ETV Bharat / sports

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને બેટિંગની પસંદગી કરી

IPL 2021માં રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને બેટિંગની પસંદગી કરી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને બેટિંગની પસંદગી કરી
author img

By

Published : Apr 18, 2021, 3:31 PM IST

  • IPLની 14મી આવૃત્તિનો રવિવારે 10મો મુકાબલો
  • RCB અને KKR વચ્ચે ચેન્નઈમાં મેચ શરૂ
  • ટોસ જીતીને RCBએ બેટિંગની કરી પસંદગી

ચેન્નઈ: રવિવારે IPL 2021ની 10મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. અત્યાર સુધીની અપડેટ પ્રમાણે, બેંગ્લોરે ટોસ જીતીને બેટિંગની પસંદગી કરી છે.

આ પણ વાંચો: લોકડાઉનની અસર મુંબઈમાં IPL મેચો પર નહીં થાય: સૌરવ ગાંગુલી

RCBની નજર જીતની હેટ્રિક પર

RCB અત્યાર સુધીમાં 2 મેચ રમ્યું છે અને બન્ને મેચ જીત્યું છે. જ્યારે, KKRએ 2 મેચમાંથી 1 મેચ જીતી છે. કોલકાતા અગાઉની મેચ હારી હતી. જ્યારે, બેંગ્લોરની નજર જીતની હેટ્રિક પર છે.

આ પણ વાંચો: આઈપીએલ -14: પ્લેઓફમાં ફરી સ્થાન લેવા માગે છે સનરાઇઝર્સ હૈદરાબાદ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), દેવદત્ત પડિકલ, એ.બી. ડિવિલિયર્સ(વિકેટકીપર), ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહમદ, મોહમ્મદ સિરાજ, યુજવેન્દ્ર ચહલ, રજત પાટીદાર, વોશિંગ્ટન સુંદર, કાઈલ જેમીસન, હર્ષલ પટેલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.