ETV Bharat / sports

આજના દિવસે 2019માં નોવાક જોકોવિચ અને રોજર ફેડરર વચ્ચે વિંબલડન ફાઇનલ રમાઈ હતી - ટેનિસ પ્લેયર જોકોવિચ

આજના દિવસે 2019માં વિંબલડન ફાઇનલ રમવામાં આવી હતી. જેમાં જોકોવિચે તેની કારકીર્દિનો 17મો ખિતાબ મહાન ફેડરરને હરાવીને જીત્યો હતો અને ફેડરરે તેનું 21મું ટાઈટલ ગુમાવ્યું હતું.

etv bharat
આજના દિવસે 2019માં નોવાક જોકોવિચ અને રોજર ફેડરર વચ્ચે વિંબલડન ફાઇનલ રમવામાં આવી હતી
author img

By

Published : Jul 14, 2020, 7:12 PM IST

હૈદરાબાદ: દરેક પસાર થતા દિવસની જેમ રોજર ફેડરરની કારકિર્દીનો અંત નજીક આવી રહ્યો છે. આ વાત ટેનિસના ચાહકો સારી રીતે જાણે છે કે ફેડરરે જેટલા પણ દિવસ ટેનિસની સેવા કરી અમે બધાએ પોતાના ફોર હૈંડથી પ્રેમ કરવા પર મજબૂર કર્યા તે પ્રેમ વર્ષો વર્ષ સુધી જશે નહી પણ તકલીફ જરૂર આપી શકે છે.

etv bharat
આજના દિવસે 2019માં નોવાક જોકોવિચ અને રોજર ફેડરર વચ્ચે વિંબલડન ફાઇનલ રમવામાં આવી હતી

2019 વિંબલડન ફાઇનલમાં દરેક ટેનિસ ફૈંસએ આ દર્દને અનુભવ્યો હતો. જ્યારે ફેડરર ટ્રોફી ધારક જોકોવિચની ડાબી બાજુ શીલ્ટ લઇને ઉભો હતો. જોકોવિચે તે સમયે વિશ્વના મંચ પર ચર્ચાઓને ખીલવાની ઘણી તક આપી હતી.

તે સમયે ટેનિસ ફૈંસને આ વાતથી કોઇ ફર્ક પણ નતો પડી રહ્યો હતો કે યુકેના કોઇ શહેરમાં આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલ રમાઇ રહ્યુ છે.અને ત્યા પણ સંધર્ષની લડત ચાલુ છે.આ દિવસોમાં ઇંગલૈંડમાં કઇ પણ થઇ શકતુ હતું.

જયારે દિવસની શરૂઆત થઇ અને નોવાક જોકોવિચ,રોજર ફેડરર સેંટર કોર્ટ સુધી પહોચ્યા ત્યારે તે બન્ને ખૂબજ શાંત લાગી હ્યા હતા.એવું લાગી રહ્યુ હતું કે તે બન્ને આ સમયે બન્ને ઇતિહાસ લખવાના નજીક છે.

સ્ટજ તૈયાર થઇ ચુક્યો હતો અને બન્ને પોતાની - પોતાની પોઝિશન લઇ ચુક્યા હતા.નોવાક જોકોવિચ રણનીતિના અનુસાર પાતાના ગેમ સાથે ચાલી રહ્યા હતો.અને ફેડકક દરેકની ઉમ્મીદોનું બોજ લઇને પોતાના 21માં ગ્રૈંડ સ્લૈમની તરફ કદમ વધારી રહ્યો હતો.

પ્રથમ સેટ, 7-6, જોકોવિચે ફેડરરને ટાઇ-બ્રેકરમાં પહેલો ઝટકો આપ્યો, ત્યારબાદ ફેડરરની વાપસીની ટેવ જાણીને તે સંપૂર્ણ રીતે તૈયાર હતો. જો કે જોકોવિચની તૈયારીઓ સ્થિર રહી અને આગળના સેટમાં એક્શનની બેવડી પ્રતિક્રિયા મળી. ફેડરરે બીજો સેટ 1-6થી જીત્યો. આ ક્રમ ત્રીજા અને ચોથા સેટ સુધી ચાલુ રહ્યો. જોકોવિચ અને ફેડરર વચ્ચે રમાયેલી આ અંતિમ મેચ માટેની સ્કોર લાઇન 7-6 (5), 1-6, 7-6 (4), 4-6 હતી.

મેચ 5મા સેટ પર પહોંચી અને દરેકને 2009ની વિંબલ્ડન ઓપનના ફાઇનલની યાદ આવી ગઇ. તે દિવસે ફેડરરની સામે તેનો હરીફ એન્ડી રોડિક હતો. આ દિવસે પણ વિંબલડનના ઇતિહાસનો સૌથી મોટા દિવસમાંથી એક કહેવામાં આવે છે જ્યારે ફેડરર અને રોડિકે લગભગ 5 કલાક સુધી ચાલેલી આ મેચમાં ધૈર્યનો અર્થ શીખવ્યો હતો. તે દિવસ ફેડરરના જીવનનો સૌથી લડતનો દિવસ હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.