ETV Bharat / sports

બાર્સિલોના ક્લબને અલવિદા કહી શકે છે મેસ્સી, જાણો કેમ? - Spanish football

કરોડો ગોલ અને અગણિત રેકોર્ડ બાદ લિયોનેલ મેસ્સીનું બાર્સિલોનાની ફુટબોલ ક્લબની સાથે શાનદાર કરિયર અચાનક પૂર્ણ થઈ શકે છે.

Lionel Messi
ક્લબ બાર્સિલોના
author img

By

Published : Aug 26, 2020, 2:00 PM IST

હૈદરાબાદ: ફૂટબોલની રમતનો સ્ટાર ખેલાડી લિયોનલ મેસ્સીએ બાર્સિલોનાને કહ્યું કે, હું ક્લબ છોડવા માગું છું. મેસી ફુટબોલ ક્લબ બાર્સિલોના સાથે અંદાજે બે દાયકાથી જોડાયેલ છે. તે આ સત્રમાં કેટલીક ટ્રોફી ન જીતવા પર તેમજ ચેમ્પિયન લીગમાં બાયર્ન મ્યૂનિખના હાથે મળેલી હારથી મેસી નાખુશ હતો. બાર્સિલોનાએ એસોસિએટેડ પ્રેસની પુષ્ટિની મેસીએ ક્લબના દસ્તાવેજો મોકલ્યા છે. જેમાં તેમણે ક્લબ છોડવાની ઈચ્છા વયક્ત કરી હતી.

ક્લબે એવા પણ સંકેતો આપ્યા છે કે, આ સમગ્ર મામલો અદાલત સુધી પણ પહોંચી શકે છે અને કહ્યું કે, તેઓ આર્જટિના આ દિગ્ગજ ખેલાડીને તેમની ઈચ્છાથી ક્લબથી દૂર થવાની અનુમતિ આપશે નહી. બાર્સિલોનાએ મેસ્સીને કહ્યું કે, ક્લબ તેમને સાથે રાખવા માંગે છે, ક્લબની ઈચ્છા છે કે, મેસ્સી ક્લબમાં રહીને જ તેમના કરિયરનો અંત કરે, મુખ્ય મુદ્દો મેસીના કરાર સાથે જોડાયેલ જોગવાઈનો છે.

બાર્સિલોનાએ કહ્યું કે, મેસ્સીએ જે દસ્તાવેજો મોકલ્યા છે. તેમાં જોગવાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે તેને કોઈ પરેશાની વગર ક્લબ છોડવાની મંજૂરી આપે છે. ક્લબે કહ્યું કે, આ જોગવાઈ માટેની અંતિમ તારીખ જૂન મહિનામાં સમાપ્ત થઈ ગઈ છે. જેના માટે કાનૂની સલાહ લેવી પડશે. મેસ્સી કરારમાં 700 મિલિયન યૂરોની જોગવાઈ પણ સામેલ છે. સ્પેનિશ સત્ર મે મહિનામાં પૂર્ણ થઈ જાય છે, પરંતુ કોરોના વાઇરસની મહામારીના કારણે આ વખતે તેઓ વધુ સમય માટે આગળ લાવ્યા હતાં. મેસ્સીએ આ સત્રમાં બાર્સિલોનાના કેટલાક નિર્ણયો પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ક્લબના રમત નિર્દેશ એરિક એબિડાલની ટીકા કરી હતી. જેમણે ગત્ત સપ્તાહ ક્લબ છોડ્યું હતું. મેસ્સી બાર્યનના હાથે મળેલી હાર બાદ શાંત હતો. જેના કારણે તેના ભવિષ્ય વિશે અટકળો કરવામાં આવી રહી હતી.

આવી સ્થિતિમાં મેસ્સીને ટીમમાં લેવા માટે ક્લબમાં હડકંપ મચ્યો છે. જો મેસ્સી કૈંપ નાઉ છોડે છે તો ઈગ્લિશ મૈન્ચેસ્ટર સિટી તેની સાથે જોડાવા માટેની લાઈનમાં સૌથી આગળ છે. બીજી તરફ પેરિસ સેન્ટ જર્મન (પીએસજી) ના મુખ્ય કોચ થૉમસ તુચેલે કહ્યું હતું કે, તેઓ ક્લબમાં મહાન ફૂટબોલ ખેલાડી લિયોનલ મેસ્સીનું સ્વાગત કરશે, સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે, તેમને આશા છે કે મેસ્સી સ્પેનની બાર્સિલોના ક્લબમાં રહેશે. એક વેબસાઈટે તુચેલને લઈ જણાવ્યું છે કે, ક્યો કોચ મેસી નહી કહેશે મને લાગે છે કે મેસી તેમના કરિયરનો અંત બાર્સિલોનાની સાથે કરશે. તે મિસ્ટર બાર્સિલોના છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.