન્યા, મીન, કુંભ રાશિ માટે ઉત્તમ ફળ આપનારું છે, મિથૂન અને ધન રાશિએ તકેદારી રાખવી.

ગ્રહણની અસર શેરબજાર પર પડશે, શેરબજારમાં મોટી ઉથલપાથલ થઇ શકે છે, મંદીનો માહોલ જોવા મળી શકે છે. બેન્કિંગ સેક્ટરની ગતિવિધિ પર ઉથલપાથલ થઈ શકે છે. પાવર અને ગેસ સેક્ટરમાં પણ અસર દેખાશે.

ગ્રહણકાળ દરમિયાન મંત્રજાપ કરવાની અનેરું ફળ મળશે. Conclusion:BYTE 1 હેમીલ લાઠીયા, જ્યોતિષાચાર્ય

નોંધ: વિઝ્યુઅલ FTP કરેલ છે.
Last Updated : Jul 16, 2019, 6:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.