ભારત ત્રીજી વખત વર્લ્ડકપની મેચમાં ભાગ લેશે. જેમાં 13થી 29 જાન્યુઆરી 2023 વચ્ચે દાવેદારી નોંધાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. બેલ્જિયમ અને મલેશિયા પણ મેચમાં ભાગ લેવાના છે. જે 17 જુલાઈ 2022 વચ્ચે મેદાનમાં ઉતરશે.
FIH(international hockey fedration) જણાવ્યું હતું કે, "પાંચ દેશ મહિલા હૉકી વર્લ્ડકપમાં દાવેદારી નોંધવશે. જર્મની, સ્પેન અને નેધરલેન્ડ 17 જુલાઈ 2022 સુધી મેદાનમાં ઉતરશે. જ્યારે મલેશિયા અને ન્યૂઝીલેન્ડ 13થી 19 જાન્યુઆરી 2023 વચ્ચે મેચમાં ભાગ લેશે."
આ તમામ મેચના કાર્ય સમૂહ અંગે 6 નવેમ્બરે બેઠક યોજાશે, ત્યારબાદ કાર્યકારી બોર્ડ દ્વારા સંચાલનનો અંતિમ નિર્ણય 8 નવેમ્બરે લેવાશે.