ETV Bharat / state

અમૂલે રિવરફ્રંટ પર મુક્યું પ્લાસ્ટિક બોટલ્સનું રિસાયકલીંગ મશીન

અમદાવાદઃ ભારતની સૌથી મોટી દૂધ સહકારી સંસ્થા અમૂલે રિલાયન્સના સહયોગથી રિવરફ્રન્ટ પાર્લર ખાતે રિવર્સ વેન્ડીંગ મશીન ગોઠવ્યું છે. જેનાથી બોટલોનું રિસાયકલિંગ થશે અને તેનાથી વિવિધ વસ્તુઓ બનાવવામાં આવશે.

author img

By

Published : Jun 13, 2019, 7:17 PM IST

અમદાવાદમાં અમૂલએ પેટ બોટલ્સનું રિસાયકલીંગ માટે મુક્યું મશીન

તાજેતરમાં આ મશીનનું ઉદ્ઘાટન અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્લાસ્ટીકનું રિસાયકલિંગ કરવા ઉપરાંત આ મશીનના કારણે ગ્રાહકોમાં પ્લાસ્ટીકથી થતું પ્રદૂષણ નિવારવા અંગે જાગૃતિ પેદા થશે તેવું જણાવ્યું હતું.

આ મશીન પેટ બોટલ્સને તુરંત જ કચડી નાખવાની (crushing) ક્ષમતા ધરાવે છે, જેનાથી ગ્રાહકો માટે પેટ બોટલ્સનું રિસાયકલીંગ કરવાનું આસાન અને સુગમ બને છે. પ્લાસ્ટીકને કચડી નાખ્યા પછી બનાવેલા ગ્રેન્યુઅલ્સને રિસાયકલ કરીને ટી-શર્ટ, જેકેટ, બેગ વગેરે મૂલ્યવર્ધિત ચીજો બનાવી શકાય છે.

સમાન પ્રકારે અમૂલ રિલાયન્સ સાથે મળીને અમદાવાદમાં વિવિધ સ્થળે આ પ્રકારનાં મશીન મુકવાનું આયોજન ધરાવે છે.

R_GJ_AHD_01_13_JUNE_2019_PET BOTTLES_ISHANI__PARIKH  

રિવરફ્રન્ટ ખાતે અમૂલ દ્વારા પેટ બોટલ્સને તુરત જ કચડી નાખવાની રિવર્સ
વેન્ડીંગ મશીન મુકાયું

અમદાવાદ:   
ભારતની સૌથી મોટી દૂધ સહકારી સંસ્થા અમૂલે, રિલાયન્સના સહયોગથી
રિવરફ્રન્ટ પાર્લર, અમદાવાદ ખાતે રિવર્સ વેન્ડીંગ મશીન ગોઠવ્યું છે.

તાજેતરમાં આ મશીનનુ ઉદઘાટન અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય
નેહરાના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્લાસ્ટીકનું રિસાયકલિંગ કરવા ઉપરાંત
આ મશીનના કારણે ગ્રાહકોમાં પ્લાસ્ટીકથી થતુ પ્રદૂષણ નિવારવા અંગે જાગૃતિ
પેદા થશે.

આ મશીન પેટ બોટલ્સને તુરત જ કચડી નાખવાની (crushing) ક્ષમતા ધરાવે છે,
જેનાથી ગ્રાહકો માટે પેટ બોટલ્સનુ રિસાયકલીંગ કરવાનુ આસાન અને સુગમ બને
છે. પ્લાસ્ટીકને કચડી નાંખ્યા પછી બનાવેલા ગ્રેન્યુઅલ્સને રિસાયકલ કરીને
ટી-શર્ટ, જેકેટ, બેગ વગેરે મૂલ્યવર્ધિત ચીજો બનાવી શકાય છે.

સમાન પ્રકારે અમૂલ રિલાયન્સ સાથે મળીને અમદાવાદમાં વિવિધ સ્થળે આ
પ્રકારનાં મશીન મુકવાનું આયોજન ધરાવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.