ETV Bharat / sports

T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 24 ઓક્ટોબરે થશે ટક્કર - આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ

ભારત અને પાકિસ્તાન (India Pakistan) વચ્ચેની ક્રિકેટ મેચ (Cricket Match) જોવા માટે હંમેશા લોકો ઉત્સુક હોય છે. ત્યારે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ (High voltage match) 24 ઓક્ટોબરે દુબઈમાં રમાશે. આગામી ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ (High voltage match) રમાશે. સૂત્રોએ આ અંગેની તારીખની પુષ્ટિ કરી છે.

T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 24 ઓક્ટોબરે થશે ટક્કર

author img

By

Published : Aug 4, 2021, 3:08 PM IST

  • ભારત અને પાકિસ્તાન (India Pakistan) વચ્ચે 24 ઓક્ટોબરે રમાશે મેચ
  • બંને ટીમ વચ્ચે ટી-20 વર્લ્ડ કપની (T20 World Cup) રમાશે મેચ
  • ICCએ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી યોજાનારી મેચ માટે ગૃપની કરી હતી જાહેરાત

ન્યૂઝ ડેસ્કઃ ભારત અને પાકિસ્તાન (India-Pakistan) વચ્ચેની ક્રિકેટ મેચ (Cricket Match) જોવા માટે હંમેશા લોકો ઉત્સુક હોય છે. ત્યારે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ (High Voltage Match) 24 ઓક્ટોબરે દુબઈમાં રમાશે. આગામી ટી-20 વર્લ્ડ કપમાં (T-20 World Cup) ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ રમાશે. સૂત્રોએ આ અંગેની તારીખની પુષ્ટિ કરી છે.

આ પણ વાંચો- tokyo olympics 2020, day 13: દીપક પુનિયાએ સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો

ગયા મહિને ICCએ જાહેરાત કરી હતી

ગયા મહિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી ઓમાન અને સંયુક્ત અરબ અમિરાત (UAE)માં BCCI દ્વારા યોજનારાની પુરૂષોના ટી-20 વર્લ્ડ કપ 2021 માટે ગૃપની જાહેરાત કરી હતી. એકબીજાના કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાનને સુપર 12ના ગૃપ-2માં રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો- Tokyo Olympics 2020 Day 13: ભારતની લવલીના બોરગોહેનને મળ્યો બ્રોન્ઝ મેડલ

ભારત અને પાકિસ્તાનનો ગૃપ-2માં સમાવેશ

ઉલ્લેખનીય છે કે, સુપર 12ના ગૃપ 1માં ઈંગ્લેન્ડ (England), ઓસ્ટ્રેલિયા (Australia), સાઉથ આફ્રિકા (South Africa) અને વેસ્ટ ઈન્ડીઝની (West Indies) ટીમ છે. જ્યારે ગૃપ-2માં ભારત (India), પાકિસ્તાન (Pakistan), ન્યૂ ઝિલેન્ડ (New Zealand) અને અફઘાનિસ્તાન (Afghanistan) છે. બંને ગૃપમાં 2-2 ટીમ વધુ જોડાશે, જેનો નિર્ણય ક્વાલિફાયર્સ મેચ (Qualifiers Match)થી થશે.

ICCએ ક્વાલિફાયર્સ મેચ માટે પણ 2 ગૃપ બનાવ્યા

ક્વાલિફાયર્સ મેચ (Qualifiers Match) માટે પણ ICCએ 2 ગૃપ બનાવ્યા છે. ગૃપ એમાં શ્રીલંકા (Sri Lanka), આયર્લેન્ડ (Ireland), નેધરલેન્ડ (Netherlands) અને નામિબીયા (Namibia) છે. જ્યારે ગૃપ બીમાં બાંગ્લાદેશ (Bangladesh), સ્કોટલેન્ડ (Scotland), પાપુઆ ન્યૂ ગિની (Papua New Guinea) અને ઓમાન (Oman) છે. આ ગૃપ 20 માર્ચ 2021 સુધી ટીમ રેન્કિંગના આધાર પર ચૂંટાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.