ETV Bharat / sports

મેરીકોમ અને અમિત પંઘલે ટોક્યો ઓલમ્પિક માટે ક્વોલિફાય કર્યું

છ વખતની વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરીકોમ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ સિલ્વર મેડલ વિજેતા અમિત પંઘલ સહિતના સાત ભારતીય બોકસરો વર્તમાન એશિયા/ ઓશનિયા ઓલિમ્પિક ક્વોલિફાયરમાં જીતીને આગામી ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયા છે.

mary kom
mary kom
author img

By

Published : Mar 10, 2020, 5:27 PM IST

અમ્માનઃ ટુર્નામેન્ટની બીજી ક્રમાંકિત મેરી કોમે મહિલાઓની 51 kg વજનની કેટેગરીમાં ક્વાર્ટર-ફાઈનલમાં ફિલીપાઇન્સની 28 વર્ષીય આઇરિશ મેગ્નોને હરાવીને બીજી વખત ઓલિમ્પિક રમવાનું પોતાનું સપનું પૂરું કર્યુ છે.

વર્લ્ડ નંબર-5 મેવી કોમ પહેલા રાઉન્ડમાં થોડી રક્ષણાત્મક પોઝીશનમાં જોવા મળી હતી. પરંતુ બીજા રાઉન્ડમાં તે પ્રતિસ્પર્ધીને તગડો જવાબ આપતી જોવા મળી હતી. ત્રીજા રાઉન્ડ સતત વાર કરીને તેણે 5-0થી જીત મેળવીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

આ જીત સાથે મેરી કોમે ટોક્યો ઓલમ્પિકમાં ભારતને અત્યારસુધી સાતમો ઓલમ્પિક અપાવ્યો છે. સેમીફાઈનલમાં મેરી કોમની ટક્કર ચીનની યુઆન ચાંગ સાથે થવાની છે.

પુરુષ વર્ગમાં રાષ્ટ્રમંડળમાં એલ અને એશિયાઈ રમત ચેમ્પિયન ટૉપમાં પંઘલે 50 kgના ક્વાર્ટર ફાઈનલનમાં દક્ષિણ એશિયાઈ ચિમ્પિયન ફિલીપાઈન્સમાં કોર્લો પાલમને 4-1થી હરાવીને સેમીફાઈનલમાં પોતાની જીત પાક્કી કરી હતી. એની સાથે પેહલીવાર ઓલમ્પિકમાં રમવાનું પોતાનું સપનું પૂરું કર્યુ છે.

વિશ્વ રજત પદક વિજેતાએ જીત મેળવ્યા બાદ કહ્યું હતું કે, "હું પહેલા રમી ચૂક્યો હોવાથી યોગ્ય રણનીતિ બનાવીને મેદાનમાં ઉતર્યો હતો. જે સફળ થઈ અને મેં જીત મેળવી. હું ખૂબ ખુશ છું."

સેમીફાઈનલમનાં અમિતની ટક્કર રિયો ઓલમ્પિકના કાંસ્ય વિજેતા પદક વિજેતા ચીનના જિયાનગુઆન સાથે થશે. જિયાનગુઆને 2015માં વિશ્વ ચેમ્પિયશીપ અને 2019માં એશિયાઈ ચેમ્પિયનશીપમાં પણ કાંસ્ય પદક હાંસલ કરી ચૂક્યા છે.

મનિષ કૌશીક અને સાક્ષી ક્વાર્ટર ફાઈનલમાં હાર્યા....

હાલમાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલ વિજેતા મનીષ કૌશિકે 63 કિલોગ્રામની ક્વાર્ટર ફાઇનલ મેચમાં હારનો સામનો કર્યો હતો. ટૂર્નામેન્ટમાં ત્રીજી ક્રમાંકિત અને એશિયન ગેમ્સની રજત ચંદ્રક વિજેતા મંગોલિયાના ચિનજોરીંગ બતરસુખે મનીષને -2-૨થી પરાજિત કર્યો હતો.

આ હાર બાદ પણ કોમનવેલ્થ ગેમ્સના રજત પદક વિજેતા મનીષને ટોક્યો ઓલિમ્પિક ક્વોટા જીતવાની તક છે. બૉક્સ ઑફ બાઉટ અંતર્ગત 63 kgમાં ક્વાર્ટર ફાઇનલમાં હારી ગયેલા આ બોક્સરને બીજી તક મળે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.