ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 22 નવેમ્બરથી ગુલાબી બોલથી ઔતિહાસિક ટેસ્ટ મેચ રમાશે. આ પહેલા BCCIએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં ગાર્ડન ગુલાબી રંગમાં રંગાયેલું છે. આ મેચ જોવા માટે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના પણ કોલકાતા આવશે. જેની જાણકારી BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આપી છે.
-
Kolkata gearing up for the #PinkBallTest 😊😊#TeamIndia #INDvBAN pic.twitter.com/16p66AvHTn
— BCCI (@BCCI) November 20, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Kolkata gearing up for the #PinkBallTest 😊😊#TeamIndia #INDvBAN pic.twitter.com/16p66AvHTn
— BCCI (@BCCI) November 20, 2019Kolkata gearing up for the #PinkBallTest 😊😊#TeamIndia #INDvBAN pic.twitter.com/16p66AvHTn
— BCCI (@BCCI) November 20, 2019
ભારતીય ટીમે ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં 2 મેચની ટેસ્ટ સીરિઝના પ્રથમ મેચમાં બાંગ્લાદેશને 130 રનથી હાર આપી હતી. જેમાં ભારતને સીરિઝ 1-0થી મળી છે. બંન્ને દેશ પ્રથમ વખત ડે-નાઈટ ટેસ્ટ રમશે.
BCCIએ ઈડન ગાર્ડન્સનો વીડિયો શેર કરી કેપ્શનમાં લખ્યું પિન્ક બોલ ટેસ્ટ માટે કોલકાતા તૈયાર છે.