ETV Bharat / state

દ્રષ્ટિ નથી પણ લક્ષ્ય નિશ્ચિત, આ અંધ દિકરીઓનો અવાજ તેમની ઓળખાણ છે!!! - memnagar news

અમદાવાદમાં આવેલી અંધ કન્યા પ્રકાશ ગૃહની બે દિકરીઓએ 'કરાઓકે' ગીતની તાલીમ લીધી છે. આ બે કન્યાઓએ જ્યારે લતા મંગેશકરે ગાયેલા ગીતો ગાયા, ત્યારે ઉપસ્થિત શ્રોતાગણ મંત્રમુગ્ધ બની ગયો હતો.

andh-kannya-prakash-gruhs-two-blind-girl-sing-a-wonderful-song-memnagar-ahemdabad
બે અંધ કન્યાઓેએ ગીત ગાઈ મંત્રમુગ્ધ શ્રોતાગણને મંત્રમુગ્ધ કર્યા
author img

By

Published : Feb 8, 2020, 7:39 PM IST

અમદાવાદઃ મેમનગર ખાતે આવેલા અંધ કન્યા પ્રકાશ ગૃહની બે દિકરીઓ નિશા અને નેહા દ્વારા અંધ કન્યા પ્રકાશ ગૃહ શાળામાં જ તેમના માટે સ્પેશિયલ સંગીત શિક્ષકની નિમણૂક કરવામાં આવી હતી. સંગીત શિક્ષક દ્વારા 'કરાઓકે' ટેકનિકથી લતા મંગેશકરના જૂના ગીતોને પણ તેમને ખૂબ જ સુંદર અવાજમાં ગાઈ સંભળાવ્યું હતું.

બે અંધ કન્યાઓેએ ગીત ગાઈ મંત્રમુગ્ધ શ્રોતાગણને મંત્રમુગ્ધ કર્યા
andh-kannya-prakash-gruhs-two-blind-girl-sing-a-wonderful-song-memnagar-ahemdabad
બે અંધ કન્યાઓેએ ગીત ગાઈ મંત્રમુગ્ધ શ્રોતાગણને મંત્રમુગ્ધ કર્યા

આ બંને બાળાઓએ 60થી 70ના દાયકાના ગીતો ગાયા હતા. ત્યારે હાજર શ્રોતાગણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. લતા મંગેશકરના અવાજમાં પણ તેમણે ગીતોની રજૂઆત કરી હતી. એક તબક્કે તો એવો ભાસ થતો હતો કે, ખુદ લતા મંગેશકર આ ગીતો ગાઈ રહ્યા છે.

Intro:
બે અંધ કન્યા ની byte અલગ મૂકી છે જેમાંથી thumbnail ઈમેજ બનાવવી
________________
અમદાવાદમાં આવેલી અંધ કન્યા પ્રકાશગૃહની બે દીકરીઓએ કરાઓકે ગીતની તાલીમ લીધી છે. બે કન્યાઓએ જ્યારે લતા મંગેશકરના અવાજ વાળા ગીતો ગાયા ત્યારે ત્યાં ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા.

Body:અમદાવાદના મેમનગર ખાતે આવેલા અંધ કન્યા પ્રકાશગૃહની બે દીકરીઓ નિશા અને નેહા દ્વારા અંધ કન્યા પ્રકાશગૃહ શાળામાં જ તેમના માટે સ્પેશિયલ સંગીત શિક્ષકની નિમણૂક કરવામાં આવી હતી, જેના દ્વારા કરાઓકે ટેકનિકથી લતા મંગેશકરના જુના ગીતો ને તેમના ખૂબ જ સુંદર અવાજમાં ગીત ગાવામાં આવ્યું હતું અને આ પ્રશિક્ષણ આપવા પાછળ અંધ કન્યા પ્રકાશ ગૃહ સ્મિતાબેન તેમજ મામા અને શિક્ષક ઘરનો પણ ખૂબ જ અથાગ પ્રયત્ન રહેલો છે, જે દરરોજ શાળા છૂટયા બાદ સતત એક કલાક સુધી સતત મહેનત કર્યા બાદ પરિણામ સ્વરૂપ બંને દીકરીઓ દ્વારા ગીતોનું અદભુત output પ્રાપ્ત થયેલ છે.

Conclusion:બંને અંધ કન્યાઓ એ 60 થી 70 ના દાયકા ના ગીતો ગાયા ત્યારે ત્યાં ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. લતા મંગેશકર ના અવાજ માં બહુ રજૂઆત કરી હતી. એક તબક્કે તો એવો ભાસ થતો હતો કે ખુદ લતા મંગેશકર ના ગીત ગાઈ રહ્યા છે પણ ખરેખર અંધ કન્યા પ્રકાશ ગૃહ ની આ બે કન્યાઓ દ્વારા જુના ગીત રજુ કર્યા હતા ત્યારે ત્યાં ઉપસ્થિત સૌ કોઈ વાહ-વાહ બોલી ઉઠ્યા હતા.

બાઈટ વન
નેહા અને નિશા
અંધ કન્યા પ્રકાશગૃહની વિદ્યાર્થીનીઓ, અમદાવાદ

એપ્રુવલ ભરત પંચાલ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.