ETV Bharat / sports

IPL 2023 GT vs RR: અમદાવાદમાં ગુજરાત અને રાજસ્થાનની મેચને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ - ગુજરાત રાજસ્થાનની મેચને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ

અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે સાંજે 7 :30 વાગે રમાશે. ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સની આજની મેચને લઇને ભારે દર્શકોમાં ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે.

tata-ipl-2023-gt-vs-rr-gujarat-titans-v-rajasthan-royals-spectators-are-very-excited-about-the-match

author img

By

Published : Apr 16, 2023, 6:41 PM IST

અમદાવાદમાં ગુજરાત અને રાજસ્થાનની મેચને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ

અમદાવાદ: TATA IPL 2023 ધમાકેદાર શરુઆત થઈ છે. ત્યારે આજ આ સિઝનની સૌથી મજબુત ટીમ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ એકબીજા સામે ટકરાશે. જેને લઈ દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.જેમાં દર્શકો ગત વર્ષ ફાઇનલમાં મળેલી હારનો બદલો લેશે તેવી આશા આજની મેચમાં રાખી રહ્યા છે.

બન્ને ટીમ મજબૂત: ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ શરૂ થાય તે પહેલાં જ દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં ગુજરાત ટાઇટન્સ દર્શકો મની રહ્યા છે કે ગત વર્ષ જેમ રાજસ્થાન રોયલ્સ 3 મેચમાં હાર આપી હતી. તેવી જ રીતે આજ ફરી એકવાર આજ હાર થશે. રાજસ્થાની દાલબાટી દાળ ગુજરાતમાં ગળશે નહી. આ ઉપરાંત હાર્દીક પંડ્યા પણ છેલ્લા ઘણા સમયથી ફોર્મ જોવા મળ્યો નથી પણ રાજસ્થાન સામે બેટિંગ અને બોલિંગ બંને સારું પ્રદર્શન કરશે તેવી આશા પણ રાખી રહ્યા છે.

આ પણ વાંચો Sehwag slams Ponting : દિલ્હી કેપિટલ્સની સતત 5મી હાર પર કોચ પોટિંગ પર ગુસ્સે થયો સેહવાગ, કહ્યું- કોચ કંઈ કરતા નથી

રાજસ્થાન હારનો બદલો લેશે: ઉલેખનીય છે કે રાજસ્થાન રોયલ ગુજરાત ટાઈટન્સ સામે 3 મેચ રમી છે. જેમાં ત્રણેય મેચ રાજસ્થાન રોયલ્સની હાર થઈ છે. રાજસ્થાન રોયલ્સ દર્શકોના માની રહ્યા છે. રાજસ્થાન ખેલાડી આવખતે આગળ થયેલી હારનો બદલો લેશે. ગત સીઝન કરતા આવખતે રાજસ્થાન રોયલ મજબૂત ટીમ છે. જેમાં જોશ બટલર, જયસ્વાલ,સંજુ સેમસંગ જેવા બેટર જયારે ચહલ, રવિચંદ્ર અશ્વિન જેવા બોલર પણ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો TATA IPL 2023 GT vs RR: અમદાવાદમાં આજે રાજસ્થાન રૉયલ્સ અને ગુજરાત ટાઈટસની જામશે ટક્કર

રેકોર્ડ ગુજરાત ટાઇટન્સ તરફ: અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હંમેશા બેટિંગ સ્પીચ જોવા મળી છે. આજની મેચમાં બંને ટીમમાં વિસ્ફોટક બેસ્ટમેન હોવાથી હાઈસ્કોર મેચ જોવા મળશે. આ સ્ટેડિયમની પીચ બેટર અનુકૂળ હોવાથી જે પણ ટીમ ટોસ જીતશે તો સૌથી પહેલા બોલીગ પસંદ કરી શકે છે. રેકોર્ડની વાત કરવામાં આવે તો ગુજરાત ટાઇટન્સ એક કદમ આગળ જોવા મળી રહી છે. રાજસ્થાન રોયલ્સ ટીમ આ વખતે શાનદાર ફોર્મ જોવા મદિર રહી છે. જેના કારણે આજની મેચમાં દર્શકોને પૈસા વસૂલ મેચ જોવા મળી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.