નવી દિલ્હી: કોલકાતા નાઈટ રાઈડર્સે રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટથી હરાવ્યું અને લીગ તબક્કામાં એમએસ ધોનીની આગેવાની હેઠળની ટીમની આખી રમત બગાડી નાખી હતી. આ હારથી CSKની પ્લેઓફ માટે ક્વોલિફાય થવાની શક્યતા ઘટી ગઈ, હવે CSKને નોકઆઉટ સ્ટેજ માટે ક્વોલિફાય કરવા માટે તેની છેલ્લી ગેમ DC સામે જીતવી પડશે.
-
For the fans..
— Chennai Super Kings (@ChennaiIPL) May 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Of the fans..
By the fans..!#YellorukkumThanks #WhistlePodu #Yellove 🦁pic.twitter.com/n5D5yLdp3h
">For the fans..
— Chennai Super Kings (@ChennaiIPL) May 14, 2023
Of the fans..
By the fans..!#YellorukkumThanks #WhistlePodu #Yellove 🦁pic.twitter.com/n5D5yLdp3hFor the fans..
— Chennai Super Kings (@ChennaiIPL) May 14, 2023
Of the fans..
By the fans..!#YellorukkumThanks #WhistlePodu #Yellove 🦁pic.twitter.com/n5D5yLdp3h
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફનું માનવું છે કે: જોકે, ચેન્નાઈમાં ફાઈનલ મેચ પહેલા ભારતના પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે પોતાના શર્ટ પર ધોનીનો ઓટોગ્રાફ મેળવ્યો હતો. આનાથી એવી ચર્ચા થઈ કે, શું ધોનીએ તેના આઈપીએલ ભવિષ્ય વિશે કોઈ સંકેત આપ્યા છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફનું માનવું છે કે, ચાર વખત આઈપીએલ વિજેતા કેપ્ટન ધોનીએ પૂરતા સંકેતો આપ્યા છે કે એક ખેલાડી તરીકે આ તેની છેલ્લી સિઝન હશે. કૈફે સ્ટાર સ્પોર્ટ્સ પર કહ્યું, 'મને લાગે છે કે MSD એ પૂરતા સંકેતો આપ્યા છે કે આ તેની છેલ્લી IPL છે. દુનિયા ધારી રહી છે અને એ તેમનો સ્વભાવ છે. પરંતુ મને એવો આભાસ છે કે, ધોની આવતા વર્ષે IPL નહીં રમે.
-
This goes straight into our hearts! 💛✍️
— Chennai Super Kings (@ChennaiIPL) May 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
#YellorukkumThanks #WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/RQQLRNJthT
">This goes straight into our hearts! 💛✍️
— Chennai Super Kings (@ChennaiIPL) May 14, 2023
#YellorukkumThanks #WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/RQQLRNJthTThis goes straight into our hearts! 💛✍️
— Chennai Super Kings (@ChennaiIPL) May 14, 2023
#YellorukkumThanks #WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/RQQLRNJthT
ધોનીએ સુનીલ ગાવસ્કર શર્ટ પર ઓટોગ્રાફ આપ્યો હતો: ધોનીએ ગાવસ્કરના શર્ટ પર હસ્તાક્ષર કર્યાની મૂળ ક્ષણ વિશે કૈફે કહ્યું, 'અમે ક્યારેય સની સરને અન્ય કોઈ ક્રિકેટરના ઓટોગ્રાફ લેતા જોયા નથી. સુનીલ ગાવસ્કર જેવો મહાન ખેલાડી ધોનીનો શર્ટ પર ઓટોગ્રાફ લેતો ધોનીની મહાનતા જણાવે છે.
KKR સામે CSK હાર્યુ: ચેન્નાઈ સુપર કિંગ્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 61મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે રમી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 144 રનનો સ્કોર કર્યો હતો અને કોલકત્તાને જીત માટે 145 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં નિતિશ રાણા અને રિંકુસિંહની પાર્ટનરશીપથી 4 વિકેટના નુકસાને 18.3 ઓવરમાં જ 147 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
આ પણ વાંચો:
IPL 2023: આજે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો, પ્લે ઓફ જવા માટે જીતવું જરૂરી
IPL 2023: ચેન્નાઈ સામે કોલકાતા નાઈટ રાઈડર્સ 6 વિકેટ જીત્યું
MS Dhoni Autograph: જુઓ મહેન્દ્ર સિંહ ધોનીએ સુનીલ ગાવસ્કરની ઈચ્છા પૂરી કરી