ETV Bharat / sports

IPL 2023: મુંબઇ ઇન્ડિયન્સ સપોર્ટ કરવા 600 લોકોનું ગ્રુપ પહોંચ્યું સ્ટેડિયમ - 600 people reached the stadium

ગુજરાત ટાઇન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ શરૂ થાય તે પહેલાં મુંબઈની ટીમને સપોર્ટ કરવા 600 લોકો એક ગ્રુપ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમા પહોંચ્યું હતું.મુંબઈ ઇન્ડિયન્સ 6 વખત IPL ટ્રોફી પોતાના નામે કરશે તેવી આશા પણ રાખી રહ્યા છે.

IPL 2023: મુંબઇ ઇન્ડિયન્સ સપોર્ટ કરવા 600 લોકોનું ગ્રુપ પહોંચ્યું સ્ટેડિયમ

author img

By

Published : Apr 26, 2023, 7:47 AM IST

અમદાવાદ: TATA IPL 2023ની સિઝનની શરૂઆત શાનદાર જોવા મળી હતી. અને મોટાભાગની મેચ ખૂબ રોમાંચક હોવાને કારણે દર્શકો પણ ખૂબ જ ઉત્સાહિત સ્ટેડિયમ પહોંચી રહ્યા છે.ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ શરૂઆત થાય તે પહેલાં મોટી સંખ્યા દર્શકો સ્ટેડિયમ પહોંચ્યા હતા. ત્યારે આ ગુજરાત ટાઇન્ટ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે મેચ જોવા માટે પણ મોટી સંખ્યામાં દર્શકો સ્ટેડિયમ પહોંચ્યા હતા.

600 લોકો આવ્યા સપોર્ટ કરવા: અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાત ટાઇન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ યોજવા જઈ રહી છે.ત્યારે આજ મુંબઈ ઇન્ડિયન્સ સપોર્ટ કરવામાં માટે સ્પેશિયલ મુંબઈથી એક 600 લોકો ગ્રુપ અમદાવાદ પહોંચ્યું છે. જે જણાવી રહ્યા છે. મુંબઈ ઇન્ડિયન્સ અત્યાર સુધી સૌથી સફળ ટિમ છે. જે IPL ટ્રોફી 5 વખત પોતાના નામે કરી છે.ત્યારે આ વખતે 6 વખત પણ ટ્રોફી જીતશે.આજની મેચની સાથે આવનાર મેચમાં પણ રોહિત શર્મા પાસે મોટી ઇનિંગ્સ આશા રાખી રહ્યા છીએ.

IPL 2023: વિરાટ કોહલીને RR સામેની મેચમાં 24 લાખ રૂપિયાનો દંડ, જાણો શા માટે

આજની મેચથી લય મેળવશે: દર્શક વધુમાં જણાવ્યું હતું કે ભલે મુંબઈ ઇન્ડિયન્સ ચેન્નઈ સુપર કિંગ્સ સામે હારનો સમનો કરવો પડ્યો હોય પણ મુંબઈ હમેશા હાર બાદ પુરા જુસ્સાથી આગળની મેચ રમતી હોય છે. આને આજની મેચમાં પણ મુંબઈ ઇન્ડિયન્સ પુરા જુસ્સાથી રમશે.અને ગુજરાત ટાઈટન્સ પોતાના હોમગ્રાઉન્ડ હરાવીને પોતાની લય સુધરશે.અને આવનાર મેચમાં પણ સારું પ્રદશન કરશે.સાથે સૂર્ય કુમાર યાદવ, તિલક શર્મા,ટીમ ડેવિડ, કેમરુન ગ્રીન પણ સારું પ્રદર્શન કરશે.

IPL Points Table : ડુ પ્લેસિસે ઓરેન્જ કેપ, સિરાજ અને અર્શદીપે પર્પલ કેપની રેસમાં કબજો કર્યો

રોહિત શર્મા આજની મેચથી ફોર્મ આવશે: દર્શક મુંબઈ ઇન્ડિયન્સના કપ્તાન રોહિત શર્મા અત્યાર સુધી ફોર્મમાં જોવા મળી રહ્યો નથી. ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પીચ બેટિંગને અનુકૂળ હોવાને કારણે આજની મેચમાં શાનદાર રમત બતાવીને પોતાનું ફોર્મ પાછું મેળવશે.આને આવનાર મેચમાં અન્ય ટીમ માટે ના બોલર માટે મુશ્કેલી ઉભી કરશે.બોલરમાં જસપ્રીત બુમરાહ ના હોવાના કારણે ટીમને મુશ્કેલી પડી રહી છે.પણ સાથે બીજા પણ સારા બોલર હોવાથી રાહત છે.જે આજની મેચમાં સારું પ્રદર્શન કરે તેવી આશા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.