ETV Bharat / state

રાજ્યમાં કરોનાએ કર્યો રેકોર્ડ બ્રેક 2,190 કેસ નોંધાયા - The total number of corona

છેલ્લા ઘણા દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આજે રાજ્યમાં કરોના ના આંકડાએ રેકોર્ડ બ્રેક કર્યો છે. આજે રાજ્યમાં 2,190 કેસ નોંધાયા છે. સાથે જ સાજા થનારા દર્દીની સંખ્યામાં ઘટાડો થયો છે.

રાજ્યમાં કરોનાએ કર્યો રેકોર્ડ બ્રેક 2,190 કેસ નોંધાયા

author img

By

Published : Mar 26, 2021, 10:54 PM IST

  • રાજ્યમાં કોરોનાના રેકોર્ડ બ્રેક 2,190 કેસ
  • કોરનોના કારણે આજે રાજ્યમાં 6 ના મોત
  • રાજ્યમાં કોરોના ભયંકર સ્થિતિમાં

આમદાવાદઃ રાજ્યની વર્તમાન પરિસ્થિતિ અંતર્ગત રાજ્યમાં આજની તારીખ સુધીમાં કુલ 10,134 પોઝિટિવ કેસ છે. જેમાંથી 83 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર મેળવી રહ્યા છે અને 10051 દર્દીઓની પરિસ્થિતિ સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 2,81,707 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે 4,479 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 609 કેસ નોંધાયા છે. જે બાદ સુરતમાં 604 નોંધાયા છે. વડોદરામાં 165અને રાજકોટમાં 139 કેસ નોંધાયા છે.

વેક્સિનેશન વિશેની વિગતો

રાજ્યમાં વેક્સિનેશનની વિગતો જે પ્રમાણે છે. તે અંતર્ગત પ્રથમ ડોઝમાં 40,89,210 વધુ અને બીજા ડોઝમાં 6,25,153 લોકોનું વેક્સિનેશન કરી દેવામાં આવ્યું છે. તો અત્યાર સુધીમાં કોરોના વેક્સિનના કારણે એકપણ વ્યક્તિને આડઅસર થઈ નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.