ETV Bharat / state

અમદાવાદમાં વસ્ત્રાપુર તળાવમાં મુખ્યપ્રધાને કર્યા નર્મદાના નીરના વધામણા - મુખ્યપ્રધાન વિજય રૂપાણી

અમદાવાદઃ છેલ્લા કેટલાય વર્ષોથી સૂકું પડેલું વસ્ત્રાપુર તળાવને ચાલુ વર્ષે વરસાદ સારો થવાથી નર્મદાનાં નીરથી ભરવામાં આવ્યું હતું. જેથી ગુરુવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા નર્મદાના નીરના વધામણા કરાયા હતા.

vastrapur lake
author img

By

Published : Sep 20, 2019, 8:32 AM IST

અમદાવાદના વસ્ત્રાપુર તળાવ ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા નર્મદા નીરના વધામણાનો કાર્યક્રમ યોજાયો હતો. અંદાજે 851 કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસોના ભૂમિપૂજન અને લોકાર્પણ રાખ્યા બાદ વસ્ત્રાપુર તળાવ ખાતે જાહેર સભા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન સાથે આઈ.કે.જાડેજા, અમદાવાદના મેયર બીજલ પટેલ અને મ્યુનિસિપલ કમિશ્નર નેહરા પણ જોડાયા હતા.

અમદાવાદમાં વસ્ત્રાપુર તળાવમાં મુખ્યપ્રધાને કર્યા નર્મદાના નીરના વધામણા

આ શુભ પ્રસંગે વસ્ત્રાપુર તળાવને ચારેબાજુી ઝળહળતી લાઈટ્સ અને સિરીઝ દ્વારા શણગારવામાં આવ્યું આવ્યું હતું. જેથી વસ્ત્રાપુર તળાવની સુંદરતા પણ નવી દુલ્હનની જેમ ચમકી ઊઠી હતી.

Intro:અમદાવાદના વસ્ત્રાપુર તળાવ ખાતે આજરોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા નર્મદા નીરના વધામણા નો કાર્યક્રમ યોજાયો હતો.

Body:છેલ્લા કેટલાય વર્ષોથી સૂકું રહેલું વસ્ત્રાપુર તળાવ ને ચાલુ વર્ષે વરસાદ ખૂબ જ સારો વરસાદ થવાથી નર્મદાનાં પાણીથી ભરવામાં આવ્યું હતું. તદઉપરાંત આજરોજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા અંદાજીત રૂપિયા 851 કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસોના ભૂમિપૂજન અને લોકાર્પણ રાખ્યા બાદ વસ્ત્રાપુર તળાવ ખાતે જાહેર સભા યોજાઇ હતી. નર્મદા નીરના વધામણા કરવા માટે મુખ્યમંત્રી સાથે આઈ.કે.જાડેજા તેમજ મેયર બીજલ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર નેહરા પણ જોડાયા હતા.

Conclusion:વસ્ત્રાપુર તળાવ ને આ પ્રસંગે ચારેકોરથી ખુબ જ ઝળહળતી રોશની લાઇટો અને સિરીઝ દ્વારા ડેકોરેટ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વસ્ત્રાપુર તળાવની સુંદરતા ખૂબ જ આકર્ષક લાગતી હતી.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.