ETV Bharat / state

રાજ્યમાં 285 કેસ પોઝિટિવ, અમદાવાદમાં 1 નું મોત નીપજ્યું - Corona's death ak

દિવાળી બાદ કોરોનાની પરિસ્થિતિ દિવસેને દિવસે બગડી રહી હતી જેને કારણે સરકારના કડક આદેશોને ધ્યાનમાં લઇને રાજ્યમાં હવે ફરીથી કોરોનાની પરિસ્થિતિમાં સુધારો આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 285 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 422 જેટલા દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યોના રિકવરી રેટ 97.10 ટકા જેટલો નોંધાયો છે.

રાજ્યમાં 285 કેસ પોઝિટિવ, અમદાવાદમાં 1 નું મોત નીપજ્યું

author img

By

Published : Feb 2, 2021, 10:59 PM IST

  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 285 પોઝિટિવ કેસ
  • છેલ્લાં 24 કલાકમાં 1નું મોત
  • કુલ 3,92,454 લોકોનું રસીકરણ કરાયું

ગાંધીનગરઃ દિવાળી બાદ કોરોનાની પરિસ્થિતિ દિવસેને દિવસે બગડી રહી હતી જેને કારણે સરકારના કડક આદેશોને ધ્યાનમાં લઇને રાજ્યમાં હવે ફરીથી કોરોનાની પરિસ્થિતિમાં સુધારો આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 285 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 422 જેટલા દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યોના રિકવરી રેટ 97.10 ટકા જેટલો નોંધાયો છે.

રાજ્યમાં 285 કેસ પોઝિટિવ, અમદાવાદમાં 1 નું મોત નીપજ્યું
રાજ્યમાં 285 કેસ પોઝિટિવ, અમદાવાદમાં 1 નું મોત નીપજ્યું

કેટલા લોકોનું થયું રસીકરણ પૂર્ણ

સજના આરોગ્ય વિભાગ દ્વારા આજે રસીકરણ બાબતે માહિતી આપવામાં આવી હતી. જેમાં 16 જાન્યુઆરીથી રસીકરણની કામગીરી રાજ્યમાં શરૂ કરવામાં આવી છે. જેમાં આજની તારીખે કુલ 684 કેન્દ્ર પર 40,550 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 3,92,454 લોકોને રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

રાજ્યની વર્તમાન પરિસ્થિતિ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં આજની તારીખ સુધીમાં કુલ 3,203 જેટલા પોઝિટિવ કેસ છે. જેમાં 29 જેટલા દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર મેળવી રહ્યા છે અને 3,174 દર્દીઓની પરિસ્થિતિ સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 2,54,531 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે 4,389 દર્દીના સારવાર દરમિયાન મૃત્યું નિપજ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કે બરોડા કોર્પોરેશનમાં 76 જેટલા કેસ નોંધાયા છે, ત્યારબાદ અમદાવાદમાં 60 સુરતમાં 33 અને રાજકોટ કોર્પોરેશનમાં 23 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 1 મૃત્યુ નોંધાયું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.