ETV Bharat / sports

ઓલિમ્પિયન-પેરાલિમ્પિક્સ, તહેવારોમાં કોરોના પ્રોટોકોલનું પાલન કરવા માટે લોકોમાં જાગૃતા લાવશે - Ministry of Health

કોરોના મહામારીમાં અનેક લોકોએ સેવા આપી તેમજ લોકોમાં જાગૃતા લાવવા ધણા પ્રયાસો કર્યા છે. ત્યારે ટોક્યોમાં ઇતિહાસ રચનારા ભારતના ઓલિમ્પિયન્સ અને પેરાલિમ્પિયન આરોગ્ય મંત્રાલયની પહેલમાં જોડાશે, જે અંતર્ગત તહેવારોની સીઝન દરમિયાન લોકોને કોરોના પ્રોટોકોલનું પાલન કરવા માટે જાગૃત કરવામાં આવશે.

ઓલિમ્પિયન-પેરાલિમ્પિક્સ, તહેવારોમાં કોરોના પ્રોટોકોલનું પાલન કરવા માટે લોકોમાં જાગૃતા લાવશે

author img

By

Published : Sep 28, 2021, 8:55 PM IST

  • ભારતના રત્નો તહેવારો દરમિયાન સતર્કતા જાળવવા પ્રેરણા આપશે
  • ટોક્યો પેરાલિમ્પિયન્સમાં ભાગ લેનારા અનેક ખેલાડીઓ અભિયાનમાં જોડાયા
  • ખેલાડીઓએ પડકારોનો સામનો કરીને સફળતા હાંસલ કરીઃ આરોગ્ય મંત્રાલય

નવી દિલ્હી: ટોક્યોમાં ઇતિહાસ રચનાર ભારતના બરછી ફેંકમાં ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા, પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા શૂટર અવની લેખારા સહિત અન્ય લોકોને આરોગ્ય અને સ્વચ્છતા પ્રોટોકોલનું પાલન કરવા પ્રેરણા આપશે. આ ભારતના રત્નો દેશના નાગરિકોને તહેવારો દરમિયાન સતર્કતા જાળવવા પ્રેરણા સ્વરુપ બનશે.

18 વર્ષથી ઉંમર વધુ હોય તો કોરોનાની રસી લેવાનો આગ્રહ રોખવોઃ ઓલિમ્પિયન ખેલાડીઓ

ભારતના ઇતિહાસ રચનારોઓ પ્રેરણા આપતા કહ્યું કે, છ ફૂટનું અંતર જાળવવું, માસ્ક પહેરવું અને જો તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોય તો કોરોનાની રસી લેવાનો આગ્રહ રોખવો જોઈએ. મુશ્કેલીઓનો ડહાપણપૂર્વક સામનો કરવો અને ઉકેલ શોધવો એ આપણી જવાબદારી છે. ભારતના ટોક્યો પેરાલિમ્પિયન્સમાં ભાગ લેનારા હાઇ જમ્પર પ્રવીણ કુમાર, તીરંદાજ હરવિંદર સિંહ, ડિસ્ક થ્રોવર યોગેશ કથુનિયા, બેડમિન્ટન ખેલાડી મનોજ સરકાર અને ક્લબ થ્રો ફાઇનલિસ્ટ એકતા આ અભિયાનનો ભાગ છે.

ટોક્યોમાં ઇતિહાસ રચનાર ભારતના ખેલાડી એક સારી પહેલ

આરોગ્ય મંત્રાલયે કહ્યું, દેશના ઓલિમ્પિક અને પેરાલિમ્પિયનોએ પડકારોનો સામનો કરીને સફળતા હાંસલ કરી છે. ખેલાડીઓ દેશના નાગરિકોને તહેવારો દરમિયાન સતર્કતા જાળવવા અને તહેવાર જવાબદારીપૂર્વક ઉજવવા માટે પ્રેરિત કરી રહ્યો છે. કોરોના મહામારીમાં અનેક લોકોએ સેવા આપી તેમજ લોકોમાં જાગૃતા લાવવા ધણા પ્રયાસો કર્યા છે. ત્યારે ટોક્યોમાં ઇતિહાસ રચનાર ભારતના ખેલાડી એક સારી પહેલ છે. ભારતના ટોક્યો પેરાલિમ્પિયન્સમાં ભાગ લેનારા અનેક ખેલાડીઓ આરોગ્ય અને સ્વચ્છતા પ્રોટોકોલનું પાલન કરવા પ્રેરણા આપશે.

આ પણ વાંચોઃ નવી દિલ્હીમાં ટોક્યો પેરાલિમ્પિકનું થીમ ગીત 'કર દે કમાલ તુ' કરાયું લોન્ચ

આ પણ વાંચોઃ બે વર્ષથી રેપના કેસમાં કેમ સૌથી આગળ છે રાજસ્થાન? દેશમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાનું મૂળ કારણ શું છે?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.