ETV Bharat / sports

Tokyo Olympics 2020, Day 3 : પહેલા જ રાઉંડમાં અંકિતા અને સાનિયાની જોડી બહાર - Olympic 2020 Sport list

અંકિતા અને સાનિયાની જોડીનો સામનો મહિલા યુગલ ગ્રુપ સ્ટેજમાં યુક્રેનની જોડીથી થયો હતો. જેમાં તેણે 3 સેટની મેચમાં પ્રથમ સેટ 6-0થી જીત્યો હતો.

પહેલા જ રાઉંડમાં અંકિતા અને સાનિયાની જોડી બહાર

author img

By

Published : Jul 25, 2021, 10:47 AM IST

  • સાનિયા મિર્ઝા અને અંકિતા રૈનાએ ટેનિસમાં ભારતનું નેતૃત્વ કર્યું
  • 3 સેટની મેચમાં પ્રથમ સેટ 6-0થી જીતી, બીજી મેચ ટાઇ થઇ
  • ત્રીજા સેટમાં યુક્રેનની જોડીએ 10-8ના તફાવત સાથે મેચ જીતી લીધી

ટોક્યો (જાપાન) : ભારતીય ટેનિસ સ્ટાર જોડી સાનિયા મિર્ઝા અને અંકિતા રૈનાએ પોતાના ટોક્યો ઓલિમ્પિક અભિયાનની શરૂઆતમાં જ હારનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો : Tokyo Olympics 2020 Day 1: સારી શરૂઆત છતા દિપીકા કુમારી 9મા સ્થાન પર રહી

3 સેટની મેચમાં પ્રથમ સેટ 6-0થી જીત્યો

અંકિતા અને સાનિયાની જોડીનો સામનો મહિલા યુગલ ગ્રુપ સ્ટેજમાં યુક્રેનની જોડીથી થયો હતો. જેમાં તેણે 3 સેટની મેચમાં પ્રથમ સેટ 6-0થી જીત્યો હતો. ભારતીય ચાહકોને પણ જીતની આશા હતી. પરંતુ તેનો બીજો જ સેટ ટાઇ બ્રેકરની તરફ ગયો હતો.

આ પણ વાંચો : EXCLUSIVE: 2021 માં ઓલમ્પિક નહીં યોજાય તો ભારત માટે ખુબ મોટો ઝટકો હશેઃ સંગ્રાામ સિંહ

યુક્રેનની જોડીએ 10-8ના તફાવત સાથે મેચ જીતી

બીજા સેટમાં યુક્રેનની જોડીને 7-6થી જીત નોંધાવ્યા પછી વાપસી કરી હતી. ત્યારબાદ ત્રીજા સેટ સુધી મેચ ખેંચાઇ ગઈ હતી. જ્યાં માત્ર યુક્રેનની જોડીએ 10-8ના તફાવત સાથે મેચ જીતી લીધી હતી.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.