ETV Bharat / sports

સાનિયા US Open માંથી ખસી, કહ્યું કે મારી નિવૃત્તિ યોજના બદલાશે - sania mirza retirement plan

સાનિયાને બે અઠવાડિયા પહેલા કેનેડામાં ઈજા થઈ હતી. મંગળવારે સવારે એક સોશિયલ પોસ્ટમાં સાનિયાએ વર્ષના છેલ્લા ગ્રાન્ડ સ્લેમમાંથી ખસી જવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, મિર્ઝાનું આ વર્ષ તેમના માટે શારૂ રહ્યું નથી.

સાનિયા US Open માંથી ખસી
સાનિયા US Open માંથી ખસી
author img

By

Published : Aug 23, 2022, 5:02 PM IST

હૈદરાબાદઃ ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા (sania mirza injury) ઈજાના કારણે આગામી US ઓપનમાંથી (US Open Turnaments) બહાર નીકળી ગઈ છે. હજુ પણ તેને કોણીમાં ઈજા જોવા મળી છે. મંગળવારે સવારે એક સોશિયલ પોસ્ટમાં સાનિયાએ વર્ષના છેલ્લા ગ્રાન્ડ સ્લેમમાંથી ખસી જવાની જાહેરાત કરી હતી. સાનિયાએ કહ્યું કે, બે અઠવાડિયા પહેલા તેને કેનેડામાં ઈજા થઈ હતી, પરંતુ તે પછી તેને ખ્યાલ નહોતો કે તે કેટલું ગંભીર છે. જ્યારે ઈજાને સ્કેન કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, તેની કોણીમાં ગંભીર ઈજા છે અને તેને સાજા થવામાં કેટલાંક અઠવાડિયું લાગશે. આ પછી તેણે યુએસ ઓપનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું અને કહ્યું કે આ ઈજાના કારણે તેની નિવૃત્તિની યોજના બદલાઈ જશે. sania mirza retirement plan

આ પણ વાંચો : શ્રીકાંત અને સેન, જેઓ 2021 એડિશનની સેમિફાઇનલમાં પહોચ્યા

યુએસ ઓપનમાંથી ખસી : 35 વર્ષની સાનિયા મિર્ઝાએ પોતાની ઈન્સ્ટા પોસ્ટમાં લખ્યું કે, હું અઠવાડિયા માટે બહાર રહીશ અને યુએસ ઓપનમાંથી ખસી ગઈ છું. આ યોગ્ય નથી અને ખોટા સમયે, તે મારી નિવૃત્તિ યોજનાને પણ બદલી નાખશે. હું તમને આગળ જણાવતી રહીશ.

આ પણ વાંચો : ભારતે 3જી ODIમાં ઝિમ્બાબ્વેને 13 રને હરાવ્યું, શ્રેણીમાં ક્લીન સ્વીપ

ફ્રેન્ચ ઓપન સુધી પ્રદર્શન : છ વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન સાનિયા મિર્ઝા માટે 2022 ખાસ વર્ષ રહ્યું નથી. ઓસ્ટ્રેલિયન ઓપનથી લઈને વિમ્બલ્ડન અને ફ્રેન્ચ ઓપન સુધી તેનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે, યુએસ ઓપનમાં સારું પ્રદર્શન કર્યા બાદ સાનિયા ટેનિસમાંથી નિવૃત્તિ લેશે, પરંતુ આ ટૂર્નામેન્ટમાંથી બહાર નીકળ્યા બાદ તેના ચાહકો ખૂબ જ નિરાશ છે. સાનિયા મિર્ઝા મહિલા ડબલ્સમાં નંબર 1 રહી છે. સાનિયા તેની કારકિર્દીમાં છ ટાઈટલ જીતી ચૂકી છે. જેમાં ત્રણ મહિલા ડબલ્સ અને ત્રણ મિક્સ ડબલ્સ ટાઇટલનો સમાવેશ થાય છે. Grand Slam Champion Sania Mirza

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.