ETV Bharat / state

ફિલ્મી ટિકિટોના સર્વિસ ચાર્જ મુદ્દે થિયેટર માલિકો અને નિર્માતાઓ આમને-સામને - સર્વિસ ચાર્જ

અમદાવાદઃ ગુજરાતી અને હિન્દી ફિલ્મના પ્રસિદ્ઘ અભિનેતા પદ્મશ્રી મનોજ જોશી અને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી નિર્માતાઓ દ્વારા થિયેટર માલિકો દ્વારા સર્વિસ ચાર્જ વસૂલવામાં આવતા રૂપિયા સામે વિરોધ દર્શાવવામાં આવ્યો છે. તેમજ સરકારને આ કાયદો નામંજૂર કરવા દરખાસ્ત કરવામાં આવી છે.

film tickets
author img

By

Published : Aug 4, 2019, 10:40 AM IST

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના નિર્માતાઓ ફિલ્મો બનાવે છે અને થિયેટરમાં રિલીઝ કરવામાં આવે છે. થિયેટર માલિકો દ્વારા રૂપિયાની ટિકિટ પર 25 રૂપિયા સર્વિસ ચાર્જ વસુલવામાં આવે છે. સાથોસાથ GST અને અન્ય ચાર્જ પણ વસૂલવામાં આવે છે. તેમ છતાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નિર્માતાઓ પાસે તેમની ફિલ્મમાંથી કોઈ નફો મળતો નથી. જેનું મુખ્ય કારણ થિયેટર માલિકોની મનમાની છે. થિયેટર માલિકો દ્વારા એક ફિલ્મની ટિકિટ પર 25 રૂપિયા જેટલો સર્વિસ ચાર્જ લગાવવામાં આવે છે. તેથી નિર્માતાઓને નુકસાન થાય છે જેને લઇને શનિવારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના નિર્માતાઓ અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકાર મનોજ જોશી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ 25 રૂપિયાના ચાર્જને રદ્દ કરવા માટે સરકારને રજૂઆત કરવામાં આવી હતી.

ફિલ્મી ટિકિટોના સર્વિસ ચાર્જ મુદ્દે થિયેટર માલિકો અને નિર્માતાઓ આમને-સામને

પદ્મશ્રી મનોજ જોશીએ જણાવ્યું હતું કે, સરકાર સબસીડી આપે છે. તેમ છતાં નિર્માતાને કોઈ ફાયદો થતો નથી. થિયેટર માલિકો 80 રૂપિયાની ટિકિટ 25 રૂપિયા સર્વિસ ચાર્જ વસુલે છે. સાથે સાથે પાર્કિંગ પોપકોન અને અનેક ચાર્જ ફિલ્મ જોવા આવતા લોકો પાસેથી વસૂલ કરવામાં આવે છે. ત્યારે થિયેટર માલિકો દ્વારા જે રીતે 25 રૂપિયા સર્વિસ ચાર્જ વસુલ કરવામાં આવે છે તે તદ્દન ખોટા છે અને અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે, તાત્કાલિક તેની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે. જો તેમ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની પણ ચિમકી ઉચ્ચારી હતી. ગુજરાતમાં થિયેટરો દ્વારા ફિલ્મના નિર્માતાઓ પર જે સર્વિસ ચાર્જ વસુલ કરવામાં આવે છે તે સમગ્ર દેશમાં સૌથી વધુ છે. જો આ જ રીતે ચાલશે તો નિર્માતાઓ શું કમાશે તે પ્રશ્ન ઉપસ્થિત થાય છે.

Intro:અમદાવાદમાં ગુજરાતી અને હિન્દી ફિલ્મ ના પ્રસિદ્ધ અભિનેતા પદ્મશ્રી મનોજ જોશી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી નિર્માતાઓ દ્વારા થિયેટર માલિકો દ્વારા સર્વિસ ચાર્જ વસૂલવામાં આવતા રૂપિયા સામે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને સરકારને આ કાયદો ના મંજુર કરવા દરખાસ્ત કરવામાં આવી હતી

Body:ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના નિર્માતાઓ ફિલ્મો બનાવે છે અને થિયેટરમાં રિલીઝ કરવામાં આવે છે ત્યારે થિયેટર માલિકો દ્વારા રૂપિયાની ટિકિટ પર 25 રૂપિયા સર્વિસ ચાર્જ વસુલવામાં આવે છે સાથે સાથે જીએસટી અને અન્ય દવાઓ પણ આપવામાં આવે છે તેમ છતાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નિર્માતાઓ પાસે તેમની ફિલ્મમાંથી કોઈ નફો મળતો નથી જેનું મુખ્ય કારણ થિયેટર માલિકોની મનમાની છે ખેતર માલિકો દ્વારા એક ફીલ્મ ટિકિટ પર 25 રૂપિયા જેટલો સર્વિસ ચાર્જ લગાવવામાં આવે છે તેનો નિર્માતાઓને નુકસાન થાય છે જેને લઇને શનિવારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના નિર્માતાઓ અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકાર મનોજ જોશી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ 25 રૂપિયાના ચાર્જ અને રદ કરવા માટે સરકારને રજૂઆત કરવામાં આવી હતી

પદ્મશ્રી મનોજ જોશીએ જણાવ્યું હતું કે સરકાર સબસીડી આપે છે તેમ છતાં નિર્માતાને કોઈ ફાયદો થતો નથી થિયેટર માલિકો 80 રૂપિયાની ટિકિટ 25 રૂપિયા સર્વિસ ચાર્જ વસુલે છે સાથે સાથે પાર્કિંગ પોપકોન અને અનેક ચાર્જ ફિલ્મ જોવા આવતા લોકો પાસેથી વસૂલ કરવામાં આવે છે ત્યારે થિયેટર માલિકો દ્વારા જે રીતે 25 રૂપિયા સર્વિસ ચાર્જ વસુલ કરવામાં આવે છે તે તદ્દન ખોટો છે અને અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે આ પ્રથા જલદીથી નાબૂદ કરવામાં આવે તો નાબૂદ ન કરવામાં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે

Conclusion:ગુજરાતમાં થિયેટરો દ્વારા ફિલ્મના નિર્માતાઓ પર જે સર્વિસ ચાર્જ વસુલ કરવામાં આવે છે તે સમગ્ર દેશમાં સૌથી વધુ છે અને જો આ જ રીતે ચાલશે તો નિર્માતાઓ શું કમાશે અને જે ફાયદો થાય છે તે ફક્ત થિયેટરના માલિકોને જ થાય છે તો સર્વિસ ચાર્જ વસુલ કરવામાં આવે છે તેને રદ કરવામાં આવેલ. થિયેટર માલિકોની મનમાની સામે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નિર્માતાઓ ભેગા થઈને તેનો વિરોધ કર્યો હતો અને સર્વિસ ચાર્જ રાજ કરવામાં આવે તે અંગે સરકારને રજૂઆત કરવામાં આવી હતી

byte 1 મનોજ જોશી, પદ્મશ્રી અભિનેતા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.