ETV Bharat / state

અમદાવાદ: ચાલુ વર્ષ દરમિયાન અલગ અલગ બેંકમાંથી 22 લાખથી વધુ રકમની નકલી નોટ મળી આવી - Currency notes

દર વર્ષે ચલણમાં ચાલતી ચલણી નોટોમાં નકલી ચલણી નોટો ખુસાડવાનું ષડ્યંત્ર સામે આવે છે. જેને લઈને SOG દ્વારા અલગ અલગ બેન્કોમાંથી લાખો રૂપિયાની કિંમતની નકલી નોટો પકડાય છે.

અમદાવાદ: ચાલુ વર્ષ દરમિયાન અલગ અલગ બેંકમાંથી 22 લાખથી વધુ રકમની નકલી નોટ મળી આવી.

author img

By

Published : Jul 26, 2020, 7:29 PM IST

અમદાવાદ: દર વર્ષે ચલણમાં ચાલતી ચલણી નોટોમાં નકલી ચલણી નોટો ખુસાડવાનું ષડ્યંત્ર સામે આવે છે. જેને લઈને SOG દ્વારા અલગ અલગ બેન્કોમાંથી લાખો રૂપિયાની કિંમતની નકલી નોટો પકડાય છે. ત્યારે 5 વર્ષ માં કેટલી નોટો પકડાઈ અને કઈ રીતે ષડયંત્ર ચાલી રહ્યું છે આવો જાણો

દેશના અર્થતંત્રને ખોખલું કરવા બનાવટી ચલણી નોટો બજારમાં ફરતી કરવામાં આવે છે, અને તે માટે જ નોટબંધી જેવા કડક નિર્ણયો લેવાયા હતા. તેમ છતાં ફરી એક વખત અમદાવાદ શહેરમાંથી 500 ,2000, 200 સહીત 100ના દરની બનાવટી ચલણી નોટો ઝડપાઈ છે. અલગ 14 બેકોમાંથી પ્રિન્ટ કરેલી અને છાપકામ કરેલી 200 ના દરની 112, 50 ના દરની 132, 200 ના દરની 123,100ના દરની 584, 50 ના દરની 138 નોટો સહીત 1, 097 નંગ બનાવટી નોટો મળી આવી છે.

જોકે આ વાત કઈ નવી વાત નથી જે રૂપિયાનો ઉપયોગ દરરોજ થતો હોય છે તેમાં લે ભાગું તત્વો દ્વારા આવી પ્રિન્ટ અને ઝેરોક્ષ વાળી નોટો માર્કેટમાં મૂકી દવેમાં આવે છે. 5 વર્ષમાં SOG એ 23 જેટલા ગુના નોંધી 5,03,83,130 કરોડ રૂપિયાની બનાવટી નોટ પકડી છે. જેમાં વર્ષવાર વાત કરીયે તો આંકડા નીચે મુજબ છે.

બેંકના ગુના રકમ
2015 /04/ 11715,690
2016 /04 /14107,820
2017/ 04 /16818,190
2018/ 03 /2338,100
2019 /04/ 3152,070
2020 /3 /2251,260

દર વર્ષે નકલી નોટો અલગ બેન્કોમાંથી પકડાય છે અને દર વર્ષે આ સિલસિલો યથાવત રહે છે અને દર વર્ષે કરોડો રૂપિયાની નકલી નોટો પકડવામાં આવે છે અને અર્થતત્રને ખોખલું બનાવનો પ્રયાસ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.