ઓલિમ્પિકના ઈતિહાસમાં આ પ્રથમવાર છે કે, કાર્બન ડાયોકસાઇડ ઉત્સર્જિત બળતણનો ઉપયોગ કરવામાં આવશે નહીં.
![tokyo](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5694245_mshal.jpg)
જાપાનના મેઈનિચી શિમબુનની રિપોર્ટના પ્રમાણે પહેલા ઓલિમ્પિકની મશાલમાં સામાન્ય રીતે પ્રોપેન ગેસ એટલે પેટ્રોલિયમ ગેસનો ઉપયોગ કરવામાં આવશે. કાર્બન ડાયોક્સાઇડની નિકાસ ન કરનાર હાઇડ્રોજનનો ઉપયોગ કરવાથી શૂન્ય કાર્બન ઉત્સર્જન સમાજને સાકાર કરવા માટે મદદ થશે.