નવી દિલ્હી : IOAએ દેશભરના તમામ રાષ્ટ્રીય ખેલ મહાસંઘો પાસે ટોક્યો ઓલ્મિપિક-2020ને સ્થગિત થયા બાદ આગળની રણનીતિ અંગે જાણકારી માગી છે.
IOA અધ્યક્ષ બત્રાએ 2020 સુધીમાં કોચ સાથે ખતમ થતાં કરાર અંગેની માહિતી માગી છે. આ ઉપરાંત તેમણે ખેલાડીઓના ટ્રેનિંગ કેલન્ડેરનો ડ્રાફ્ટ, ક્વોલિફિકેશન ટૂર્નામેન્ટની સંભવિત તારીખ, ખેલાડીઓની હાલની લોકેશન વગેરેની માહિતી પણ માગી છે.
![A](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ioc_2803newsroom_1585405584_376.jpg)
![A](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/olympic_2803newsroom_1585405584_928.jpg)
![A](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/nsf_2803newsroom_1585405584_336.png)
નોંધનીય છે કે, કોરોના વાઈરસના કારણે આ વર્ષે આયોજીત ટોક્યો ઓલ્મિપિક રદ કરાઈ છે.