- છઠ્ઠા દિવસે દેશને મેડલની આશા
- સ્ટાર ખેલાડીઓ મેડલ માટે ખેલશે જંગ
- ટોકિયો ઓલિમ્પિકમાં આશા હજી યથાવત
હૈદરાબાદ: ટોક્યો ઓલિમ્પિકના પાંચમા દિવસે ભારતની ઝોળીમાં કોઇ જ પદક આવ્યો નથી ત્યારે હવે સૌની નજર છઠ્ઠા દિવસ પર રહેશે. છઠ્ઠા દિવસે પીવી સિંધૂ અને દીપિકા કુમારી મેદાનમાં ઉતરશે. ભારતીય આર્ચર ટોકિયો ઓલિમ્પિકમાંથી બહાર નિકળ્યા છે આ નિરાશાને દૂર કરવા માટે બુધવારે ભારતીય ખેલાડીઓ મેદાનમાં ઉતરશે.
-
India at #Tokyo2020
— SAIMedia (@Media_SAI) July 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Take a look at @tokyo2020 events scheduled for 28 July.
Catch #TeamIndia in action on @ddsportschannel and send in your #Cheer4India messages below. pic.twitter.com/JFsq7ThIcY
">India at #Tokyo2020
— SAIMedia (@Media_SAI) July 27, 2021
Take a look at @tokyo2020 events scheduled for 28 July.
Catch #TeamIndia in action on @ddsportschannel and send in your #Cheer4India messages below. pic.twitter.com/JFsq7ThIcYIndia at #Tokyo2020
— SAIMedia (@Media_SAI) July 27, 2021
Take a look at @tokyo2020 events scheduled for 28 July.
Catch #TeamIndia in action on @ddsportschannel and send in your #Cheer4India messages below. pic.twitter.com/JFsq7ThIcY
હોકી: ઇંન્ડિયા vs બ્રિટન, મહિલા પુલ એ મેચ, ભારતીય સમય અનુસાર સવારે 6:30 મીનિટથી. ભારતીય મહિલા હોકી ટીમને જર્મની સામે ટોકિયો ઓલિમ્પિકમાં પુલ એમાં હાર મળી હતી. આ ટોકિયો ઓલિમ્પિકમાં રાની રામપાલની કેપ્ટનસીમાં ટીમની બીજી હાર છે.
બેટમિંટન: પીવી સિંધૂ, વિમેન્સ સિંગલ, ભારતીય સમય અનુસાર સવારે 7:30 ક્લાકે. ટોકિયો ઓલિમ્પિલામાં 26 વર્ષની આ ખેલાડી ગોલ્ડ મેડલ માટેની સૌથી પ્રબળ દાવેદાર છે. રિયો ઓલિમ્પિકમાં પણ તેણે રજત પદક મેળવ્યો હતો.
આર્ચરી : તરુણદીપ રૉય, પુરુષ 32 વર્ગ, ભારતીય સમય અનુસાર 7:31 મીનિટ.
પ્રવીણ જાદવ, પુરુષ અંતિમ 32 વર્ગ, ભારતીય સમય અનુસાર બપોરે 12:30 મીનિટ
દીપિકા કુમારી, મહિલા અંતિમ 32 વર્ગ, ભારતીય સમય અનુસાર બપોરે 2:14 મીનિટ
રોઈંગ: અર્જૂન લાલ અને અરવિંદ સિંહ, પુરુષ ડબલ સ્કલ્સ સેમિફાઇનલ A/B 2, ભારતીય સમય અનુસાર સવારે 8 વાગે.
સેલિંગ: કે.સી. ગણપતિ અને વરુણ ઠક્કર, પુરુષ સ્કિફ 49 ઇઆઇ, ભારતીય સમય અનુસાર સવારે 8:35 મીનિટ
બૉક્સિંગ: પૂજા રાની, મહિલા 75 કિલો ગ્રામ વર્ગ, અંતિમ 16 વર્ગ, ભારતીય સમય અનુસાર બપોરે 2:33 મીનિટ