આજરોજ કોલકતા ખાતે IPL ની 13મી સીઝન માટે હરાજી યોજાઇ હતી જેમાં અનેક ખેલાડીઓને ફ્રેન્ચાઇજીઓએ ખદીદ્યા હતાં. જ્યારે આ વખતે ઘણા પ્લેયરને રમવાનો પણ મોકો મળ્યો નથી. જેમાં ભારતના યુસુફ પઠાણ અને સાઉથ આફ્રીકાના ફાસ્ટ બોલર ડેલ સ્ટેઇનને પણ વખતે કોઇ પણ ફ્રેન્ચાઇજીએ બોલી લગાવી ન હતી. જેના કારણે આ વખતે ગત સીઝનમાં રમનારા ઘણા પ્લેયર્સ આ વખતેની IPL 2020 માં રમતા જોવા મળશે નહીં.
આ ઉપરાંત આ સમગ્ર હરાજી દરમિયાન ક્યો પ્લેયર આ IPL 2020 નો હિસ્સો બની શકશે નહીં આવો જુઓ...