ETV Bharat / sports

CWG 2022: વિનેશ ફોગાટે કુસ્તીમાં જીત્યો ગોલ્ડ મેડલ - કુસ્તીમાં મેડલ

ભારતીય મહિલા કુસ્તીબાજ (Indian Women's Wrestling) વિનેશ ફોગાટે નોર્ડિક પ્રણાલીની 53 કિગ્રા ફ્રી સ્ટાઇલ મેચમાં શ્રીલંકાના કુસ્તીબાજ ચામોદયાને 4-0 થી હરાવ્યો હતો. આ જીત સાથે તેણે ભારતનો 11મો ગોલ્ડ મેડલ કોથળામાં મુક્યો હતો.

CWG 2022: વિનેશ ફોગાટે કુસ્તીમાં જીત્યો ગોલ્ડ મેડલ

author img

By

Published : Aug 7, 2022, 10:10 AM IST

બર્મિંગહામઃ અનુભવી કુસ્તીબાજ વિનેશ ફોગાટે (Wrestler Vinesh Phogat) કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલની હેટ્રિક લીધી છે. વિનેશે સતત ત્રીજી વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે 53 કિગ્રા ફ્રી સ્ટાઇલમાં શ્રીલંકાની ચામોદય કેશાનીને હરાવ્યો હતો. વિનેશે આ મેચ 4-0થી જીતી લીધી હતી. તેણીએ 2014 ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં 48 કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ અને 2018 કોમનવેલ્થ ગેમ્સમાં (Commonwealth Games 2022) 50 કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ જીત્યો હતો.

  • GOLD 🥇HATTRICK FOR VINESH 🥳🥳@Phogat_Vinesh has scripted history yet again, from being the 1️⃣st Indian woman 🤼‍♀️ to win GOLD at both CWG & Asian Games, to becoming the 1️⃣st Indian woman 🤼‍♀️ to bag 3 consecutive GOLD🥇at #CommonwealthGames 🔥

    🔹️GOLD by VICTORY BY FALL 💪
    1/1 pic.twitter.com/CeeGYqJ0RT

    — SAI Media (@Media_SAI) August 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતનો વગાડ્યો ડંકો, પેરા ટેબલ ટેનિસમાં ભાવિના પટેલે રચ્યો ઈતિહાસ

રવિ દહિયાએ પણ ગોલ્ડ જીત્યો હતો: ભારતના સ્ટાર રેસલર રવિ કુમાર દહિયાએ (Wrestler Ravi Kumar Dahiya) પ્રથમ વખત કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યો છે. આ તેનો પહેલો ગોલ્ડ મેડલ છે. રવિએ ફ્રી સ્ટાઇલ 57 કિગ્રા વર્ગની ફાઇનલમાં નાઇજીરિયાના એબીકેવેનિમો વિલ્સનને 10-0થી હરાવ્યો હતો. કુસ્તીમાં ભારતનો આ ચોથો ગોલ્ડ મેડલ છે.

પૂજા ગેહલોતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો: ભારતીય કુસ્તીબાજ પૂજા ગેહલોતે બ્રોન્ઝ મેડલ જીત્યો (Pooja Gehlot won bronze medal) હતો. તેણે ફ્રી સ્ટાઇલ 50 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પૂજાએ સ્કોટલેન્ડની ક્રિસ્ટેલ લેમોફેકને 12-2થી હરાવ્યું. કુસ્તીમાં ભારતનો આ સાતમો મેડલ છે.

ભારતના મેડલ વિજેતાઓ

  • 11 ગોલ્ડ: મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરિનુંગા, અંચિતા શ્યુલી, મહિલા લૉન બોલ ટીમ, ટેબલ ટેનિસ મેન્સ ટીમ, સુધીર , બજરંગ પુનિયા, સાક્ષી મલિક, દીપક પુનિયા, રવિ દહિયા, વિનેશ ફોગાટ
  • 11 સિલ્વર: સંકેત સરગરી, બિંદિયારાની દેવી, સુશીલા દેવી, વિકાસ ઠાકુર, ભારતીય બેડમિન્ટન ટીમ, તુલિકા માન, મુરલી શ્રીશંકર, અંશુ મલિક, પ્રિયંકા, અવિનાશ સાબલે, પુરુષોની લૉન બોલ ટીમ
  • 11 બ્રોન્ઝ: ગુરુરાજા પૂજારી, વિજય કુમાર યાદવ, હરજિંદર કૌર, લવપ્રીત સિંહ, સૌરવ ઘોષાલ, ગુરદીપ સિંહ, તેજસ્વિન શંકર, દિવ્યા કકરાન, મોહિત ગ્રેવાલ, જાસ્મીન, પૂજા ગેહલોત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.