ETV Bharat / sports

સુરતનો હિરો કોમનવેલ્થમાં ચમક્યો, હરમીત દેસાઈ બન્યો 'ગોલ્ડન બોય' - નાઇઝારીયાની ટીમ

સુરતના હરમીત દેસાઈએ કોમનવેલ્થ ગેમ્સમાં (Commonwealth Games 2022) એક ગોલ્ડ મેડલ મેળવી દેશનું તથા ગુજરાતનું ગૌરવ વધાવ્યું છે.હરમીત દેસાઈએ આ પેહલા 2018માં પણ ગોલ્ડ મેળવ્યો હતો. હાલ હરમીતએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે, જેને લઈને પરિવારમાં ખુશીની લહેરો જોવા મળી રહી છે.

કોમનવેલ્થ ગેમ્સમાં સુરતના હરમીત દેસાઈએ જીત્યું ગોલ્ડ, PM મોદીએ આપ્યું આ વચન

author img

By

Published : Aug 3, 2022, 4:04 PM IST

ન્યુઝ ડેસ્ક: સુરતના હરમીત દેસાઈએ ઇંગ્લેન્ડ ખાતે આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ (Gold Medal in commonwealth) મેળવી દેશનું તથા ગુજરાતનું ગૌરવ વધાવ્યું છે.હરમીત દેસાઈએ આ પેહલા 2018માં પણ ગોલ્ડ મેળવ્યો હતો.આજે ફરી પછી ગોલ્ડ મેડલ મેળવી હર્મિતએ પોતાના પરિવારનું નામ આખા વિશ્વમાં રોશન કર્યું છે. તે સાથે દેશનું નામ પણ રોશન કર્યું છે. ગોલ્ડ મેડલ મેળવ્યા તેની સાથે જ પરિવાર દ્વારા એકબીજાની મીઠાઈ ખવડાવી શુભેચ્છા આપવામાં આવી હતી. તેની સાથે જ દેશના વડાપ્રધાનએ ટ્વિટ (Prime Minister Tweet) કરી હરમીતને શુભેચ્છા પાઠવી હતી.

કોમનવેલ્થ ગેમ્સમાં સુરતના હરમીત દેસાઈએ જીત્યું ગોલ્ડ, PM મોદીએ આપ્યું આ વચન

આ પણ વાંચો: સૂર્યકુમારની અડધી સદીની મદદથી ભારતે વેસ્ટ ઈન્ડિઝને સાત વિકેટે હરાવ્યું

વડાપ્રધાન સાથે મુલાકાત થશે: મારા દીકરાએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તેની આ ગેમ પાછળ ખૂબ જ મહેનત હતી તથા ચાર વર્ષ પહેલાં પણ તેણે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. આજે તેની સામે ઇંગ્લેન્ડની ટીમ હતી. તે ઉપરાંત નાઇઝારીયા ની સ્ટ્રોંગ ટીમ હતી. તે પેહલા તેણે સિંગાપુર ને હરાવ્યું હતું. આ ગેમમાં ગોલ્ડ મેડલ પ્રાત કરવો ખુબ જ અઘરું હતું પરંતુ તેની મેહનત તો ઘણી હતી. ઘર થી દૂર રહીને મેહનત કરે છે, તે જર્મની માં રહે છે. ગઈકાલે જ હરમીત સાથે મારી વાત થઈ હતી. તે ખૂબ જ ઉત્સાહમાં લાગતો હતો અને તેણે કહ્યું મારે દેશને ગોલ્ડ મેડલ અપાવવું છે અને હું આ કરીને બતાવીશ. વડાપ્રધાને તો કહ્યું, તમે ઘરે આવો તો સાથે જમીશું. તો હવે દિલ્હી જવાનું મોકો મળશે એટલે અમારી વડાપ્રધાન સાથે મુલાકાત થશે.

આ પણ વાંચો: CWG 2022: બેડમિન્ટન મિશ્ર ટીમ ઈવેન્ટની ફાઈનલમાં મલેશિયાએ આપી ભારતને માત

દિવસના છ થી સાત કલાક પ્રેક્ટિસ: મારાં દીકરા હરમીત ગોલ્ડ મેડલ મેળવ્યો છે તે ખુબ જ આનંદની વાત છે. આપણા દેશને ગોલ્ડ મેડલ મળ્યું છે તે ખૂબ જ ગૌરવની વાત છે. છેલ્લે તેણે ગોલ્ડ મેળવ્યો હતો તે જ રીતે અમને આ વર્ષે પણ ગોલ્ડ મેડલ મેળવવાનો હતો તે હર્મિત કહ્યું હતું અને તેણે કરી બતાવ્યું છે. હરમીત ખૂબ જ ડીસીપ્લીનમાં હોય છે. નિરાશ થયા વગર તેણે પોતાની મહેનત ચાલુ રાખી હતી. આ ગોલ્ડ મેડલ મેળવવા પાછળથી દિવસના છ થી સાત કલાક પ્રેક્ટિસ કરે છે. મારી જ્યારે છેલ્લે વાત થઈ ત્યારે નાઇઝારીયાની મેચ હતી. થોડો નર્વસ પણ હતો કારણકે, તેની સામે નાઇઝારીયાની ટીમ (Nigerian team) હતી.તે ટીમ ખુબ જ સ્ટ્રોંગ ટીમ છે એટલે મેં હરમીત ને કહ્યુંકે, તમારી ટીમ પણ ખુબ જ સ્ટ્રોંગ છે. હરમીતએ જયારે ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું ત્યારે તેનો જ ભાઈ તેની સાથે રમતો હતો અને તેમના પિતા બંને ભાઈઓને ગાઈડ કરતા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.